gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં પરાજય બાદ મહારાષ્ટ્રમાં પણ વિપક્ષમાં તિરાડ? રાઉતે કહ્યું- કોણ શું વિચારે છે તેનાથી ફરક નથી …

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in INDIA
0 0
0
બિહારમાં પરાજય બાદ મહારાષ્ટ્રમાં પણ વિપક્ષમાં તિરાડ? રાઉતે કહ્યું- કોણ શું વિચારે છે તેનાથી ફરક નથી …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sanjay Raut Rejects Congress Objections on Sena–MNS Unity : બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધનના પરાજય બાદથી જ ઇન્ડિયા ગઠબંધનમાં તિરાડની અટકળો શરુ થઈ ગઈ છે. કોંગ્રેસ સિવાયના પક્ષોમાં ધીમે ધીમે વિરોધના સૂર ઉઠી રહ્યા છે. એવામાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતે પણ કોંગ્રેસને આંચકો આપ્યો છે. રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું છે કે જો રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના એક થતી હોય તો કોંગ્રેસ શું વિચારે છે તેનાથી કોઈ ફરક નથી પડતો. 

કોંગ્રેસ પર દબાણ બનાવવા રાઉતનો પ્રયાસ? 

રાઉતે કહ્યું છે, કે કોંગ્રેસ જે કોઈ પણ નિર્ણય તે તેમનો અંગત નિર્ણય છે. પણ રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેનો પક્ષ કોઈની પરવાનગી લેવાની રાહ નહીં જુએ. લોકોની ઇચ્છા છે કે શિવસેના અને MNS સાથે આવે. અમને કોઈના આદેશ અને અનુમતિની જરૂર નથી. શરદ પવાર અને લેફ્ટ પાર્ટીઓ પણ સાથે જ છે. 

શરદ પવાર પણ રાજ ઠાકરેને આવકારવા તૈયાર

બીજી તરફ શરદ પવાર જૂથ તરફથી પણ એવા સંકેત મળ્યા છે કે જો રાજ ઠાકરે મહા વિકાસ આઘાડીમાં સામેલ થાય તો તે તેમને આવકારશે. જિતેન્દ્ર આવહાડે કહ્યું છે કે તમામ સ્વાભાવિક મિત્રોએ સાથે આવું જોઈએ. સમાજવાદી, કોમ્યુનિસ્ટ, આંબેડકરવાદી પક્ષોના કાર્યકરોની માંગ છે કે આપણે સાથે મળીને લડવું જોઈએ. 

કોંગ્રેસના સ્થાનિક નેતાઓનો હુંકાર 

નોંધનીય છે કે વર્ષોથી કોંગ્રેસ મહારાષ્ટ્રમાં રાજ ઠાકરેના પક્ષનો વિરોધ કરતી આવી છે અને બંનેની વિચારધારા પણ જુદી છે. પણ મુંબઈની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ગઠબંધન કરવા માંગે છે. બીજી તરફ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ માંગ કરી રહ્યા છે કે કોંગ્રેસે એકલા હાથે જ ચૂંટણી લડવી જોઈએ. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…
INDIA

દિલ્હીમાંથી તોયબાનો આતંકી શાબિર લોન ઝડપાયો : પાંચ દિવસના રિમાન્ડ | Toiba terrorist Shabir Lone arres…

March 31, 2026
દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…
INDIA

દેશમાં લાઈટ પોલ્યુશનના કારણે આકાશદર્શન ઝાંખું થયું | Sky visibility dimmed due to light pollution in…

March 31, 2026
Next Post
તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલા પાઇલટે કર્યો હતો બહાર નીકળવાનો પ્રયાસ, નવો વીડિયો આવ્યો સામે | india…

તેજસ ફાઇટર જેટ ક્રેશ થતાં પહેલા પાઇલટે કર્યો હતો બહાર નીકળવાનો પ્રયાસ, નવો વીડિયો આવ્યો સામે | india...

ઉદયપુરમાં શાહી ઠાઠમાઠ સાથે નેત્રા અને વામસીના લગ્ન: જુનિયર ટ્રમ્પ, જસ્ટિન બીબર સહિત સિતારાઓની ગ્લેમર…

ઉદયપુરમાં શાહી ઠાઠમાઠ સાથે નેત્રા અને વામસીના લગ્ન: જુનિયર ટ્રમ્પ, જસ્ટિન બીબર સહિત સિતારાઓની ગ્લેમર...

દેશના ઍરપોર્ટ્સ પર લગાવાશે એન્ટી ડ્રોન સિસ્ટમ, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય | Major Civil Airports Li…

દેશના ઍરપોર્ટ્સ પર લગાવાશે એન્ટી ડ્રોન સિસ્ટમ, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય | Major Civil Airports Li...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આણંદથી જીટોડીયાના માર્ગ પર સફાઈના અભાવે ગંદકી | Dirt on the road from Anand to Jitodia due to lack o…

આણંદથી જીટોડીયાના માર્ગ પર સફાઈના અભાવે ગંદકી | Dirt on the road from Anand to Jitodia due to lack o…

4 months ago
‘પાયલટે પડકારજનક પરિસ્થિતિઓમાં જવાબદારી સાથે કામ કર્યું’, અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે ICPAનું મોટું ન…

‘પાયલટે પડકારજનક પરિસ્થિતિઓમાં જવાબદારી સાથે કામ કર્યું’, અમદાવાદ પ્લેન ક્રેશ મુદ્દે ICPAનું મોટું ન…

9 months ago
પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે મોડીરાતે ફરિયાદીના ઘરે જઇ ધમકી | Threatened to withdraw police complain…

પોલીસ ફરિયાદ પરત ખેંચવા માટે મોડીરાતે ફરિયાદીના ઘરે જઇ ધમકી | Threatened to withdraw police complain…

5 months ago
ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના ઘરમાં આગ લાગી, ફાયરબ્રિગેડના 3 વાહનો ઘટનાસ્થળે | fire broke out …

ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના ઘરમાં આગ લાગી, ફાયરબ્રિગેડના 3 વાહનો ઘટનાસ્થળે | fire broke out …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News