gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં બમ્પર જીત બાદ CM નીતિશની પ્રથમ પ્રતિક્રિયા, PM મોદી અને ચિરાગ પાસવાનનો માન્યો આભાર | Bihar …

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in INDIA
0 0
0
બિહારમાં બમ્પર જીત બાદ CM નીતિશની પ્રથમ પ્રતિક્રિયા, PM મોદી અને ચિરાગ પાસવાનનો માન્યો આભાર | Bihar …
0
VIEWS
Share on FacebookShare on Twitter

CM Nitish Kumar Statemen On Bihar Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની બમ્પર જીતથી ગદગદ થયેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એનડીએના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. ચૂંટણી પરિણામોમાં વલણ મુજબ એનડીએ 200થી વધુ બેઠકો પર આગળ છે, જેમાં ભાજપ 91 અને જનતા દળ યુનાઇટેડ (JDU) 85 બેઠકો પર આગળ છે.

મુખ્યમંત્રીએ PM મોદી અને બિહારવાસીઓનો આભાર માન્યો

મુખ્યમંત્રી નીતિશ કુમારે જીત બાદ ટ્વિટ કરીને પ્રથમ પ્રતિક્રિયા આપતાં લખ્યું છે કે, ‘બિહાર વિધાનસભા ચૂંટણી-2025માં રાજ્યના લોકોએ અમને ભારે બહુમત આપ્યો અને અમારી સરકાર પર વિશ્વાસ રાખ્યો છે. હું આ બમ્પર જીત આપવા બદલ રાજ્યના તમામ મતદારોને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા મળેલા સમર્થન બદલ તેમને નમન કરું છું અને હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.’

નીતિશે ચિરાગ પાસવાનનો પણ આભાર માન્યો

નીતિશ કુમારે વધુમાં લખ્યું છે કે, ‘એનડીએ ગઠબંધને ચૂંટણીમાં એકતા દેખાડીને ભારે બહુમતી મેળવી છે. આ મોટી જીત બદલ હું ગઠબંધનના તમામ સાથી ચિરાગ પાસવાન (Chirag Paswan), જીતન રામ માંઝી (Jitan Ram Manjhi) અને ઉપેન્દ્ર કુશવાહા(Upendra Kushwaha)નો પણ આભાર માનું છું. આપ સૌના સહયોગથી બિહાર વધુ આગળ વધશે અને બિહાર દેશના સૌથી વિકાસશીલ રાજ્યની કેટેગરીમાં સામેલ થશે.’

આ પણ વાંચો : બિહારમાં ભાજપનું કમળ ખીલવવાનો શ્રેય કોને? ‘નવા’ ચૂંટણી વ્યૂહ રચનાકાર મળી ગયા

ચૂંટણી પરિણામમાં NDAએ બહુમતનો આંકડો પાર કર્યો

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ ગઠબંધને 243 બેઠકોમાંથી બહુમતનો 200 બેઠકોનો આંકડો પાર કરી લીધો છે. ગઠબંધનના સાથી પક્ષ ભાજપ 91 બેઠક પર, નીતિશ કુમારની જેડીયુ 85 બેઠક, ચિરાગ પાસવાનની LJPRV 19 બેઠકો પર, હમ પાર્ટી પાંચ બેઠકો પર અને આરએલએમ ચાર બેઠકો પર આગળ છે. જ્યારે વિપક્ષી મહાગઠબંધન માત્ર 34 બેઠકો પર આગળ ચાલી રહી છે. મહાગઠબંધનના સાથી પક્ષ રાષ્ટ્રીય જનતા દળ 24, કોંગ્રેસ 6, સીપીઆઇએમએલએલ 2, સીપીઆઇએમ એક બેઠક અને આઇઆઇપી 1 બેઠક પર આગળ ચાલી રહી છે. વલણ મુજબ ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે.

આ પણ વાંચો : ‘જેની શંકા હતી એ જ થયું…’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…
INDIA

PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક: તમામ રાજ્યોના મુખ્યમંત્રી થયા સામેલ, ઉર્જા સંકટ સામેની તૈયારીની કરાઈ સમ…

March 27, 2026
પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…
INDIA

પ્રયાગરાજથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, 8 લોકોના કરૂણ મોત, કૌશાંબી નજીક બની દુર્ઘટના |…

March 27, 2026
નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …
INDIA

નાના ગુનામાં નહીં થાય જેલ, ઇન્સ્પેક્ટર રાજ પર લગામ: કેન્દ્ર લાવ્યું જન વિશ્વાસ બિલ, 78 કાયદા બદલાશે …

March 27, 2026
Next Post
VIDEO: પૂરપાટ ઝડપે જતી કાર ખીણમાં ખાબકી, વડોદરા પરત ફરી રહેલા 5 લોકોના મોત | Madhya Pradesh Ratlam D…

VIDEO: પૂરપાટ ઝડપે જતી કાર ખીણમાં ખાબકી, વડોદરા પરત ફરી રહેલા 5 લોકોના મોત | Madhya Pradesh Ratlam D...

બિહારમાં NDA ઐતિહાસિક જીત તરફ! PM મોદીએ કહ્યું- ‘આ સુશાસન અને વિકાસની જીત’ | Bihar Election Result 2…

બિહારમાં NDA ઐતિહાસિક જીત તરફ! PM મોદીએ કહ્યું- 'આ સુશાસન અને વિકાસની જીત' | Bihar Election Result 2...

બિહારની ભવ્ય જીત બાદ આવતીકાલે PM મોદી વતનમાં, જાણો તેમના પ્રવાસનો કાર્યક્રમ | PM Narendra Modi to pr…

બિહારની ભવ્ય જીત બાદ આવતીકાલે PM મોદી વતનમાં, જાણો તેમના પ્રવાસનો કાર્યક્રમ | PM Narendra Modi to pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચૂંટણી પંચે AI સામગ્રી અંગે જાહેર કર્યા નવા નિયમ, તમામ રાજકીય પક્ષોએ પાલન કરવા ફરજીયાત | The ECI Has…

ચૂંટણી પંચે AI સામગ્રી અંગે જાહેર કર્યા નવા નિયમ, તમામ રાજકીય પક્ષોએ પાલન કરવા ફરજીયાત | The ECI Has…

5 months ago
હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear…

હું બપોરે સુઈ જાવ છું ત્યારે તું નવા કપડાં પહેરીને બહાર કયાં જતી રહે છે ? | Where do you go out wear…

8 months ago
અમરેલીમાં RTO ચલણના બહાને શિક્ષક સાથે 1.74 લાખની સાયબર ઠગાઈ | Teacher cyber fraud of Rs 1 74 lakh on…

અમરેલીમાં RTO ચલણના બહાને શિક્ષક સાથે 1.74 લાખની સાયબર ઠગાઈ | Teacher cyber fraud of Rs 1 74 lakh on…

6 months ago
વડોદરામાં જીવલેણ બનતા ખાડાઓ વર્ષમાં ત્રણ જણાનો ભોગ લીધો | Deadly potholes in Vadodara claim three li…

વડોદરામાં જીવલેણ બનતા ખાડાઓ વર્ષમાં ત્રણ જણાનો ભોગ લીધો | Deadly potholes in Vadodara claim three li…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News