gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO: પૂરપાટ ઝડપે જતી કાર ખીણમાં ખાબકી, વડોદરા પરત ફરી રહેલા 5 લોકોના મોત | Madhya Pradesh Ratlam D…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in INDIA
0 0
0
VIDEO: પૂરપાટ ઝડપે જતી કાર ખીણમાં ખાબકી, વડોદરા પરત ફરી રહેલા 5 લોકોના મોત | Madhya Pradesh Ratlam D…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Madhya Pradesh Car Accident : મધ્યપ્રદેશના રતલામ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે (14 નવેમ્બર) એક્સયૂવી કારનો ભયાનક અકસ્માત થયો છે. અકસ્માતમાં ગુજરાતના વડોદરાના બે સહિત પાંચ લોકોના મોત થયા છે. કારમાં સવાર તમામ લોકો ઉત્તર પ્રદેશના સાદુલ્લાહનગરમાં એક લગ્ન કાર્યક્રમ પૂર્ણ કરીને મુંબઈ અને વડોદરા પરત ફરી રહ્યા હતા. ઘટનામાં કાર સંપૂર્ણ નાશ પામી છે. અક્સ્માત એટલો ભયાનક છે કે, કારમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે પોલીસે અને રેસ્ક્યૂ ટીમે કલાકો સુધી ભારે જહેમત ઉઠાવી પડી છે.

બે વડોદરાના રહેવાસી અને ત્રણ મુંબઈના રહેવાસીના મોત

પોલીસના જણાવ્યા મુજબ, મુંબઈમાં રહેતા 70 વર્ષિય ગુલામ રસૂલ, તેમનો 30 વર્ષિય પુત્ર ખાલિદ ઉર્ફે પપ્પૂ, મુંબઈનો જ પારિવારિક સંબંધી 30 વર્ષિય દુરેશ તેમજ ગુજરાતના વડોદરામાં રહેતા 35 વર્ષિક દાનિશ અને તેમનો 8 વર્ષિય પુત્ર સાદુલ્લાહનગરમાં એક લગ્ન સમારંભમાં એક્સયૂવી કારમાં આવ્યા હતા. લગ્ન સમારંભ પૂર્ણ થયા બાદ તેઓ પરત મુંબઈ અને વડોદરા ફરી રહ્યા હતા. આ તમામ લોકો 13 નવેમ્બરે સવારે કારમાં પરત ફરી રહ્યા હતા.

આ પણ વાંચો : બિહારમાં ભાજપનું કમળ ખીલવવાનો શ્રેય કોને? ‘નવા’ ચૂંટણી વ્યૂહ રચનાકાર મળી ગયા

કાર પૂરઝડપે દોડી રહી હોવાથી ખીણમાં ખાબકી

કારમાં સવાર દાનિશ અને ગુલામ મોઈનુદ્દીનને વડોદરામાં ઉતારવાના હતા. ત્યારબાદ તેઓ મુંબઈ જવાના હતા. જોકે તેઓ મુંબઈ અને વડોદરા પહોંચે તે પહેલા તેમનો મધ્ય પ્રદેશના રતલામમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ભયાનક અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, કાર 70 વર્ષિય ગુલામ રસૂલ પૂરઝડપે કાર ચલાવી રહ્યા હતા, જેના કારણે કાબુ ગુમાવતા કાર ખીણમાં ખાબકી ગઈ હતી, જેમાં તમામ પાંચ લોકોના મોત થયા છે.

આ પણ વાંચો : ‘જેની શંકા હતી એ જ થયું…’ બિહારમાં આરજેડી-કોંગ્રેસના પરાજય પર દિગ્ગજનું મોટું નિવેદન

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બિહારમાં NDA ઐતિહાસિક જીત તરફ! PM મોદીએ કહ્યું- ‘આ સુશાસન અને વિકાસની જીત’ | Bihar Election Result 2…

બિહારમાં NDA ઐતિહાસિક જીત તરફ! PM મોદીએ કહ્યું- 'આ સુશાસન અને વિકાસની જીત' | Bihar Election Result 2...

બિહારની ભવ્ય જીત બાદ આવતીકાલે PM મોદી વતનમાં, જાણો તેમના પ્રવાસનો કાર્યક્રમ | PM Narendra Modi to pr…

બિહારની ભવ્ય જીત બાદ આવતીકાલે PM મોદી વતનમાં, જાણો તેમના પ્રવાસનો કાર્યક્રમ | PM Narendra Modi to pr...

વડોદરા યાર્ડથી કર્ણાટક સુધી પ્રથમવાર ઑટોમોબાઈલ રેક રવાના કરાયો | Automobile rake sent from Vadodara …

વડોદરા યાર્ડથી કર્ણાટક સુધી પ્રથમવાર ઑટોમોબાઈલ રેક રવાના કરાયો | Automobile rake sent from Vadodara ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પલાળેલી બદામ ખાવાના 5 ફાયદા: હૃદય, મગજ અને ત્વચામાં જોવા મળશે ચોંકાવનારા ફેરફાર | 5 benefits of eating soaked almonds Surprising changes will be seen in the heart brain and skin

9 months ago
ગીર સોમનાથ જિલ્લામાં પહેલીવાર ‘એમ્બરગ્રીસ’ સાથે ઝડપાઈ ટોળકી, ભાવનગર અને સુરતના 4 શખ્સોની ધરપકડ | Gir…

ગીર સોમનાથ જિલ્લામાં પહેલીવાર ‘એમ્બરગ્રીસ’ સાથે ઝડપાઈ ટોળકી, ભાવનગર અને સુરતના 4 શખ્સોની ધરપકડ | Gir…

8 months ago
બિહાર બાદ વધુ પાંચ રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 2026માં યોજાશે વિધાનસભા ચૂંટણી

બિહાર બાદ વધુ પાંચ રાજ્યોમાં SIR પ્રક્રિયા શરૂ, 2026માં યોજાશે વિધાનસભા ચૂંટણી

10 months ago
યોગા શીખવતા માસ્ટરે હિપ્નોટાઇઝ કરી મારી સાથે દુષ્કર્મ કર્યું | Yoga teacher hypnotized me and raped …

યોગા શીખવતા માસ્ટરે હિપ્નોટાઇઝ કરી મારી સાથે દુષ્કર્મ કર્યું | Yoga teacher hypnotized me and raped …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News