gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર ચૂંટણી 2025: આજે પહેલા તબક્કામાં 121 બેઠકો પર થશે મતદાન, 1314 ઉમેદવારો મેદાને | Bihar Election…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in INDIA
0 0
0
બિહાર ચૂંટણી 2025: આજે પહેલા તબક્કામાં 121 બેઠકો પર થશે મતદાન, 1314 ઉમેદવારો મેદાને | Bihar Election…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી-2025ના પહેલા તબક્કાનું મતદાન ગુરુવારે(6 નવેમ્બર) થશે. 121 બેઠકો પર આજે સવારે સાત વાગ્યાથી વોટિંગ શરૂ થશે. ચૂંટણીના પહેલા તબક્કામાં 3.75 કરોડ મતદારો 1314 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય કરશે. જેમાં મહાગઠબંધનના મુખ્યમંત્રી પદનો ચહેરો તેજસ્વી યાદવ અને ભાજપના ઉમેદવાર સમ્રાટ ચૌધરી સિવાય વિજયકુમાર સિન્હાની સાથે-સાથે 16 મંત્રીઓનું ભાવિ દાવ પર છે.

તેજસ્વી યાદવ રાઘોપુર બેઠક પરથી સતત ત્રીજી જીત મેળવવાની કોશિશમાં છે. તેમના મુખ્ય પ્રતિસ્પર્ધી ભાજપના સતીશ કુમાર છે, જેમણે 2010માં જનતા દળ (યુનાઇટેડ)ની ટિકિટ પર તેજસ્વીની માતા અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીને હરાવ્યા હતા. જન સુરાજ પાર્ટીએ રાઘોપુર બેઠક પરથી ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે.

મહુઆ વિધાનસભા બેઠક પર રસાકસી ભરી સ્પર્ધા 

વૈશાલીના રાઘોપુર મતવિસ્તારની સરહદે આવેલા મહુઆ મતવિસ્તાર પર તેજસ્વી યાદવના મોટા ભાઈ અને જનશક્તિ જનતા દળના સ્થાપક તેજ પ્રતાપ યાદવ અનેક પક્ષો સાથેના મુકાબલામાં ફસાયા છે. તેજ પ્રતાપ આરજેડી ધારાસભ્ય મુકેશ રોશનને પડકાર આપી રહ્યા છે. NDAના ઘટક લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના સંજય સિંહ અને 2020માં બીજા સ્થાને રહેલા આસ્મા પરવીન, સ્વતંત્ર ઉમેદવારો તરીકે ચૂંટણી લડી રહ્યા છે. 

આ પણ વાંચો: ‘ન્યાયપાલિકા પાસે ન તો તલવારની તાકાત છે કે ન તો શબ્દોની’, મહારાષ્ટ્રમાં CJI ગવઈનું નિવેદન

11 ભાજપ અને 5 JDU મંત્રીઓ ચૂંટણી મેદાને

બીજી તરફ, પ્રથમ તબક્કામાં મુખ્યમંત્રી નીતિશ કુમારની સરકારમાં 16 મંત્રીઓનું ભાવિ નક્કી થશે. આમાં ભાજપના 11 અને જનતા દળ યુનાઇટેડ (JDU)ના 5 મંત્રીઓનો સમાવેશ થાય છે. જેમાં ભાજપ ક્વોટામાંથી સિવાનથી આરોગ્ય મંત્રી મંગલ પાંડે, બાંકીપુરથી નીતિન નવીન, તારાપુરથી નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, લખીસરાયથી નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહા, દરભંગાથી શહેરી વિકાસ મંત્રી જીવેશ મિશ્રા, દરભંગા શહેરીથી મહેસૂલ મંત્રી સંજય સરોગી, કુઢની પંચાયતી રાજ મંત્રી કેદાર પ્રસાદ ગુપ્તા, સાહિબગંજથી પર્યટન મંત્રી રાજુ કુમાર, અમનૌરથી માહિતી અને ટેકનોલોજી મંત્રી કૃષ્ણ કુમાર મન્ટુ, બિહાર શરીફથી પર્યાવરણ મંત્રી સુનીલ કુમાર અને બછવાડાથી રમતગમત મંત્રી સુરેન્દ્ર મહેતા ચૂંટણી લડી રહ્યા છે.

JDUના 5 મંત્રીઓમાં જળ સંસાધન મંત્રી વિજય કુમાર ચૌધરી (સરાય રંજન), નાલંદાથી ગ્રામીણ વિકાસ મંત્રી શ્રવણ કુમાર, બહાદુરપુરથી સમાજ કલ્યાણ મંત્રી મદન સહની, કલ્યાણપુરથી માહિતી અને જનસંપર્ક મંત્રી મહેશ્વર હજારી અને સોનબરસાથી રત્નેશ સદાનો સમાવેશ થાય છે.

મંગલ પાંડે પહેલી વાર વિધાનસભા ચૂંટણી લડશે

ભાજપના વરિષ્ઠ નેતા અને મંત્રી મંગલ પાંડે પહેલી વાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ સિવાન બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં તેમનો સામનો વરિષ્ઠ આરજેડી નેતા અને ભૂતપૂર્વ વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી સાથે છે. હાલમાં, તેઓ વિધાનસભા કાઉન્સિલર છે.

