gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહારમાં SIR પ્રક્રિયા પછી ફાઈનલ મતદાર યાદી જાહેર, પટણામાં 1.63 લાખ મતદાર વધ્યા | bihar election 202…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in INDIA
0 0
0
બિહારમાં SIR પ્રક્રિયા પછી ફાઈનલ મતદાર યાદી જાહેર, પટણામાં 1.63 લાખ મતદાર વધ્યા | bihar election 202…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025: બિહાર વિધાનસભામાં ચૂંટણી નજીક છે ત્યારે ચૂંટણી પંચે ફાઈનલ મતદાર યાદી જાહેર કરી દીધી છે. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા પૂરી થયા પછી 30 સપ્ટેમ્બરના રોજ ચૂંટણી પંચે જાહેર કર્યું હતું કે, અમે ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ પર ફાઈનલ મતદાર યાદી જાહેર કરી દીધી છે. 

ચૂંટણી પંચના મતે, હવે કોઈ પણ મતદાર સત્તાવાર પોર્ટલ https://voters.eci.gov.in/  પર જઈને પોતાનું નામ અને વિગતો જોઈ શકે છે. મતદાર યાદીમાં નામ નોંધાતા જ મતદાનનો અધિકાર સુનિશ્ચિત થાય છે, એટલે ચૂંટણી પંચે તમામ લાયક નાગરિકોને તેમની વિગતો ચકાસી લેવાની અપીલ કરી છે. 

SIR પ્રક્રિયા હેઠળ નવા મતદારોના નામ પણ જોડવામાં આવ્યા છે. મૃતકો અને ડુપ્લિકેટ વિગતોને હટાવી દેવાઈ છે. આ ઉપરાંત જે મતદારોએ સ્થાનાંતરણ કર્યું છે, તેમના સરનામા પણ અપડેટ કરી દેવાયા છે. આ વખતે ચૂંટણી પંચે ટેકનિકલ સાધનોના  ઉપયોગ પર ખાસ ભાર મૂક્યો છે, જેથી મતદારોને પારદર્શક અને સચોટ યાદી મળી શકે. 

પટણામાં ડ્રાફ્ટની તુલનામાં મતદાર વધ્યા

ફાઈનલ ડેટા પ્રમાણે, બિહારના પટણા જિલ્લામાં અત્યારે કુલ 48 લાખ, 15 હજાર અને 294 મતદાર છે. જ્યારે 1 ઓગસ્ટ 2025ના ડ્રાફ્ટ પ્રમાણે મતદાર યાદીમાં 46 લાખ, 51 હજાર, 694 મતદાર હતા. એક મહિલા સુધી ચાલેલા દાવા અને સુધારા પ્રક્રિયા પછી પટણામાં કુલ 1 લાખ, 63 હજાર, 600 નવા મતદાર જોડવામાં આવ્યા છે. તેમાં નવા મતદારો જોડવાની સાથે ડુપ્લિકેટ અને ખામીયુક્ત મતદારોને હટાવી પણ દેવાયા છે. 

SIR પછી 65.63 લાખ મતદારોના નામ હટ્યા

SIR પ્રક્રિયા શરૂ થતા પહેલા બિહારમાં કુલ 7 કરોડ, 89 લાખ, 69 હજાર અને 844 મતદાર હતા. SIR પ્રક્રિયા 25 જૂનથી શરૂ થઈ હતી. 

1 ઓગસ્ટે જાહેર મતદાર યાદીમાં 7 કરોડ, 24 લાખ, 5 હજાર અને 756 મતદારના નામ હતા, જેમાં 65.63 લાખ લોકોનું નામ કપાયું હતું. આ યાદી જાહેર થયા પછી ચૂંટણી પંચે 3 લાખ લોકોને નોટિસ ફટકારી હતી. આ દરમિયાન 2.17 લાખ લોકોનું નામ કાઢવાની અરજી આવી હતી, જ્યારે 16.93 લાખ લોકોએ પોતાનું નામ જોડવા અરજી કરી હતી. 

