gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર ચૂંટણી પહેલાં એક સરવેએ નીતિશ-NDAની ઊંઘ ઊડાવી, જાણો કોને CM બનાવવા માગે છે પ્રજા? | bihar c sur…

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in INDIA
0 0
0
બિહાર ચૂંટણી પહેલાં એક સરવેએ નીતિશ-NDAની ઊંઘ ઊડાવી, જાણો કોને CM બનાવવા માગે છે પ્રજા? | bihar c sur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025: દેશમાં ચૂંટણી સરવે કરાવનાર ‘સી વોટર’એ બિહારમાં આવાનારા મુખ્યમંત્રી માટે જનતાનો મત જાણવા માટે સરવે કર્યો છે. સરવે અનુસાર, બિહારમાં મુખ્યમંત્રીના સૌથી વધુ પસંદગીના ચહેરા તરીકે તેજસ્વી યાદવનું નામ સામે આવ્યું છે. વળી, પ્રશાંત કિશોર પણ અનેક લોકો માટે મુખ્યમંત્રી માટે પસંદગીનો ચહેરો છે. લેટેસ્ટ સરવેમાં પ્રશાંત કિશોર બીજા નંબર પર છે, એટલું જ નહીં નીતિશ કુમારથી આગળ નીકળી ચુક્યા છે. બિહારમાં મુખ્યમંત્રી નીતિશ કુમારનો ‘સુશાસન બાબુ’ ના રૂપે ઓળખાય છે. બિહારમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે અને નીતિશ કુમારના ચહેરા પર ભાજપ ચૂંટણી લડવાની છે. પરંતુ, સરવેની કહાણી કંઇક બીજું જ દર્શાવી રહી છે. 

આ પણ વાંચોઃ ઠંડક માટે આચાર્યએ ક્લાસરૂમની દીવાલો પર છાણ લીપતા વિદ્યાર્થીઓનો ‘જેવા સાથે તેવા’ ની ભાષામાં જવાબ

36% લોકોની પસંદ તેજસ્વી યાદવ

‘સી વોટર’ના સરવે અનુસાર, બિહારમાં મુખ્યમંત્રી પદ માટે સૌથી પસંદગીના ઉમેદવાર તરીકે તેજસ્વી યાદવ સૌથી ઉપર છે. 36% મત સાથે તેજસ્વીએ પહેલો નંબર મેળવ્યો છે. જોકે, બીજા નંબર પર નીતિશ કુમાર નહીં પરંતુ જન સુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોર છે. 17% લોકો તેમને બિહારમાં મુખ્યમંત્રીના રૂપે જોવા ઈચ્છે છે. વળી, ‘સુશાસન બાબુ’ એટલે કે, નીતિશ કુમાર ત્રીજા નંબરે છે. નીતિશ કુમારને 15 ટકા મત મળ્યા છે. તેમના ગ્રાફમાં ત્રણ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી 13 ટકા મત સાથે ચોથા નંબરે છે અને ચિરાગ પાસવાન 6 ટકા મત સાથે પાંચમાં નંબરે છે. 

આ પણ વાંચોઃ ‘બેફામ વૃક્ષો કાપવા બદલ જેલ જવા તૈયાર રહો..’ સુપ્રીમ કોર્ટે તેલંગાણાની કોંગ્રેસ સરકારનો ઉધડો લીધો

પ્રશાંત કિશોરે નીતિશ કુમારને આપી ટક્કર

  • સી વોટરના સરવે અનુસાર, 36 ટકા લોકોએ તેજસ્વી યાદવને પહેલી પસંદ જણાવી. પરંતુ, ગત સરવેની તુલનામાં તેમની લોકપ્રિયતામાં 5 ટકાનો ઘટાડો નોંધાયો છે. 
  • જન સુરાજ પાર્ટીના સંસ્થાપક પ્રશાંત કિશોર લોકપ્રિયતાના મામલે બીજા નંબરે છે. 17 ટકા લોકોએ પ્રશાંત કિશોરને પોતાની પસંદ બતાવ્યા છે. ગત સરવેની તુલનામાં તેમની લોકપ્રિયતામાં 2 ટકાનો વધારો થયો છે. 
  • લોકપ્રિયતાના મામલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર બીજા નંબરથી ત્રીજા નંબરે ગગડી ગયા છે. 15 ટકા લોકોએ નીતિશ કુમારને પોતાની પહેલી પસંદ જણાવ્યા હતાં. ગત સરવેની તુલનામાં તેમની લોકપ્રિયતામાં 3 ટકાનો ઘટાડો થયો છે. 
  • બિહારમાં ભાજપે મુખ્યમંત્રીના ચહેરા તરીકે કોઈનું નામ આગળ નથી કર્યું. પરંતુ, સમ્રાટ ચૌધરીને લઈને સારો રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે. તેમની લોકપ્રિયતા 13 ટકા છે. લેટેસ્ટ સરવેમાં તેમની લોકપ્રિયતામાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરાના માંજલપુરમાં ક્રિકેટ રમવાના ઝઘડામાં યુવક પર પાઇપથી હુમલો | Youth attacked with pipe in a fig…

વડોદરાના માંજલપુરમાં ક્રિકેટ રમવાના ઝઘડામાં યુવક પર પાઇપથી હુમલો | Youth attacked with pipe in a fig...

વડોદરાના શાસકોએ પ્રજાની મજાક ઉડાવી : સમા વિસ્તારમાં પીવાના પાણીના હોબાળા બાદ સોસાયટી વચ્ચે પાણીનું એ…

વડોદરાના શાસકોએ પ્રજાની મજાક ઉડાવી : સમા વિસ્તારમાં પીવાના પાણીના હોબાળા બાદ સોસાયટી વચ્ચે પાણીનું એ...

મોરબીના અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીક-અપ પલટી, 2ના મોત,12થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Two dies as Boler…

મોરબીના અણીયાળી ટોલનાકા નજીક બોલેરો પીક-અપ પલટી, 2ના મોત,12થી વધુ લોકો ઈજાગ્રસ્ત | Two dies as Boler...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિયાચેન પર હિમસ્ખલન : ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ, પાંચ ગુમ | Avalanche at Siachen: Three soldiers i…

સિયાચેન પર હિમસ્ખલન : ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ, પાંચ ગુમ | Avalanche at Siachen: Three soldiers i…

10 months ago
દક્ષિણ કોરિયાના ફાઇટર જેટ જામનગરમાં ઉતર્યા, ભારતીય વાયુસેનાએ આપ્યો આશરો | south korean air force bla…

દક્ષિણ કોરિયાના ફાઇટર જેટ જામનગરમાં ઉતર્યા, ભારતીય વાયુસેનાએ આપ્યો આશરો | south korean air force bla…

5 months ago
VIDEO: લોકશાહીની મજાક? સંખેડાના ઇન્દ્રાલમાં 6 મહિનાથી ચૂંટાયેલા સરપંચ પાસે સત્તા નહીં, તંત્રની નિષ્ક…

VIDEO: લોકશાહીની મજાક? સંખેડાના ઇન્દ્રાલમાં 6 મહિનાથી ચૂંટાયેલા સરપંચ પાસે સત્તા નહીં, તંત્રની નિષ્ક…

6 months ago
પેરાલીસીસ પેશન્ટ કેરટેકરને મેસેજ પાસ કરવા રોબોટીક ઉપકરણનો આવિષ્કાર | Robotic device invented to pass…

પેરાલીસીસ પેશન્ટ કેરટેકરને મેસેજ પાસ કરવા રોબોટીક ઉપકરણનો આવિષ્કાર | Robotic device invented to pass…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News