મોકામા વિધાનસભા બેઠક ચર્ચામાં

મોકામા બેઠક સૌથી વધુ ચર્ચિત બેઠકોમાંની એક છે, જ્યાં જેલમાં બંધ JDU ઉમેદવાર અનંત સિંહનો મુકાબલો RJDના વીણા દેવી સામે છે, જે શક્તિશાળી નેતા સૂરજ ભાનની પત્ની છે. બે મજબૂત વ્યક્તિઓની હાજરીને કારણે આ બેઠકની વ્યાપક ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો: ‘રાહુલ ગાંધી પોતાની નિષ્ફળતા છુપાવે છે’, વોટ ચોરીના સનસનીખેજ આરોપો બાદ ભાજપનો જવાબ

પ્રથમ તબક્કામાં કુલ 121 બેઠકો પર મતદાન 

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં 121 બેઠકો પર મતદાન થશે. જેમાંથી દિઘા (પટણા)માં સૌથી વધુ 4.58 લાખ મતદારો છે, જ્યારે બરબીઘા (શેખપુરા)માં સૌથી ઓછા 2.32 લાખ મતદારો છે. કુઢની અને મુઝફ્ફરપુરમાં સૌથી વધુ 20 ઉમેદવારો છે. જ્યારે ભોરે, અલૌલી અને પરબત્તામાં ફક્ત 5-5 ઉમેદવારો છે. કુલ 45,341 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાંથી 36,733 ગ્રામીણ વિસ્તારોમાં છે. કુલ મતદારોમાંથી 10.72 લાખ નવા મતદારો છે, જ્યારે 18-19 વય જૂથના મતદારોની સંખ્યા 7.38 લાખ છે.

પ્રથમ તબક્કા માટે, 121 જનરલ, 18 પોલીસ અને 33 ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગ્રામીણ વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવામાં આવી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, ગોપાલગંજ, સિવાન, સારણ, વૈશાલી, સમસ્તીપુર, બેગુસરાય, ખાગરિયા, મુંગેર, લખીસરાય, શેખપુરા, નાલંદા, પટણા, ભોજપુર અને બક્સર જિલ્લાઓમાં મતદાન થશે.

આ પણ વાંચો: ચૂંટણી પંચે રાહુલ ગાંધીના દાવાને પાયાવિહોણા ગણાવ્યા, ભાજપે કહ્યું- ‘દેશને બદનામ કરવાનો પ્રયાસ’

પ્રથમ તબક્કામાં કુલ 3 કરોડ 75 લાખ 13 હજાર 302 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. આમાં 1 કરોડ 98 લાખ 35 હજાર 325 પુરુષ, 1 કરોડ 76 લાખ 77 હજાર 219 મહિલા અને 758 થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. કુલ 45,341 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં 45,324 મુખ્ય બૂથ અને 17 સહાયક બૂથનો સમાવેશ થાય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…
INDIA

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ખામેનેઈના પોસ્ટર લહેરાવાયા, ધારાસભ્યો વચ્ચે ધક્કા-મુક્કી | Chaos in J&K As…

March 27, 2026
પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…
INDIA

પેટ્રોલ-ગેસની અછત માત્ર અફવા વચ્ચે 60 દિવસનો સ્ટોક હોવાનો સરકારનો દાવો | Government claims to have 6…

March 27, 2026
નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…
INDIA

નાયરાએ પેટ્રોલના ભાવ રૂ. 5 જ્યારે ડીઝલમાં રૂ. 3 વધાર્યા | Naira increases petrol price by Rs 5 and d…

March 27, 2026
Next Post
જામનગરમાં ચકચારી ઘટના: બેભાન કરીને યુવતી પર ઉદ્યોગપતિએ આચર્યું દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ…

જામનગરમાં ચકચારી ઘટના: બેભાન કરીને યુવતી પર ઉદ્યોગપતિએ આચર્યું દુષ્કર્મ, પોલીસ ફરિયાદ નોંધાતા ખળભળાટ...

દોહામાં વર્લ્ડ સમિટમાં ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી, કહ્યું-‘કાશ્મીર પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર ન…

દોહામાં વર્લ્ડ સમિટમાં ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી, કહ્યું-'કાશ્મીર પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર ન...

સમીર બિહારી હત્યામાં આરોપી ઇમરાનના પિતરાઇ ભાઇઓની સંડોવણી | ahmedabad crime branch nabbed four accuse…

સમીર બિહારી હત્યામાં આરોપી ઇમરાનના પિતરાઇ ભાઇઓની સંડોવણી | ahmedabad crime branch nabbed four accuse...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ | River Ganga drie…

1300 વર્ષના રેકોર્ડમાં ગંગા નદી છેલ્લા ત્રણ દાયકામાં અભૂતપૂર્વ રીતે સૂકાઇ: અભ્યાસ | River Ganga drie…

6 months ago
અમદાવાદના રિક્ષાચાલકોની હડતાળ 24 કલાક બાદ સમેટાઇ, ટ્રાફિક પોલીસ સાથે બેઠક બાદ લીધો નિર્ણય | Ahmedaba…

અમદાવાદના રિક્ષાચાલકોની હડતાળ 24 કલાક બાદ સમેટાઇ, ટ્રાફિક પોલીસ સાથે બેઠક બાદ લીધો નિર્ણય | Ahmedaba…

8 months ago
AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…

AI સમિટમાં દેખાવોનો મુદ્દો ગરમાયો, ઈન્દોરમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો, અનેક ઘાયલ | m…

1 month ago
ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ઃ લાંચિયા અધિકારીઓએ ૯ કરોડ લાંચ લીધી | Ekkewe nouwis mi tekia ra fori foffor…

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત ઃ લાંચિયા અધિકારીઓએ ૯ કરોડ લાંચ લીધી | Ekkewe nouwis mi tekia ra fori foffor…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News