gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં સરકાર ગઠનની કવાયત તેજ: ભાજપ-JDUમાં મંત્રીપદ મુદ્દે સહમતી સધાઈ | Bihar: NDA Finalises Cabine…

G METRO NEWS by G METRO NEWS
November 16, 2025
in INDIA
0 0
0
બિહારમાં સરકાર ગઠનની કવાયત તેજ: ભાજપ-JDUમાં મંત્રીપદ મુદ્દે સહમતી સધાઈ | Bihar: NDA Finalises Cabine…
0
VIEWS
Share on FacebookShare on Twitter

NDA Finalises Cabinet Share; Oath Ceremony Expected in 3–4 Days : બિહાર વિધાનસભામાં ભવ્ય વિજય બાદ હવે NDAમાં સરકાર ગઠનને લઈને કવાયત તેજ થઈ ગઈ છે. સૂત્રો અનુસાર NDAમાં મંત્રીમંડળને લઈને સહમતી લગભગ થઈ ગઈ છે. જેમાં JDUમાંથી 14, ભારતીય જનતા પાર્ટીમાંથી 15થી 16, લોક જનશક્તિ પાર્ટી રામવિલાસમાંથી 3 ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવી શકે છે. જ્યારે જિતનરામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટીના એક એક નેતાને મંત્રીપદ અપાઈ શકે છે. 

આગામી ત્રણ ચાર દિવસમાં યોજાઈ શકે છે શપથવિધિ 

બીજી તરફ નીતિશ કુમારના નિવાસસ્થાને પણ નવી સરકાર મુદ્દે એક બાદ એક બેઠકોનો દોર ચાલુ છે. કેન્દ્રીય ગૃહરાજ્ય મંત્રી નિત્યાનંદ રાય મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા પહોંચ્યા. મંત્રી વિજેન્દ્ર યાદવે પણ નીતિશ કુમાર સાથે મુલાકાત કરી. અગાઉ ચિરાગ પાસવાન પણ નીતિશ કુમારને મળવા પહોંચ્યા હતા. સૂત્રો અનુસાર ત્રણ-ચાર દિવસમાં નવી સરકારની શપથવિધિ યોજાઈ શકે છે. જોકે તે પહેલા ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઈટેડ દ્વારા ધારાસભ્ય દળની બેઠક કરાશે. જે બાદ NDAના તમામ ધારાસભ્યોની પણ એક બેઠક યોજાશે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે. 

NDAની ડબલ સેન્ચુરી 

નોંધનીય છે કે બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને પ્રચંડ બહુમતી મળી છે. 243 વિધાનસભા બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીને 89, જેડીયુને 85, LJP રામવિલાસને 19, HAMને 5, RLMને 4 બેઠકો પર જીત હાંસલ થઈ. આમ NDAએ ત્રણ ચતુર્થાંશ બહુમતી મળી. વિધાનસભા ચૂંટણીમાં બીજી વખત NDAએ 200નો આંકડો પાર કર્યો. અગાઉ 2010માં પણ NDAએ 206 બેઠકો મળી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…
INDIA

રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

March 28, 2026
PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…
INDIA

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

March 28, 2026
Next Post
બિહારમાં ચૂંટાયેલા 90% ધારાસભ્યો કરોડપતિ, જાણો સૌથી ધનિક કોણ અને ગ્રેજ્યુએટ કેટલાં? | ninety percent…

બિહારમાં ચૂંટાયેલા 90% ધારાસભ્યો કરોડપતિ, જાણો સૌથી ધનિક કોણ અને ગ્રેજ્યુએટ કેટલાં? | ninety percent...

I.N.D.I.A. ગઠબંધનમાં ડખા! ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનરજીના પક્ષે કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ | Bihar Defea…

I.N.D.I.A. ગઠબંધનમાં ડખા! ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનરજીના પક્ષે કોંગ્રેસ પર ઉઠાવ્યા સવાલ | Bihar Defea...

છોટાઉદેપુર: સિમેન્ટની આડમાં શરાબની હેરાફેરી, ટેન્કરને ગેસ કટરથી કાપતા પોલીસ પણ ચોંકી ઉઠી | Chhota Ud…

છોટાઉદેપુર: સિમેન્ટની આડમાં શરાબની હેરાફેરી, ટેન્કરને ગેસ કટરથી કાપતા પોલીસ પણ ચોંકી ઉઠી | Chhota Ud...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સેબી SWAGAT-FI સુવિધા શરૂ કરશે | SEBI to launch SWAGAT FI facility t…

વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે સેબી SWAGAT-FI સુવિધા શરૂ કરશે | SEBI to launch SWAGAT FI facility t…

8 months ago
GST રાહત : સેન્સેક્સ 676 પોઈન્ટ ઉછળીને 81273 | GST relief: Sensex jumps 676 points to 81273

GST રાહત : સેન્સેક્સ 676 પોઈન્ટ ઉછળીને 81273 | GST relief: Sensex jumps 676 points to 81273

7 months ago
દિલ્હીમાં બ્લાસ્ટને પગલે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી | After Delhi Explosi…

દિલ્હીમાં બ્લાસ્ટને પગલે અમેરિકન દૂતાવાસે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી | After Delhi Explosi…

5 months ago
વડોદરામાં હાઇવે પર પોલીસે કાર રોકતા યુ-ટર્ન લઈ ભાગ્યો શખ્સ : સ્પેર વ્હીલમાં છુપાવેલા બિયરના 18 ટીન ક…

વડોદરામાં હાઇવે પર પોલીસે કાર રોકતા યુ-ટર્ન લઈ ભાગ્યો શખ્સ : સ્પેર વ્હીલમાં છુપાવેલા બિયરના 18 ટીન ક…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News