gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોરસદની કેજીએન ચોકડી નજીક ટ્રેલર અને રિક્ષાના અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident invol…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
બોરસદની કેજીએન ચોકડી નજીક ટ્રેલર અને રિક્ષાના અકસ્માતમાં મહિલાનું મોત | Woman dies in accident invol…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– આણંદ જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત્ 

– ચાલક સહિત 4 શખ્સો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા, ટ્રેલર ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

આણંદ : બોરસદની કેજીએન ચોકડી નજીક રવિવવારે સાંજના એક ટ્રેલર અને રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે ચાલક સહિત અન્ય ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે ટ્રેલરના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બોરસદ તાલુકાના વ્હેરા ગામના રશ્મિકાબેન સંજયભાઈ પરમાર રવિવારે પોતાના પિયર ઉમલાવ ગામે એક સામાજિક પ્રસંગ હોવાથી પોતાના બે પુત્રો જૈમીન અને કેસવને લઈને ઉમલાવ ખાતે ગયા હતા. જ્યાંથી પ્રસંગ પતાવીને તેઓ સાંજના સુમારે રામપુરા પાટિયા નજીકથી બોરસદ તરફ જઈ રહેલ એક રિક્ષામાં સવાર થઈને બોરસદ તરફ આવવા નીકળ્યા હતા. દરમિયાન ભાદરણ ગામેથી એક ૪૦થી ૪૫ વર્ષની મહિલા પણ આ રિક્ષામાં મુસાફર તરીકે સવાર થઈ હતી. રિક્ષા બોરસદની કેજીએન ચોકડી નજીકથી પસાર થઈ રહી ત્યારે સામેથી પુરપાટ આવી ચડેલા એક ટ્રેલરના ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં રિક્ષાનો ખુરદો બોલી ગયો હતો અને તેમાં સવાર ૪૦થી ૪૫ વર્ષ આશરાની  મહિલાનું ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે રિક્ષા ચાલક તથા રશ્મિકાબેન અને તેમના બે પુત્રો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત અંગે ૧૦૮ને જાણ થતા ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે બોરસદ શહેર પોલીસે રશ્મિકાબેન પરમારની ફરિયાદના આધારે ટ્રેલર ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
અમદાવાદ સોનામાં રૂ.1,37,500 નવો રેકોર્ડ : મુંબઈ ચાંદી રૂ.5000 ઉછળી | Ahmedabad gold hits new record …

અમદાવાદ સોનામાં રૂ.1,37,500 નવો રેકોર્ડ : મુંબઈ ચાંદી રૂ.5000 ઉછળી | Ahmedabad gold hits new record ...

દિલ્હી જતાં પહેલા ડૉક્ટરની સલાહ લો! UK, કેનેડા, સિંગાપોરની એડવાઈઝરી; 200થી વધુ ફ્લાઈટ રદ | Delhi Air…

દિલ્હી જતાં પહેલા ડૉક્ટરની સલાહ લો! UK, કેનેડા, સિંગાપોરની એડવાઈઝરી; 200થી વધુ ફ્લાઈટ રદ | Delhi Air...

ટ્રક અને જ્વલનશીલ ભરેલું ડાલુ અથડાતા આગ ભભૂકી : બે લોકો ભડથું | Fire breaks out after truck and comb…

ટ્રક અને જ્વલનશીલ ભરેલું ડાલુ અથડાતા આગ ભભૂકી : બે લોકો ભડથું | Fire breaks out after truck and comb...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

AI ચશ્મા, એન્ટિ ડ્રોન અને સ્નાઈપર કવર… 26 જાન્યુઆરીએ દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા | Republi…

AI ચશ્મા, એન્ટિ ડ્રોન અને સ્નાઈપર કવર… 26 જાન્યુઆરીએ દિલ્હીમાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા | Republi…

8 months ago
છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક: ઘરની બહાર રમી રહેલા 3 વર્ષના બાળકને ફાડી ખાતા કરુણ મોત | chhota ud…

છોટાઉદેપુરમાં રખડતા શ્વાનનો આતંક: ઘરની બહાર રમી રહેલા 3 વર્ષના બાળકને ફાડી ખાતા કરુણ મોત | chhota ud…

1 year ago
YMCA કલબની બાજુના પ્લોટમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા સુવિધા વધતા ટેન્ડર રદ કરવુ પડયું | In the plo…

YMCA કલબની બાજુના પ્લોટમાં વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવા સુવિધા વધતા ટેન્ડર રદ કરવુ પડયું | In the plo…

1 year ago
‘સોનમે મારા દીકરાને આપી હતી કાળી ઢિંગલી’, રાજા રઘુવંશીની માતાનો ચોંકાવનારો દાવો

‘સોનમે મારા દીકરાને આપી હતી કાળી ઢિંગલી’, રાજા રઘુવંશીની માતાનો ચોંકાવનારો દાવો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News