gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

દોહામાં વર્લ્ડ સમિટમાં ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી, કહ્યું-‘કાશ્મીર પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર ન…

G METRO NEWS by G METRO NEWS
November 5, 2025
in INDIA
0 0
0
દોહામાં વર્લ્ડ સમિટમાં ભારતે પાકિસ્તાનની ઝાટકણી કાઢી, કહ્યું-‘કાશ્મીર પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર ન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

World Summit for Social Development: ભારતે બુધવાર (5 નવેમ્બર, 2025)ના રોજ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીની ટિપ્પણી બાદ આકરી પ્રતિક્રિયા આપી છે. ભારતે આકરાં વલણમાં કહ્યું કે, પાકિસ્તાન પોતાના વિકાસથી જોડાયેલા ગંભીર પડકારો પર ધ્યાન આપે. તેઓ ભારત પર ખોટા આરોપો લગાવવાનું બંધ કરે.

મંગળવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના ભારત પર આરોપ લગાવ્યો હતો કે દિલ્હી પાણીને હથિયારની જેમ ઉપયોગ કરી રહ્યું છે. આ ટિપ્પણી બાદ ભારત સરકારના મંત્રી મનસુખ માંડવિયાએ કતારની રાજધાની દોહામાં આયોજિત વર્લ્ડ સમિટ ફોર સોશિયલ ડેવલોપમેન્ટના મંચથી પાકિસ્તાની રાષ્ટ્રપતિની ઝાટકણી કાઢી.

વર્લ્ડ સમિટમાં શું બોલ્યા મનસુખ માંડવિયા?

ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ દોહામાં વર્લ્ડ સામાજિક વિકાસ શિખર સંમેલનમાં કહ્યું કે, પાકિસ્તાનને ભારતના આંતરિક મામલાઓમાં ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી અને વૈશ્વિક મંચોનો દુરૂપયોગ કરવાનું બંધ કરી દેવો જોઈએ.

‘આંતરરાષ્ટ્રીય મંચનો દુરૂપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન’

મંત્રી મનસુખ માંડવિયાએ ભાર આપતા કહ્યું કે, પાકિસ્તાન ભારતીય નાગરિકો વિરૂદ્ધ બોર્ડર પાર આતંકવાદની ગતિવિધિઓમાં લિપ્ત છે. પાડોશી દેશ આત્મચિંતન કરે. ભારત વિરૂદ્ધ આ પ્રકારનો દુષ્પ્રચાર ફેલાવીને પાકિસ્તાન દુનિયાનું ધ્યાન સામાજિક વિકાસથી હટાવવા માટે આંતરરાષ્ટ્રીય મંચનો દુરૂપયોગ કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે, ‘સિંધુ જળ સંધિના સંદર્ભમાં પાકિસ્તાને દુશ્મનાવટ અને સરહદ પાર આતંકવાદ દ્વારા સંધિની ભાવનાને સતત નબળી પાડી છે. તેણે ભારતના કાયદેસર પ્રોજેક્ટ્સને અવરોધવા માટે સંધિની જોગવાઈઓનો વારંવાર દુરુપયોગ કર્યો છે.’

‘પાકિસ્તાનને કાશ્મીર પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી’

માંડવિયાએ કહ્યું, ‘જ્યાં સુધી ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરનો સવાલ છે, પાકિસ્તાનને ભારતના આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. આ ખાસ કરીને ત્યારે સાચું છે જ્યારે પાકિસ્તાન ભારતીય નાગરિકો સામે સરહદ પારથી આતંકવાદમાં સામેલ થવાનું ચાલુ રાખે છે.’

તેમણે કહ્યું, ‘પાકિસ્તાને પોતાના વિકાસના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે આ જ મુદ્દાઓ છે જેના કારણે પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયના ભંડોળ પર નિર્ભર બન્યું છે.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
સમીર બિહારી હત્યામાં આરોપી ઇમરાનના પિતરાઇ ભાઇઓની સંડોવણી | ahmedabad crime branch nabbed four accuse…

સમીર બિહારી હત્યામાં આરોપી ઇમરાનના પિતરાઇ ભાઇઓની સંડોવણી | ahmedabad crime branch nabbed four accuse...

‘ન્યાયપાલિકા પાસે ન તો તલવારની તાકાત છે કે ન તો શબ્દોની’, મહારાષ્ટ્રમાં CJI ગવઈનું નિવેદન | Supreme …

‘ન્યાયપાલિકા પાસે ન તો તલવારની તાકાત છે કે ન તો શબ્દોની’, મહારાષ્ટ્રમાં CJI ગવઈનું નિવેદન | Supreme ...

પશ્ચિમ રેલવેના સ્થાપના દિને વડોદરા વિભાગના સ્ટેશન રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યા | Stations of Vadodara d…

પશ્ચિમ રેલવેના સ્થાપના દિને વડોદરા વિભાગના સ્ટેશન રંગબેરંગી લાઈટોથી ઝગમગ્યા | Stations of Vadodara d...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ક્રૂડ ઉંચામાં 117 ડોલર થઈ તૂટયું: બંધ બજારે રૂપિયો 93.88 સુધી ઉંચકાયો | Crude oil price hits 117 rup…

ક્રૂડ ઉંચામાં 117 ડોલર થઈ તૂટયું: બંધ બજારે રૂપિયો 93.88 સુધી ઉંચકાયો | Crude oil price hits 117 rup…

3 months ago
8.44 લાખના ચેક રિટર્ન કેસમાં મહિલાને એક વર્ષ સાદીની સજા | Woman sentenced to one year in simple impr…

8.44 લાખના ચેક રિટર્ન કેસમાં મહિલાને એક વર્ષ સાદીની સજા | Woman sentenced to one year in simple impr…

5 months ago
મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત | Raj Thackeray Hints …

મતભેદ ભૂલાવી ફરી એક થશે ઠાકરે બંધુ? રાજ ઠાકરેની ઓફર બાદ ઉદ્ધવસેનાએ મૂકી આ શરત | Raj Thackeray Hints …

1 year ago
અમદાવાદ: CAની ઓફિસમાં નોકરી કરતો શખસ સાંજે ‘નકલી પોલીસ’ બની જતો, બોડકદેવ પોલીસે ઝડપી પાડ્યો | Ahmeda…

અમદાવાદ: CAની ઓફિસમાં નોકરી કરતો શખસ સાંજે ‘નકલી પોલીસ’ બની જતો, બોડકદેવ પોલીસે ઝડપી પાડ્યો | Ahmeda…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News