gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં કચરામાં હજારો VVPAT સ્લિપ મળતા હડકંપ, ચૂંટણી પંચે AROને કર્યા સસ્પેન્ડ, FIR નોંધાઈ | VVPAT …

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in INDIA
0 0
0
બિહારમાં કચરામાં હજારો VVPAT સ્લિપ મળતા હડકંપ, ચૂંટણી પંચે AROને કર્યા સસ્પેન્ડ, FIR નોંધાઈ | VVPAT …
1
VIEWS
Share on FacebookShare on Twitter

VVPAT slip found  in Bihar : બિહારના સમસ્તીપુર જિલ્લામાં શનિવારે (8 નવેમ્બર) સરાયરંજન વિધાનસભા વિસ્તારમાં કચરામાં હજારો મતદાર-ચકાસાયેલ પેપર ઓડિટ ટ્રેઇલ(VVPAT) સ્લિપ મળતા હડકંપ મચી ગયો છે. કચરામાં હજારો VVPATના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. સમગ્ર મામલે રાષ્ટ્રીય જનતા દળ(RJD)એ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અને ચૂંટણી પંચ પર અનેક સવાલો ઉઠાવ્યા છે. VVPAT સ્લિપ મળવા મામલે FIR નોંધાઈ છે, ત્યારે ચૂંટણી પંચે AROને સસ્પેન્ડ કર્યા છે.

RJDએ ઉઠાવ્યા સવાલો 

RJDએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને જાણકારી આપી છે કે, ‘સમસ્તીપુરના સરાયરંજન વિધાનસભા મતવિસ્તારમાં KSR કોલેજ પાસે રસ્તા પર મોટી સંખ્યામાં EVM માંથી નીકળતી VVPAT સ્લિપ ફેંકલી મળી આવી છે. આ સ્લિપ ક્યારે, કેવી રીતે, શા માટે અને કોના ઇશારે ફેંકવામાં આવી? શું ચોર પંચ આનો જવાબ આપશે? શું આ બધું લોકશાહીના લૂંટારા જે બહારથી આવીને બિહારમાં રહે છે, તેના ઇશારે થઈ રહ્યું છે?’

કચરામાં હજારો VVPAT સ્લિપ મળી

મળતી માહિતી મુજબ, બિહારના શીતલપટ્ટી ગામ પાસેથી કચરામાં હજારો VVPAT સ્લિપ મળી આવી છે, જ્યાં ગત 6 નવેમ્બર, 2025ના રોજ મતદાન થયું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે, સવારે જ્યારે ગ્રામજનોએ કચરાના ઢગલામાં VVPAT સ્લિપ જોઈ ત્યારે તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. 

આ પણ વાંચો: ‘ચૂંટણીમાં ડૂબવાની પ્રેક્ટિસ’, રાહુલ ગાંધીના તળાવમાં છલાંગ લગાવવા પર PM મોદીએ કર્યો કટાક્ષ

સમગ્ર ઘટના મામલે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે, મોક પોલ દરમિયાન આ સ્લિપો આકસ્મિક રીતે ફેંકી દેવામાં આવી હતી. બીજી તરફ, RJD ઉમેદવાર અરવિંદ સહની તેમના સમર્થકો સાથે ઘટનાસ્થળે પહોંચીને મોટો હોબાળો કર્યો હતો. જિલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર ઘટનાની નોંધ લીધી અને કાયદા મુજબ સંબંધિત કર્મચારીઓ સામે FIR દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

કલેક્ટરે શું કહ્યું?

સમસ્તીપુરના કલેક્ટરે કહ્યું કે, ‘સરાયગંજન વિધાનસભા વિસ્તાર હેઠળ ડિસ્પેચ સેન્ટર પાસે કેટલીક સ્લિપ મળી હતી. આ પછી અમે અન્ય અધિકારી સાથે ઘટનાસ્થળે પહોંચીને તમામ સ્લિપ કબજે કરી લીધી છે. આ મામલે બેદરકારી દાખવવા બદલ બે અધિકારી વિરૂદ્ધમાં વિભાગીય તપાસ અને સસ્પેન્શન કરવા જણાવ્યું છે.’

મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું?

મુખ્ય ચૂંટણી કમિશનર જણાવ્યું હતું કે, સમસ્તીપુરના જિલ્લા મેજિસ્ટ્રેટને સ્થળ પર તપાસ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ મોક પોલમાંથી મળેલી VVPAT સ્લિપ હોવાથી મતદાન પ્રક્રિયાની નિષ્પક્ષતા પર કોઈ અસર પડી નથી. સંબંધિત ઉમેદવારોને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાણ કરવામાં આવી છે. જોકે, બેદરકારીને કારણે સંબંધિત AROને સસ્પેન્ડ કરવામાં આવી રહ્યા છે અને FIR દાખલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ‘સમાજ માત્ર કાયદાથી નહીં, સંવેદનાથી ચાલે છે’, સંઘના શતાબ્દી વર્ષ પર RSSના વડા મોહન ભાગવતનું નિવેદન

બિહાર વિધાનસભા ચૂંટણીમાં બે તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે થઈ ચૂક્યું છે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે થવાનું છે. મતગણતરી 14 નવેમ્બરે થશે. સરાયરંજન વિધાનસભા બેઠક પર 6 નવેમ્બરે મતદાન થયું હતુ. આવી સ્થિતિમાં VVPAT સ્લિપ મળવાથી અનેક સવાલો ઉભા થયા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘સમાજ માત્ર કાયદાથી નહીં, સંવેદનાથી ચાલે છે’, સંઘના શતાબ્દી વર્ષ પર RSSના વડા મોહન ભાગવતનું નિવેદન |…

'સમાજ માત્ર કાયદાથી નહીં, સંવેદનાથી ચાલે છે', સંઘના શતાબ્દી વર્ષ પર RSSના વડા મોહન ભાગવતનું નિવેદન |...

VIDEO: ‘મને જેલ ભેગો કર્યો પણ ભાજપમાં નહીં જોડાઉં’: ચૈતર વસાવાનો હુંકાર, ભાજપ-કોંગ્રેસના 8 હજાર કાર્…

VIDEO: 'મને જેલ ભેગો કર્યો પણ ભાજપમાં નહીં જોડાઉં': ચૈતર વસાવાનો હુંકાર, ભાજપ-કોંગ્રેસના 8 હજાર કાર્...

અમરેલી: ધારીના વાઘાપરાની શાળા પરિસરમાંથી માનવ કંકાલની ખોપરી મળી, પોલીસ અને FSL ની તપાસ શરૂ | Human s…

અમરેલી: ધારીના વાઘાપરાની શાળા પરિસરમાંથી માનવ કંકાલની ખોપરી મળી, પોલીસ અને FSL ની તપાસ શરૂ | Human s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વૈશ્વિક ચાંદીની માર્કેટ કેપ પાંચ ટ્રિલિયન ડોલરની નજીક પહોંચી | Global silver market cap nears 5 tril…

વૈશ્વિક ચાંદીની માર્કેટ કેપ પાંચ ટ્રિલિયન ડોલરની નજીક પહોંચી | Global silver market cap nears 5 tril…

6 months ago
વધતા મહત્તમ તાપમાન વચ્ચે ચંડોળા વિસ્તારમાં નવ સહીત અમદાવાદમાં કોલેરાના બાર કેસ | Between increasing …

વધતા મહત્તમ તાપમાન વચ્ચે ચંડોળા વિસ્તારમાં નવ સહીત અમદાવાદમાં કોલેરાના બાર કેસ | Between increasing …

1 year ago
FDના બદલે મ્યુ. ફંડ અને શેરો તરફ વધતું આકર્ષણ | Increasing attraction towards mutual funds and stock…

FDના બદલે મ્યુ. ફંડ અને શેરો તરફ વધતું આકર્ષણ | Increasing attraction towards mutual funds and stock…

7 months ago
ગિરનારના 2500 પગથિયાં પર અમદાવાદના યાત્રિકનું મોત | Ahmedabad pilgrim dies on 2500 steps of Girnar

ગિરનારના 2500 પગથિયાં પર અમદાવાદના યાત્રિકનું મોત | Ahmedabad pilgrim dies on 2500 steps of Girnar

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News