gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના ઘરમાં આગ લાગી, ફાયરબ્રિગેડના 3 વાહનો ઘટનાસ્થળે | fire broke out …

G METRO NEWS by G METRO NEWS
January 14, 2026
in INDIA
0 0
0
ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના ઘરમાં આગ લાગી, ફાયરબ્રિગેડના 3 વાહનો ઘટનાસ્થળે | fire broke out …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Fire at BJP MP Ravi Shankar Prasad Residence:  ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આગ લાગવાની ઘટના બની છે. આ દુર્ઘટના બુધવારે સવારે આશરે 8 વાગ્યાની આસપાસ બની હતી. આગ લાગ્યાની જાણ થતા જ ફાયરબ્રિગેડનાં 3 વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. રવિશંકર પ્રસાદનું આ ઘર દિલ્હીના 21 મધર ટેરેસા ક્રેસન્ટ રોડ પર આવેલું છે.

પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગના કારણોની ઝીણવટભરી તપાસ

આગ ઘરના એક રૂમમાં રાખેલા બેડમાં લાગી હતી. બેડમાંથી અચાનક જ્વાળાઓ નીકળતી જોઈને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.

રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ ઘાયલ થયું નથી. હાલમાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે ઝીણવટભરી તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: મકર સંક્રાંતિએ પ્રયાગરાજથી હરિદ્વાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી

આગનું કારણ હજુ અકબંધ

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગની શરૂઆત બેડથી થઈ હતી, જેને હવે બુઝાવી દેવામાં આવી છે. સદનસીબે જે સમયે આગ લાગી ત્યારે રૂમમાં કોઈ હાજર નહોતું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

સવારે 8:05 વાગ્યે ફાયર બ્રિગેડને ફોન આવ્યો હતો, જે બાદ ત્રણ ગાડીઓ રવાના કરાઈ હતી. શરૂઆતમાં એડ્રેસને લઈને થોડી મૂંઝવણ હતી, પરંતુ ટીમે સમયસર સાચા લોકેશન પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી કે પછી બીજું કોઈ કારણ હતું.

ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના ઘરમાં આગ લાગી,  ફાયરબ્રિગેડના 3 વાહનો ઘટનાસ્થળે 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કર્ણાટકમાં ભયાનક ઘટના : જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા | Karnataka Horrifi…
INDIA

કર્ણાટકમાં ભયાનક ઘટના : જમીન વિવાદમાં એક જ પરિવારના 6 લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા | Karnataka Horrifi…

May 30, 2026
મુંબઈમાં 15 દિવસમાં બીજી વખત CNG માં 2 રૂપિયાનો વધારો, રિક્ષા-ટેક્સી ચાલકોને ઝટકો | CNG Price Hike: …
INDIA

મુંબઈમાં 15 દિવસમાં બીજી વખત CNG માં 2 રૂપિયાનો વધારો, રિક્ષા-ટેક્સી ચાલકોને ઝટકો | CNG Price Hike: …

May 30, 2026
ઉ.પ્રદેશ, બંગાળ, બિહારમાં વરસાદ-આંધી : 26નાં મોત | Rain storm in Uttar Pradesh Bengal Bihar: 26 dead
INDIA

ઉ.પ્રદેશ, બંગાળ, બિહારમાં વરસાદ-આંધી : 26નાં મોત | Rain storm in Uttar Pradesh Bengal Bihar: 26 dead

May 30, 2026
Next Post
મકર સંક્રાંતિએ પ્રયાગરાજથી હરિદ્વાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી | Makar Sankranti Celeb…

મકર સંક્રાંતિએ પ્રયાગરાજથી હરિદ્વાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી | Makar Sankranti Celeb...

પિતાના વાહન નીચે કચડાઈ જતાં 3 વર્ષની માસૂમનું મોત, હરિદ્વારની કાળજુ કંપાવતી ઘટના | three year old gi…

પિતાના વાહન નીચે કચડાઈ જતાં 3 વર્ષની માસૂમનું મોત, હરિદ્વારની કાળજુ કંપાવતી ઘટના | three year old gi...

અમદાવાદમા‌ ઉત્તરાયણ પર બેવડો માર, કાતિલ ઠંડી વચ્ચે હવામાં ઝેર ભળ્યું, AQI ખરાબ શ્રેણીમાં | Uttarayan…

અમદાવાદમા‌ ઉત્તરાયણ પર બેવડો માર, કાતિલ ઠંડી વચ્ચે હવામાં ઝેર ભળ્યું, AQI ખરાબ શ્રેણીમાં | Uttarayan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘4 કરોડ કેશ અને પ્લોટ પણ જોઈએ…’ વિનેશ ફોગાટની માગ મુદ્દે હરિયાણા સરકાર મૂંઝવણમાં | vinesh phogat l…

‘4 કરોડ કેશ અને પ્લોટ પણ જોઈએ…’ વિનેશ ફોગાટની માગ મુદ્દે હરિયાણા સરકાર મૂંઝવણમાં | vinesh phogat l…

1 year ago
‘સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!’, રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath Singh’…

‘સરહદો તો બદલાયા કરે, કોણ જાણે કાલે સિંધ ભારતમાં હોય!’, રાજનાથ સિંહનું મોટું નિવેદન | Rajnath Singh’…

6 months ago
ભારત માટે ગૌરવની ક્ષણ: દિવાળી યુનેસ્કોની ‘અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત’ની યાદીમાં સામેલ | Diwali added t…

ભારત માટે ગૌરવની ક્ષણ: દિવાળી યુનેસ્કોની ‘અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત’ની યાદીમાં સામેલ | Diwali added t…

6 months ago
સાણંદની માણકોલ પ્રાથમિક શાળાના શિક્ષકે 4 વિદ્યાર્થીઓને માર મારતા હોબાળો | Teacher of Mankol Primary …

સાણંદની માણકોલ પ્રાથમિક શાળાના શિક્ષકે 4 વિદ્યાર્થીઓને માર મારતા હોબાળો | Teacher of Mankol Primary …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News