gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5ના કમકમાટીભર્યા મોત | 5 Kanw…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in INDIA
0 0
0
બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું, 5ના કમકમાટીભર્યા મોત | 5 Kanw…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Road Accident: બિહારના ભાગલપુરમાં રવિવારે (ત્રીજી ઓગસ્ટ) રાત્રે શાહકુંડ અને સુલતાનગંજ વચ્ચે મહાદેવને જળાભિષેક કરવા જતાં કાવડિયાઓની  પીકઅપ વાન નદીમાં ખાબકી હતી. જેમાં પાંચ યાત્રાળુઓના મોત નીપજ્યાં હતા.  જ્યારે ત્રણ યાત્રાળુઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની માહિતી મળતાં શાહકુંડ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 

કેવી રીતે દુર્ઘટના સર્જાઈ?

અહેવાલો અનુસાર, ભાગલપુરમાં મહતો થાન નજીક રવિવારે રાત્રે લગભગ 12:15 વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. હાલ પાંચ યાત્રાળુઓના મૃત્યુ નીપજ્યાં થયા હતા અને ત્રણની હાલત ગંભીર છે. કાવડયાત્રીઓ જણાવ્યાનુસાર, પીકઅપ વાનમાં એક ડીજે સેટ હતો. સુલતાનગંજમાં સ્નાન કર્યા પછી બધા જ્યેષ્ઠ ગૌરનાથને જળાભિષેક કરવા જઈ રહ્યા હતા, પરંતુ ત્યાં પહોંચે તે પહેલાં જ પીકઅપ વાન નદીમાં ખાબકી હતી.

મૃતકોમાં સંતોષ કુમાર, મનોજ કુમાર, વિક્રમ કુમાર, રવિશ કુમાર અને અંકુશ કુમારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વાહન ચાલકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. વાહન ચાલક વાહનમાં ફસાઈ ગયો હોવાની શંકા છે. સ્થાનિક લોકો અને પોલીસે તમામ મૃતકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા.

યુપીમાં શ્રદ્ધાળુઓની કાર નહેરમાં ખાબકતા 11ના મોત 

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં (ત્રીજી ઓગસ્ટ) એક દર્દનાક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. ઈટિયાથોક નજીક દર્શન માટે જઈ રહેલી બોલેરો કાર બેકાબૂ બનતાં નહેરમાં ખાબકી હતી. જેમાં કુલ 15 શ્રદ્ધાળુઓની સવાર હતાં, જેમાંથી 11ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતાં. અન્ય ચાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …
INDIA

VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

March 23, 2026
LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…
INDIA

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

March 23, 2026
Next Post
રેપના દોષિત પ્રજ્વલની જેલમાં પ્રથમ રાત, અનેક વખત રડી પડયો | Rape convict Prajwal’s first night in ja…

રેપના દોષિત પ્રજ્વલની જેલમાં પ્રથમ રાત, અનેક વખત રડી પડયો | Rape convict Prajwal's first night in ja...

સ્પાઇસજેટના ચાર કર્મચારી સાથે સૈન્યના અધિકારીએ મારપીટ કરતા વિવાદ | Controversy over army officer ass…

સ્પાઇસજેટના ચાર કર્મચારી સાથે સૈન્યના અધિકારીએ મારપીટ કરતા વિવાદ | Controversy over army officer ass...

બઢતી-બદલીમાં મોટો ખેલ: અમદાવાદમાં DEO રહેવા લોબિંગ, સરકારે સપ્તાહમાં બે ઓર્ડર બદલ્યાં | Ahmedabad DE…

બઢતી-બદલીમાં મોટો ખેલ: અમદાવાદમાં DEO રહેવા લોબિંગ, સરકારે સપ્તાહમાં બે ઓર્ડર બદલ્યાં | Ahmedabad DE...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પોલીસ જવાન ઉપર કાર ચઢાવીને હત્યાનો પ્રયાસ કરનાર બે બુટલેગરને પાંચ વર્ષની કેદ | Two bootleggers who a…

પોલીસ જવાન ઉપર કાર ચઢાવીને હત્યાનો પ્રયાસ કરનાર બે બુટલેગરને પાંચ વર્ષની કેદ | Two bootleggers who a…

11 months ago
અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી સ્કૂલોની મનમાની, NSUIના હલ્લાબોલ પછી DEOની તપાસની ખાતરી | NSUI Protest…

અમદાવાદમાં સ્વેટર મામલે ખાનગી સ્કૂલોની મનમાની, NSUIના હલ્લાબોલ પછી DEOની તપાસની ખાતરી | NSUI Protest…

3 months ago
બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં કર્ણાટક હાઈકોર્ટ એક્શનમાં | karnataka hig…

બેંગલુરુ નાસભાગની ઘટનાની જવાબદારીથી દરેકે હાથ ખંખેરી લેતાં કર્ણાટક હાઈકોર્ટ એક્શનમાં | karnataka hig…

10 months ago
સિનિયર સિટીઝન દંપતિને ડીજીટલ એરેસ્ટ કરી ૧૧.૪૨ કરોડ પડાવી લેવાયા | cyber criminals duped 11 crore rup…

સિનિયર સિટીઝન દંપતિને ડીજીટલ એરેસ્ટ કરી ૧૧.૪૨ કરોડ પડાવી લેવાયા | cyber criminals duped 11 crore rup…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News