gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં CM હાઉસની બહાર જ ધરણા પર બેઠા JDU ધારાસભ્ય! કહ્યું- ટિકિટ લીધા વિના નહીં જઉં | Bihar Electi…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in INDIA
0 0
0
બિહારમાં CM હાઉસની બહાર જ ધરણા પર બેઠા JDU ધારાસભ્ય! કહ્યું- ટિકિટ લીધા વિના નહીં જઉં | Bihar Electi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election 2025: બિહાર વિધાનસભા ચૂંટણી માટે ટિકિટ વહેંચણીના ગરમાગરમી વચ્ચે JDU ધારાસભ્ય નરેન્દ્ર કુમાર નીરજ ઉર્ફે ગોપાલ મંડલ  CM હાઉસની બહાર ધરણા પર બેસી ગયા છે. તેમણે કહ્યું કે, ‘હું મુખ્યમંત્રી નીતિશ કુમારને મળવા આવ્યો છું અને સવારે 8:30 વાગ્યાથી અહીં રાહ જોઈ રહ્યો છું.’ પત્રકારો સાથે વાત કરતા ગોપાલ મંડલે કહ્યું કે, ‘હું મુખ્યમંત્રીને મળવા માંગુ છું. હું સવારથી રાહ જોઈ રહ્યો છું. મને ચૂંટણી ટિકિટ મળશે. ટિકિટ લીધા વિના હું અહીંથી નહીં જઉં.’

 JDUના વરિષ્ઠ નેતાઓ પર ટિકિટ કાપવાનો આરોપ

ગોપાલ મંડલે આગળ કહ્યું કે, JDUના કેટલાક વરિષ્ઠ નેતાઓ મારી વિરુદ્ધ રાજનીતિ કરી રહ્યા છે. તેઓ મારી ટિકિટ કાપવા માગે છે, તેથી તેઓ આજકાલ મારા વિરોધી અજય મંડલ ઉર્ફે બુલો મંડલના સંપર્કમાં છે. તેઓ તેમને ટિકિટ આપવા માગે છે. મેં મુખ્યમંત્રી નીતિશ કુમારને મારા નેતા તરીકે સ્વીકાર્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે તેઓ ન્યાય કરશે. બીજી તરફ ગોપાલપુરના ધારાસભ્ય ગોપાલ મંડલના આ પગલાથી JDU કેમ્પમાં હલચલ મચી ગઈ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પાર્ટીના ઘણા વર્તમાન ધારાસભ્યોમાં સીટ-વહેંચણી પ્રક્રિયાથી નારાજગી છે. કેટલીક બેઠકો પર નવા ચહેરાઓને તક આપવાની તૈયારી ચાલી રહી છે, જેના કારણે જૂના ધારાસભ્યોમાં નારાજગી છે. બીજી તરફ CM હાઉસના સુરક્ષા કર્મચારીઓએ મુખ્યમંત્રી કાર્યાલયને આ ઘટનાની જાણકારી આપી દીધી છે અને ગોપાલ મંડલ સાથે વાતચીત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.’

આ પણ વાંચો: બિહાર ચૂંટણી : NDAમાં સીટ વહેંચણી બાદ નવો વિવાદ ! ચિરાગે JDUને અપાયેલી બેઠકો પર દાવો કર્યો

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
ગાંધીનગરના ઈન્દ્રોડામાં રિક્ષાચાલકની નિર્મમ હત્યા, માથાના ભાગે અત્યંત ગંભીર ઈજા; શંકાના આધારે તપાસ શ…

ગાંધીનગરના ઈન્દ્રોડામાં રિક્ષાચાલકની નિર્મમ હત્યા, માથાના ભાગે અત્યંત ગંભીર ઈજા; શંકાના આધારે તપાસ શ...

LG IPO: શેર બજારમાં 50 ટકા પ્રીમિયમ સાથે બમ્પર લિસ્ટિંગ! દિવાળી પહેલા રોકાણકારોને ધનલાભ | lg electro…

LG IPO: શેર બજારમાં 50 ટકા પ્રીમિયમ સાથે બમ્પર લિસ્ટિંગ! દિવાળી પહેલા રોકાણકારોને ધનલાભ | lg electro...

દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે ભારત, સંદેહ કરનારા ખોટા સાબિત થયા: IMF ચીફે કર્યા વખાણ | imf kr…

દુનિયાનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે ભારત, સંદેહ કરનારા ખોટા સાબિત થયા: IMF ચીફે કર્યા વખાણ | imf kr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં સાસરિયાના ત્રાસથી પરિણીતાએ 3 વર્ષના બાળક સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું, બંનેના મોત | Ahme…

7 months ago
ગિરનાર લીલી પરિક્રમા મોકૂફ, પણ ‘જય ગિરનારી’ના નાદ સાથે પ્રતિકાત્મક પરિક્રમાનો પ્રારંભ | girnar lili …

8 months ago
કોલસેન્ટરના આરોપી સ્વયંએ છાણીના યુવકને પણ ફસાવ્યો,91000 ડોલર વગે થતાં કર્ણનું અપહરણ, રિવોલ્વર બતાવી …

રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News