gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘મુખ્યમંત્રી બદલો લેવા માગતાં હોય તો મારી ઑફિસ આવો…’કરૂર નાસભાગ મામલે વિજયની પ્રથમ પ્રતિક્રિયા | a…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in INDIA
0 0
0
‘મુખ્યમંત્રી બદલો લેવા માગતાં હોય તો મારી ઑફિસ આવો…’કરૂર નાસભાગ મામલે વિજયની પ્રથમ પ્રતિક્રિયા | a…
4
VIEWS
Share on FacebookShare on Twitter

Karur Stampede Vijay: તમિલગા વેત્રી કઝગમ(ટીવીકે)ના નેતા અને અભિનેતા વિજયે કરૂરમાં થયેલી નાસભાગ પર પ્રથમ પ્રતિક્રિયા આપી છે. એક વીડિયો જાહેર કરતાં તેમણે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને પોતાના સમર્થકોની સુરક્ષા મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. 

વિજયે કહ્યું કે, આ ઘટનાથી ઊંડો શોક છે. તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઉપયુક્ત સ્થળોની પસંદગી કરવામાં આવી હતી, અને પોલીસ વિભાગ પાસે મંજૂરી લેવામાં આવી હતી. તેમ છતાં આ પ્રકારની દુર્ઘટના બની તે દુઃખનીય છે.

આ પણ વાંચોઃ વિજય જાણી જોઇને રેલીમાં મોડો આવ્યો જેથી ભીડ થાય, 41ના મોત મામલે પોલીસનો આરોપ

વિજયે પોતાના સમર્થકો પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા પર ભાર મૂકતાં કહ્યું કે, આ ઘટનાને રાજકીય કારણોથી બચાવવા માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવ્યા હતાં. હું સ્વીકારું છું કે, આ ઘટનાએ સૌ કોઈને ઝંઝોળી દીધા છે. હું તેમને આશ્વાસન આપું છું કે, પીડિત લોકોની હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેઓ ઝડપથી સાજા થાય તેવી કામના છે.

વિજયે આ ઘટના વિરુદ્ધ ટીકાઓ અને આક્ષેપો કરનારા રાજકીય પક્ષો પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, તેઓ લગભગ પાંચ મહિના સુધી પ્રોપેગેન્ડા ઘડી રહ્યા છે. ઝડપથી સત્ય બહાર આવશે અને મારા પક્ષે કંઈ જ ખોટું કર્યું નથી.

મુખ્યમંત્રીને સીધા સંબોધિત કરતાં વિજયે જણાવ્યું કે, જો કોઈપણ પ્રકારનો બદલો લેવાનો પ્રયાસ કરવામાં આવશે તો હું ઘરે નહીં જાઉ, હું મારી ઑફિસમાં જ રહીશ. મુખ્યમંત્રીજી બદલો લેવા માગતા હો તો ઑફિસ આવો. હવે મારો રાજકીય પ્રવાસ વધુ તાકાતવર બનશે.

'મુખ્યમંત્રી બદલો લેવા માગતાં હોય તો મારી ઑફિસ આવો...'કરૂર નાસભાગ મામલે વિજયની પ્રથમ પ્રતિક્રિયા 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસાનું રોકાણ કરતાં પ્રોડ્યુસરોને સલાહ : અણઆવડત વાળા બની બેઠેલા ડિરેકટરો…

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પૈસાનું રોકાણ કરતાં પ્રોડ્યુસરોને સલાહ : અણઆવડત વાળા બની બેઠેલા ડિરેકટરો...

ગુજરાત હાઈકોર્ટે PSIની ભરતીમાં વિષય દીઠ 40 ટકા ગુણ મેળવવાનો ગૌણ સેવા પસંદગી બોર્ડના નિર્ણયને માન્ય ર…

ગુજરાત હાઈકોર્ટે PSIની ભરતીમાં વિષય દીઠ 40 ટકા ગુણ મેળવવાનો ગૌણ સેવા પસંદગી બોર્ડના નિર્ણયને માન્ય ર...

તમિલનાડુમાં વધુ એક મોટી દુર્ઘટના, ચેન્નાઈમાં 30 ફૂટ ઉપરથી આર્ચ પડતા 9 લોકોના મોત | many dead arch co…

તમિલનાડુમાં વધુ એક મોટી દુર્ઘટના, ચેન્નાઈમાં 30 ફૂટ ઉપરથી આર્ચ પડતા 9 લોકોના મોત | many dead arch co...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના હથોડા ગામમાં ગૌહત્યા અટકાવવા જતા ગૌરક્ષકો અને પોલીસ પર 50થી વધુ લોકોનો હુમલો | Violent Clash …

સુરતના હથોડા ગામમાં ગૌહત્યા અટકાવવા જતા ગૌરક્ષકો અને પોલીસ પર 50થી વધુ લોકોનો હુમલો | Violent Clash …

7 months ago
પાલનપુરમાં હડકાયા શ્વાન જેવું વર્તન કરતો યુવક 24 કલાકમાં સ્વસ્થ, જાણો ડોક્ટરોએ શું કહ્યું? | Palanpu…

પાલનપુરમાં હડકાયા શ્વાન જેવું વર્તન કરતો યુવક 24 કલાકમાં સ્વસ્થ, જાણો ડોક્ટરોએ શું કહ્યું? | Palanpu…

8 months ago
રાજકારણમાં પરિવારવાદ: 32% સાથે કોંગ્રેસ પ્રથમ તો 18% સાથે ભાજપ બીજા ક્રમે | Political Nepotism Repor…

રાજકારણમાં પરિવારવાદ: 32% સાથે કોંગ્રેસ પ્રથમ તો 18% સાથે ભાજપ બીજા ક્રમે | Political Nepotism Repor…

1 year ago
છાણી વિસ્તારના ગોડાઉનમાં આગ લાગતાં ઝેરોક્ષના મશીનોમાંથી બ્લાસ્ટ થયા | fire caught in godown of chhan…

છાણી વિસ્તારના ગોડાઉનમાં આગ લાગતાં ઝેરોક્ષના મશીનોમાંથી બ્લાસ્ટ થયા | fire caught in godown of chhan…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News