gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બિહાર વિધાનસભા ચૂંટણી : ECએ કહ્યું, ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો, ગેરરીતિ પણ ન થઈ | ECI Says No Discrepa…

G METRO NEWS by G METRO NEWS
November 7, 2025
in INDIA
0 0
0
બિહાર વિધાનસભા ચૂંટણી : ECએ કહ્યું, ઐતિહાસિક રેકોર્ડ નોંધાયો, ગેરરીતિ પણ ન થઈ | ECI Says No Discrepa…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Assembly Election Data : બિહારમાં ગુરુવારે (6 નવેમ્બર યોજાયેલા પ્રથમ તબક્કાના મતદાનમાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં મતદાન ટકાવારીના પાછલા તમામ રેકોર્ડ તૂટી ગયા છે. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે બિહારના રેકોર્ડ મતદાનને ઐતિહાસિક ગણાવ્યું છે.

કોઈપણ કેન્દ્ર પર ગેરરીતિ થઈ નથી : ચૂંટણી પંચ

ચૂંટણી પંચે આજે (7 નવેમ્બર) જાહેરાત કરી છે કે, ‘પ્રથમ તબક્કાના મતદાન દરમિયાન ક્યાંય પણ ગેરરીતિ મળી નથી. પહેલા તબક્કાની ચૂંટણીને લઈને કરવામાં આવેલી તપાસ બાદ કોઈ પણ મતદાન કેન્દ્ર પર ગેરરીતિ મળી નથી અને કોઈ તરફથી ફરીથી મતદાન કરાવવાની ભલામણ પણ થઈ નથી.’

“After scrutiny, no discrepancy/malpractice was found at any of the Polling Station and no re-poll was recommended in Phase-I of the Bihar Legislative Assembly elections,” says Election Commission of India after phase one of voting in Bihar elections. pic.twitter.com/7zXk6v5RI5

— ANI (@ANI) November 7, 2025

વધુ પડતા EVM પણ બદલવાની જરૂર ન પડી

બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી વિનોદ કુમાર ગુંજિયાલે કહ્યું કે, ‘આ ચૂંટણીમાં અગાઉની સરખામણીમાં ઓછી સંખ્યામાં EVM બદલવામાં આવ્યા છે, જે ચૂંટણી વ્યવસ્થાપનની શ્રેષ્ઠ કામગીરી દર્શાવે છે. આ વખતે માત્ર 1.21 ટકા બેલેટ યુનિટ્સ બદલવામાં આવ્યા, જ્યારે 2020ની ચૂંટણીમાં 1.87 ટકા બેલેટ યુનિટ્સ બદલવા પડ્યા હતા. મતદાન દરમિયાન કુલ 165 બેલેટ યુનિટ, 169 કંટ્રોલ યુનિટ અને 480 વીવીપેટ બદલવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : ‘પાકિસ્તાનનો ગેરકાયદે પરમાણુ પ્રવૃત્તિઓનો લાંબો ઈતિહાસ’, ટ્રમ્પના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા

મહિલા સંચાલિત મતદાન કેન્દ્રોની સંખ્યા 926

ચૂંટણી પંચે કહ્યું કે, પ્રથમ તબક્કામાં કુલ 1314 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા, જેમાં 1192 પુરુષ અને 122 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. આ ચૂંટણી માટે શહેરી વિસ્તારોમાં લગભગ 8609 મતદાન કેન્દ્રો અને ગ્રામીણ વિસ્તારોમાં 36733 મતદાન કેન્દ્રો ઉભા કરાયા હતા. સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન કેન્દ્રોની સંખ્યા 926 હતી.

તમામ મતદાન કેન્દ્રોથી જીવંત પ્રસારણ

તમામ મતદાન કેન્દ્રો પરથી લાઈવ ટેલિકાસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મળેલી તમામ ફરિયાદોનો નિકાલ લવાયો હતો. કુલ 143 ફરિયાદો મળી હતી, જેનું સમાધાન તાત્કાલીક કરાયું હતું. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ચાર લાખથી વધુ મતદાન કર્મચારીઓને ડ્યુટી પર મુકાતા હતા.

આ પણ વાંચો : ‘મંત્રીના પુત્રને 1800 કરોડની જમીન 300 કરોડમાં વેચી દેવાઈ’, રાહુલ ગાંધીના આરોપથી ખળભળાટ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
‘પાકિસ્તાનનો ગેરકાયદે પરમાણુ પ્રવૃત્તિઓનો લાંબો ઈતિહાસ’, ટ્રમ્પના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા | Paki…

‘પાકિસ્તાનનો ગેરકાયદે પરમાણુ પ્રવૃત્તિઓનો લાંબો ઈતિહાસ’, ટ્રમ્પના દાવા બાદ ભારતની પ્રતિક્રિયા | Paki...

‘મંત્રીના પુત્રને 1800 કરોડની જમીન 300 કરોડમાં વેચી દેવાઈ’, રાહુલ ગાંધીના આરોપથી ખળભળાટ | Maharashtr…

‘મંત્રીના પુત્રને 1800 કરોડની જમીન 300 કરોડમાં વેચી દેવાઈ’, રાહુલ ગાંધીના આરોપથી ખળભળાટ | Maharashtr...

નવલખી મેદાનમાં પ્રેમી પંખીડા સામે કાયદાનો રોફ જમાવી પ્રેમીને ઢોર માર મારી મોપેડ સળગાવી દીધું..! | De…

નવલખી મેદાનમાં પ્રેમી પંખીડા સામે કાયદાનો રોફ જમાવી પ્રેમીને ઢોર માર મારી મોપેડ સળગાવી દીધું..! | De...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્નના આગલા દિવસે ગુમ થયેલો અમદાવાદનો યુવક મુંબઈથી મળ્યો, હોટલમાં અંતિમ પગલું ભરવાની તૈયારીમાં હતો |…

લગ્નના આગલા દિવસે ગુમ થયેલો અમદાવાદનો યુવક મુંબઈથી મળ્યો, હોટલમાં અંતિમ પગલું ભરવાની તૈયારીમાં હતો |…

7 months ago
ઉમર ખાલિદ, શરજીલ સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ બને છે : સુપ્રીમે જામીન નામંજૂર કર્યા | Umar Khalid Sharjee…

ઉમર ખાલિદ, શરજીલ સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ બને છે : સુપ્રીમે જામીન નામંજૂર કર્યા | Umar Khalid Sharjee…

6 months ago
ટેરિફના કારણે અમેરિકન ખરીદદારો ભારતમાંથી માલ ખરીદવાનું બંધ કરી દેશે | Tariffs will cause American bu…

ટેરિફના કારણે અમેરિકન ખરીદદારો ભારતમાંથી માલ ખરીદવાનું બંધ કરી દેશે | Tariffs will cause American bu…

11 months ago
આણંદ જિલ્લામાં દિવાળીના દિવસે જ ગેસના સિલિન્ડરો લેવા લાંબી લાઈનો | Long queues to buy gas cylinders …

આણંદ જિલ્લામાં દિવાળીના દિવસે જ ગેસના સિલિન્ડરો લેવા લાંબી લાઈનો | Long queues to buy gas cylinders …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News