gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા | BJP…

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in INDIA
0 0
0
બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા | BJP…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Election: બિહારમાં ટૂંક સમયમાં ચૂંટણીનું આયોજન થવા જઈ રહ્યું છે. બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. પાર્ટી દ્વારા કુલ 71 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોના નામનું એલાન કરવામાં આવ્યું છે, જે દર્શાવે છે કે ભાજપે પ્રથમ તબક્કાની બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ યાદીમાં અનેક વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરાયા છે, જ્યારે કેટલાક નવા ચહેરાઓને પણ તક આપવામાં આવી છે. 

ભાજપે મંગળવારે (14 ઓક્ટોબર) બિહાર ચૂંટણી માટે પોતાની પહેલી યાદી જાહેર કરી છે. યાદી મુજબ, નંદ કિશોર યાદવની ટિકિટ કાપવામાં આવી છે. પટના સાહિબથી હવે રત્નેશ કુશવાહાને તક આપવામાં આવી છે. આ લિસ્ટમાં કુલ 71 ઉમેદવારોના નામ સામે આવ્યા છે. એનડીએમાં બેઠક વહેંચણી બાદ ભાજપને 101 બેઠક મળી છે. અન્ય બેઠકો પર બીજી યાદીમાં અન્ય ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે. 

બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા 2 - image

બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા 3 - image

બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા 4 - image

બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા 5 - image

બિહાર ચૂંટણી: 71 ઉમેદવારોની ભાજપની પ્રથમ યાદી જાહેર, સમ્રાટ ચૌધરીને તારાપુરથી મેદાનમાં ઉતાર્યા 6 - image

બીજી બાજુ, ભાજપે ખજૌલીથી અરુણ પ્રસાદને મેદાનમાં ઉતાર્યા છે. જોકે, એવી અટકળો ચાલી રહી હતી કે, ઉપેન્દ્ર કુશવાહા આ બેઠક પરથી ચૂંટણી લડી શકે.

ટિકિટ કપાતા નંદ કિશોર યાદવની પ્રતિક્રિયા

પટના સાહિબથી નંદ કિશોર યાદવની ટિકિટ રદ કરવામાં આવી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, ‘હું ભાજપના નિર્ણય સાથે છું. પાર્ટીએ મને ઘણું આપ્યું છે. મને પાર્ટી સાથે કોઈ ફરિયાદ નથી. નવી પેઢીનું સ્વાગત છે અને અભિનંદન. પટના સાહિબ વિધાનસભાના લોકોએ મને સતત સાત વખત વિજયી બનાવ્યો છે. ભાજપના ઉમેદવાર તરીકે તેમણે મને જે સ્નેહ અને પ્રેમ આપ્યો છે તે હું ક્યારેય ભૂલીશ નહીં. હું બધાનો આભારી છું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દીકરાની નજરો સામે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, શરીરના 100થી વધુ ટુકડાં ટ્રેક પર વિખરાયા | gurugram w…
INDIA

દીકરાની નજરો સામે માતાએ ટ્રેન નીચે ઝંપલાવ્યું, શરીરના 100થી વધુ ટુકડાં ટ્રેક પર વિખરાયા | gurugram w…

May 17, 2026
નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether…
INDIA

નેધરલેન્ડે ભારતને ચોલ રાજવંશના તામ્રપત્ર પરત કર્યા, PM મોદીએ ભારતીયો માટે ગર્વની ક્ષણ ગણાવી | nether…

May 17, 2026
સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37 એ પહોંચી | …
INDIA

સુપ્રીમ કોર્ટમાં 4 નવા જજોની નિમણૂકને રાષ્ટ્રપતિની મંજૂરી, હવે કુલ ન્યાયાધીશની સંખ્યા 37 એ પહોંચી | …

May 17, 2026
Next Post
હવે જિલ્લા-રાજ્ય સહકારી બેન્ક વિરુદ્ધ ઓમ્બ્ડુસમાનમાં ફરિયાદ કરી શકાશે | RBI launches ombudusman 2025…

હવે જિલ્લા-રાજ્ય સહકારી બેન્ક વિરુદ્ધ ઓમ્બ્ડુસમાનમાં ફરિયાદ કરી શકાશે | RBI launches ombudusman 2025...

આ 3 કફ સિરપમાં ભેળસેળ, આરોગ્ય માટે ખતરો…: WHOની ચેતવણી | WHO Issues Warning Adulteration Found in …

આ 3 કફ સિરપમાં ભેળસેળ, આરોગ્ય માટે ખતરો...: WHOની ચેતવણી | WHO Issues Warning Adulteration Found in ...

વડોદરાના ઈવા મોલમાં આવેલી યુવતી સાથે કર્મચારી દ્વારા શારીરિક છેડછાડ કરતા હોબાળો | Uproar as employee…

વડોદરાના ઈવા મોલમાં આવેલી યુવતી સાથે કર્મચારી દ્વારા શારીરિક છેડછાડ કરતા હોબાળો | Uproar as employee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિના અગાઉ રાહદારી વૃદ્વને રિક્ષાએ ટક્કર મારતા મોત | A month ago an elderly pedestrian was hit by a …

મહિના અગાઉ રાહદારી વૃદ્વને રિક્ષાએ ટક્કર મારતા મોત | A month ago an elderly pedestrian was hit by a …

8 months ago
પંચમહાલમાં રક્તરંજીત શનિવાર: 24 કલાકમાં બે બાઈક અકસ્માતમાં 3ના મોત, બાળકો સહિત 5 ઇજાગ્રસ્ત | Tragedy…

પંચમહાલમાં રક્તરંજીત શનિવાર: 24 કલાકમાં બે બાઈક અકસ્માતમાં 3ના મોત, બાળકો સહિત 5 ઇજાગ્રસ્ત | Tragedy…

5 months ago
બેંકિંગ, કેપિટલ ગુડઝ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં : સેન્સેક્સ 572 પોઈન્ટ ગબડીને 80891 | Gaps in ba…

બેંકિંગ, કેપિટલ ગુડઝ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ગાબડાં : સેન્સેક્સ 572 પોઈન્ટ ગબડીને 80891 | Gaps in ba…

10 months ago
હરિયાણા-ગોવામાં નવા રાજ્યપાલ, લદાખમાં LGની નિમણૂક, જુઓ કોને-કોને સોંપાઈ જવાબદારી | Haryana And Goa G…

હરિયાણા-ગોવામાં નવા રાજ્યપાલ, લદાખમાં LGની નિમણૂક, જુઓ કોને-કોને સોંપાઈ જવાબદારી | Haryana And Goa G…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News