gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં રાહુલ-પ્રિયંકા ગાંધી સંભાળશે મોરચો, કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર | Rahul & Pri…

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in INDIA
0 0
0
બિહારમાં રાહુલ-પ્રિયંકા ગાંધી સંભાળશે મોરચો, કોંગ્રેસના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર | Rahul & Pri…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી માટે પ્રચારની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ તબક્કાના પ્રચાર માટે તેના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં પાર્ટીના ટોચના નેતાઓથી લઈને કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને સ્થાનિક નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ બિહારમાં પાર્ટી માટે પ્રચારની જવાબદારી સંભાળશે.

સ્ટાર પ્રચારકોની યાદીમાં દિગ્ગજો

સ્ટાર પ્રચારકોની યાદીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા જેવા મુખ્ય ચહેરાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ જેવા કે સુખવિન્દર સિંહ સુખુ (હિમાચલ), અશોક ગેહલોત (રાજસ્થાન), અને ભૂપેશ બઘેલ (છત્તીસગઢ) ને પણ પ્રચાર માટે ઉતારવામાં આવ્યા છે.

બિહારના સ્થાનિક અને નવા ચહેરા

આ યાદીમાં પૂર્ણિયાના અપક્ષ સાંસદ પપ્પુ યાદવને પણ સ્થાન આપવામાં આવ્યું છે. યુવા નેતાઓમાં કન્હૈયા કુમાર,  સચિન પાયલોટ અને ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીનો સમાવેશ થાય છે. અન્ય મહત્ત્વના નામોમાં દિગ્વિજય સિંહ, અધીર રંજન ચૌધરી, મીરા કુમાર, અને ચરણજીત સિંહ ચન્નીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: અમદાવાદની 400 વર્ષ જૂની માંચા મસ્જિદને સુપ્રીમ કોર્ટે રાહત ન આપી, અરજી ફગાવી

મહાગઠબંધનમાં બેઠકોની વહેંચણીનો પેચ અટવાયો

બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં (છઠ્ઠી નવેમ્બર અને 11મી નવેમ્બર) યોજાવાની છે. જો કે, મહાગઠબંધન માં બેઠકોની વહેંચણીનો મુદ્દો હજુ પણ વણઉકેલાયેલો છે. રાહુલ ગાંધીની તાજેતરની ‘મતદાર અધિકાર યાત્રા’ બાદ કોંગ્રેસ પાર્ટીની તાકાત વધી હોવાનું માનતા, પાર્ટી વધુ બેઠકો પર ચૂંટણી લડવા માંગે છે. જો કે, આરજેડી (RJD) કોંગ્રેસની આ માંગથી સહમત નથી, જેના કારણે ઘણી બેઠકો પર ‘મૈત્રીપૂર્ણ લડાઈ’ થવાની સંભાવના છે. મહત્ત્વની વાત છે કે, કોંગ્રેસ અને આરજેડીએ વૈશાલીમાં બે બેઠકો માટે પહેલાથી જ પોતાના ઉમેદવારો નામાંકિત કરી દીધા છે. આ ગઠબંધનના ભવિષ્ય અંગે ચર્ચા કરવા માટે કોંગ્રેસ પાર્ટીની એક મહત્ત્વપૂર્ણ બેઠક શનિવારે પટનામાં યોજાવાની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…
INDIA

ભારતીય મસાજ થેરાપિસ્ટનું શરમજનક કૃત્ય, મસાજ પાર્લરમાં 61 મહિલાને બનાવી શિકાર, ઓસી. કોર્ટે ફટકારી આકર…

May 17, 2026
ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…
INDIA

ધોરણ-12ના પરિણામ: AIની મદદથી પેપર ચેકિંગ કરાયું? ભારે વિવાદ બાદ CBSE બોર્ડની સ્પષ્ટતા, અસંતુષ્ટ વિદ્…

May 17, 2026
દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…
INDIA

દેશી રાફેલ’ અંગે માઠા સમાચાર, 180 ફાઈટર જેટની ડિલિવરી અટવાઈ, ભારતીય વાયુસેના માટે ચિંતાનો વિષય | tej…

May 17, 2026
Next Post
ગુજરાતનું નવું મંત્રીમંડળ: સૌથી ઓછું ભણેલા છે નાયબ મુખ્યમંત્રી, જાણો કોણ છે ધનિક મંત્રી | gujarat ne…

ગુજરાતનું નવું મંત્રીમંડળ: સૌથી ઓછું ભણેલા છે નાયબ મુખ્યમંત્રી, જાણો કોણ છે ધનિક મંત્રી | gujarat ne...

સૌરાષ્ટ્રના સિનિયર નેતાઓમાં ઘેરો અસંતોષ પણ સહુના મોઢા સીવાયેલા, 3 જિલ્લામાં ધૂંધવાટ | Discontent Bre…

સૌરાષ્ટ્રના સિનિયર નેતાઓમાં ઘેરો અસંતોષ પણ સહુના મોઢા સીવાયેલા, 3 જિલ્લામાં ધૂંધવાટ | Discontent Bre...

અમદાવાદની 400 વર્ષ જૂની માંચા મસ્જિદને સુપ્રીમ કોર્ટે રાહત ન આપી, અરજી ફગાવી | Supreme Court Dismiss…

અમદાવાદની 400 વર્ષ જૂની માંચા મસ્જિદને સુપ્રીમ કોર્ટે રાહત ન આપી, અરજી ફગાવી | Supreme Court Dismiss...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એશિયા કપ પર સટ્ટો રમાડતા મોરબીના શખ્સની મુંબઈમાં ધરપકડ | Morbi man arrested in Mumbai for betting on…

એશિયા કપ પર સટ્ટો રમાડતા મોરબીના શખ્સની મુંબઈમાં ધરપકડ | Morbi man arrested in Mumbai for betting on…

8 months ago
ગુજરાત માટે લાલબત્તી: ગર્ભવતી મહિલાઓમાં એઇડ્સનું સંક્રમણ વધ્યું, 5 વર્ષમાં 2473 કેસ નોંધાયા | gujara…

ગુજરાત માટે લાલબત્તી: ગર્ભવતી મહિલાઓમાં એઇડ્સનું સંક્રમણ વધ્યું, 5 વર્ષમાં 2473 કેસ નોંધાયા | gujara…

6 months ago
VIDEO : સિરાજને સ્લેજિંગ મોંઘું પડ્યું, પૂરને બેટથી લીધો બદલો, ચાહકો પણ જોતા રહી ગયા | nicholas poor…

VIDEO : સિરાજને સ્લેજિંગ મોંઘું પડ્યું, પૂરને બેટથી લીધો બદલો, ચાહકો પણ જોતા રહી ગયા | nicholas poor…

12 months ago
દસ વર્ષમાં ચોથો પ્રોજેકટ મરણ પથારી ઉપર, સાબરમતીમાં રિવરક્રુઝ ચલાવવા વાર્ષિક ૬૫ લાખ ભાડુ માફ કરવા અંગ…

દસ વર્ષમાં ચોથો પ્રોજેકટ મરણ પથારી ઉપર, સાબરમતીમાં રિવરક્રુઝ ચલાવવા વાર્ષિક ૬૫ લાખ ભાડુ માફ કરવા અંગ…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News