gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીઆરટીએસ કોરીડોરમાં એએમટીએસની ટક્કરથી મોપેડ ચાલક સગીરનું સ્થળ પર મોત | Minor a mano non ewe neni mwi…

G METRO NEWS by G METRO NEWS
March 21, 2026
in GUJARAT
0 0
0
બીઆરટીએસ કોરીડોરમાં એએમટીએસની ટક્કરથી મોપેડ ચાલક સગીરનું સ્થળ પર મોત | Minor a mano non ewe neni mwi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, શુક્રવાર

સીટીએમ પાસે બીઆરટીએસ કોરીડોરમાં પૂરઝડપે આવી રહેલી એએમટીએસના બસ ચાલકે મોપેડ લઇને જતા સગીરને સામેથી ટક્કર મારતા સ્થળ  ઉપર મોત હતું. જેમાં પિતાએ ના પાડી છતાં સગીર દુકાને જઇ રહ્યો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે અકસ્માત બાદ સગીર ૬૦  ફૂટ ઢસડાયો હતો. જેથી સગીરને માથા તથા મોંઢાના ભાગે ઇજાઓ થતાં લોહીના ખાબોચિયામાં તરફડિયા મારીને મોતને ભેટયો હતો.

સીટીએમ પાસે અકસ્માતમાં ૬૦ ફૂટ ઢસડાતાં લોહીના ખાબોચિયામાં તરફડીયા મારીને સગીર મોતને ભેટયો, ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી

અમરાઇવાડીમાં રહેતા અને વટવા કેનાલ પાસે કપડાની દુકાન ધરાવી ધંધો કરતા વેપારીએ ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એે.એમ.ટી.એસ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના સગીર વયનો પુત્રએ ઘોરણ-૧૦ની પરિક્ષા આપી હતી અને વેકેશન માણી રહ્યો હતો. આજે સવારે પિતાને કહ્યુ કે તમે દુકાને મોડા આવો હું દુકાને જઇને સાફ સફાઇ કરુ છું જેથી પિતાએ ના પાડવા છતા તે પિતાનું જ્યુપીટર લઇને દુકાને જવા નીકળ્યો હતો. જ્યાં સીટીએમ એક્સપ્રેસ હાઇવેથી બીઆરટીએસ કોરીડોરમાથી પસાર થતો હતો. ત્યારે રાધિકા પાર્ક સોસાયટી પાસે પહોચ્યો તે સમયે પૂરઝડપે સામેથી આવી રહેલી એએમટીએસના બસ ચાલકે બીઆરટીએસ રૃટમાં ચલાવીને મોપેડને ટક્કર મારતા મોપેડ સાથે ૬૦ ફૂટ જેટલો ઢસડાયો હતો. જેથી તેને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું મોઢુ છુંદાઇ જતા લોહીના ખાબોચિયામાં મોતને ભેટયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દુષ્કર્મ કેસમાં એક આરોપીને જીવે ત્યાં સુધીની આજીવન કેદ બીજાને ૨૦ વર્ષની સજા | One accused gets life …
GUJARAT

દુષ્કર્મ કેસમાં એક આરોપીને જીવે ત્યાં સુધીની આજીવન કેદ બીજાને ૨૦ વર્ષની સજા | One accused gets life …

May 5, 2026
કોમર્સ ફેકલ્ટીમાં એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ હવે તા.૨૬ મેના રોજ, જીકાસનો અવેરનેસ પ્રોગ્રામ યોજાશે | ent…
GUJARAT

કોમર્સ ફેકલ્ટીમાં એફવાયનો એન્ટ્રન્સ ટેસ્ટ હવે તા.૨૬ મેના રોજ, જીકાસનો અવેરનેસ પ્રોગ્રામ યોજાશે | ent…

May 5, 2026
15000 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ, કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે પણ પ્રવેશ માટે ખેંચતાણ થશે | admission crisis …
GUJARAT

15000 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ, કોમર્સ ફેકલ્ટીમાં આ વર્ષે પણ પ્રવેશ માટે ખેંચતાણ થશે | admission crisis …

May 5, 2026
Next Post
રામોલ પોલીસે ખોટી નંબર પ્લેટ વાળી કારમાંથી રૃા.૧૨.૫૦ લખાનો દારુ જથ્થો પકડયો | Rs seni ewe mota 876 f…

રામોલ પોલીસે ખોટી નંબર પ્લેટ વાળી કારમાંથી રૃા.૧૨.૫૦ લખાનો દારુ જથ્થો પકડયો | Rs seni ewe mota 876 f...

કલોલમાં ઓટો હાઉસના માલિકે મકાનમાં છુપાવેલું રૃપિયા ૧૧ લાખનું ઓઇલ જપ્ત | Oil worth Rs 11 lakhs hidden…

કલોલમાં ઓટો હાઉસના માલિકે મકાનમાં છુપાવેલું રૃપિયા ૧૧ લાખનું ઓઇલ જપ્ત | Oil worth Rs 11 lakhs hidden...

અમદાવાદથી ફ્લાઇટમાં દિલ્હી મોકલેલી ૧૭ લાખની ચાંદી ચોરાઇ | 17 pworun 259 kg silifer ra titiilo 16 ra …

અમદાવાદથી ફ્લાઇટમાં દિલ્હી મોકલેલી ૧૭ લાખની ચાંદી ચોરાઇ | 17 pworun 259 kg silifer ra titiilo 16 ra ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટ્રેનના લોકો પાયલટ 13થી 15 કલાક કામ કરવા મજબૂર, રેલવેની તપાસમાં ખુલાસો

ટ્રેનના લોકો પાયલટ 13થી 15 કલાક કામ કરવા મજબૂર, રેલવેની તપાસમાં ખુલાસો

1 year ago
દિવાળી અને છઠ્ઠ પૂજા અવસરે પશ્ચિમ રેલ્વે તરફથી બાંદ્રા–જયપુર વચ્ચે વિશેષ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શ…

દિવાળી અને છઠ્ઠ પૂજા અવસરે પશ્ચિમ રેલ્વે તરફથી બાંદ્રા–જયપુર વચ્ચે વિશેષ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન શ…

7 months ago
ગિરનાર દુર્ઘટના: પર્વત પરથી નીચે પટકાતા યુવકનું મોત, પગથિયાંને બદલે પથ્થર પરથી કરતો હતો ચઢાણ | junag…

ગિરનાર દુર્ઘટના: પર્વત પરથી નીચે પટકાતા યુવકનું મોત, પગથિયાંને બદલે પથ્થર પરથી કરતો હતો ચઢાણ | junag…

6 months ago
ચોથા માળે ધાર ઉપર બેઠેલા સગીરનો વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી | Police take action after vi…

ચોથા માળે ધાર ઉપર બેઠેલા સગીરનો વીડિયો વાયરલ થતાં પોલીસે કાર્યવાહી કરી | Police take action after vi…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News