16 લાખ લોકોએ નામ જોડવા કરી અરજી

1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી 16 લાખ, 56 હજાર, 886 લોકોએ ફોર્મ-6 ભરીને નામ જોડવાની અરજી કરી હતી. વાંધા અરજીમાં 36,475 લોકોએ નામ જોડવપાની અને 2 લાખ, 17 હજાર અને 49 લોકોએ નામ હટાવવા અરજી કરી હતી. 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી આવેલી અરજીઓનો હજુ નિકાલ નથી કરાયો. આ કામ 1 ઓક્ટોબર પછી શરૂ થશે. હવે નામ જોડવા માટે આધાર પણ માન્ય કરી દેવાયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધ લાંબુ ખેંચાયું તો ગંભીર દુષ્પરિણામ આવશે: રાજ્યસભામાં PM મોદીનું સંબોધન | pm modi raj…

March 24, 2026
રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…
INDIA

રેલવે મુસાફરો માટે મોટા સમાચાર: 1 એપ્રિલથી બદલાશે ટિકિટ કેન્સલેશનના નિયમ, જાણો હવે કેટલા રૂપિયા કપાશ…

March 24, 2026
ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…
INDIA

ખેડૂતોની આવક બમણી જ નહીં, પણ ત્રણથી ચાર ગણી વધી ગઈ!, કેન્દ્ર સરકારનો દાવો | shivraj singh chouhan lo…

March 24, 2026
Next Post
‘મુખ્યમંત્રી બદલો લેવા માગતાં હોય તો મારી ઑફિસ આવો…’કરૂર નાસભાગ મામલે વિજયની પ્રથમ પ્રતિક્રિયા | a…

'મુખ્યમંત્રી બદલો લેવા માગતાં હોય તો મારી ઑફિસ આવો...'કરૂર નાસભાગ મામલે વિજયની પ્રથમ પ્રતિક્રિયા | a...

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસાનું રોકાણ કરતાં પ્રોડ્યુસરોને સલાહ : અણઆવડત વાળા બની બેઠેલા ડિરેકટરો…

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસાનું રોકાણ કરતાં પ્રોડ્યુસરોને સલાહ : અણઆવડત વાળા બની બેઠેલા ડિરેકટરો...

ગુજરાત હાઈકોર્ટે PSIની ભરતીમાં વિષય દીઠ 40 ટકા ગુણ મેળવવાનો ગૌણ સેવા પસંદગી બોર્ડના નિર્ણયને માન્ય ર…

ગુજરાત હાઈકોર્ટે PSIની ભરતીમાં વિષય દીઠ 40 ટકા ગુણ મેળવવાનો ગૌણ સેવા પસંદગી બોર્ડના નિર્ણયને માન્ય ર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ.સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની સજા | Defaulter member o…

જામનગરમાં સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓ.સોસાયટીના ડીફોલ્ટર સભાસદને 1 વર્ષની સજા | Defaulter member o…

4 months ago
જામનગરમાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થી અને તેના મિત્ર પર જૂની અદાવતના મનદુખમાં હીચકારો હુમલો : 11 શખ્સો સ…

જામનગરમાં કન્સ્ટ્રક્શનના ધંધાર્થી અને તેના મિત્ર પર જૂની અદાવતના મનદુખમાં હીચકારો હુમલો : 11 શખ્સો સ…

5 months ago
4 હજાર કિ.મી.નું અંતર હોવા છતાં 24 જ કલાકમાં ગુજરાત કેવી રીતે પહોંચી ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ? |…

4 હજાર કિ.મી.નું અંતર હોવા છતાં 24 જ કલાકમાં ગુજરાત કેવી રીતે પહોંચી ઈથિયોપિયાના જ્વાળામુખીની રાખ? |…

4 months ago
દિવાળીમાં ફાયર બ્રિગેડને કલાકોમાં જ 39 કોલ્સ મળ્યાઃતરસાલીમાં ફરાસખાનાના ગોડાઉનમાં આગ | fire brigade …

દિવાળીમાં ફાયર બ્રિગેડને કલાકોમાં જ 39 કોલ્સ મળ્યાઃતરસાલીમાં ફરાસખાનાના ગોડાઉનમાં આગ | fire brigade …

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News