gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સ…

G METRO NEWS by G METRO NEWS
February 9, 2026
in GUJARAT
0 0
0
બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, મહુવા નો 12 મો “પાટોત્સવ વિધિ- સભા તથા બાલ-બાલિકા વિદ્ધાન અભિવાદન સ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સમગ્ર વિશ્વમાં સનાતન હિંદુ ધર્મને ઉજાગર કરતા ભવ્ય મંદિરોનું નિર્માણ તથા શાસ્ત્ર અને સંસ્કૃતિનું રક્ષણ કરવામાં જેનો બહુમૂલ્ય ફાળો છે તેવી BAPS સ્વામિનારાયણ સંસ્થાના ગુરુ હરી મહંત સ્વામી મહારાજ નો 92 મો જન્મ જયંતી મહોત્સવ અટલાદરા- વડોદરા ખાતે અત્યંત ભવ્યતાથી ગત 2 ફેબ્રુઆરીના રોજ ઉજવાયેલો હતો,

જેમાં 15, 666 જેટલા 3 વર્ષથી 13 વર્ષ ની ઉંમર ધરાવતા બાલ બાલિકા દ્વારા સત્સંગ દીક્ષા ગ્રંથના 315 સંસ્કૃત શ્લોકો કંઠસ્થ કરી અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નામ નોંધાવેલ અને સમગ્ર વિશ્વમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા નું નામ રોશન કરેલ છે તેમાં મહુવા ઉના, રાજુલા ના 62 જેટલા બાલ વિદ્વાનોએ આ મુખપાઠ કરેલ હતોજેમાં  મહુવા શહેરના 19 બાલ તથા 16 બાલિકા મળીને કુલ 35 બાળ વિદ્વાનો નો અભિવાદન સમારોહ આજરોજ રવિવારની સભા દરમિયાન કરવામાં આવેલ .

આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે મહુવા શહેરના ડે.કલેકટર શ્રી રવિયા સાહેબ, ટીડીઓ શ્રી ગોસ્વામી સાહેબ, અને પારેખ કોલેજ પ્રો. હરેશભાઈ કોઠારી ની ઉપસ્થિતિ માં આ બાળકો તથા બાળ કાર્યકરોનું સન્માન કરવામાં આવેલ,

મહુવા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ના બાર વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગત તારીખ 3 ફેબ્રુઆરી ના રોજ ભાવનગર, અમરેલી, મહુવા તથા ધારીના સંતો – મહંતો ની હાજરીમાં ભવ્યતાથી મંદિરનો  12 મો પાટોત્સવ વિધિ સંપન્ન થયેલ , જેની ઉત્સવ સભા આજરોજ આ સમારોહ સાથે ઉજવણી કરવામાં આવેલ જેમાં આ ઉત્સવમાં સેવા કરનાર દરેક હરિભક્તોનું પણ સન્માન કરવામાં આવેલ હતું તેમજ કોઠારીશ્રી વિનમ્ર મુની સ્વામી દ્વારા પ્રાસંગિક પ્રવચન તથા આભાર વિધિ કરવામાં આવેલી તથા સમારોહના અંતે બહોળી સંખ્યામાં પધારનાર દરેક હરિભક્તો દ્વારા મહાપ્રસાદ ગ્રહણ કરવામાં આવેલ હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…
GUJARAT

કોમી છમકલું થયા બાદ પોલીસે રામજીની શોભાયાત્રાનો જૂનો રૃટ બદલાતાં આયોજકોએ યાત્રા જ ના કાઢી | Police c…

March 26, 2026
રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…
GUJARAT

રાજ્યમાં સૌથી વધુ કમાણી કરતા ભરથાણા ટોલ પ્લાઝા પર કાર સિવાય અન્ય વાહનોના ટોલના દરોમાં વધારો | toll i…

March 26, 2026
આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road
GUJARAT

આજવારોડ પર વિદેશી દારૃ વેચતી મહિલા પકડાઇ | Woman caught selling foreign liquor on Aajwar Road

March 26, 2026
Next Post
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટેમ્પો અને બાઈક વચ્ચેના અકસ્માતમાં લૈયારા ગામના બે યુવાનો ઘાય…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક ટેમ્પો અને બાઈક વચ્ચેના અકસ્માતમાં લૈયારા ગામના બે યુવાનો ઘાય...

જામનગરના બેડી વિસ્તારમાં યુવાને પ્રેમલગ્ન કરી લેતાં બન્ને પરિવાર વચ્ચે ધીંગાણું : હુમલામાં 5 વ્યક્તિ…

જામનગરના બેડી વિસ્તારમાં યુવાને પ્રેમલગ્ન કરી લેતાં બન્ને પરિવાર વચ્ચે ધીંગાણું : હુમલામાં 5 વ્યક્તિ...

ઉગ્ર વિરોધ બાદ અમદાવાદમાં ‘હું નથુરામ’ નાટક રદ: NSUIના કાર્યકરોએ સૂત્રો દીવાલો પર સૂત્રો લખી વ્યક્ત …

ઉગ્ર વિરોધ બાદ અમદાવાદમાં 'હું નથુરામ' નાટક રદ: NSUIના કાર્યકરોએ સૂત્રો દીવાલો પર સૂત્રો લખી વ્યક્ત ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો ઉછાળો | Gold Silver Pr…

સોના-ચાંદીમાં તોફાની તેજી, ચાંદીમાં એકઝાટકે ₹15,000 તો સોનામાં ₹3,100થી વધુનો ઉછાળો | Gold Silver Pr…

1 month ago
ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર આગળ જતા કન્ટેનરમાં ઘુસી જતા એકનું મોત | One person died after car crashe…

ડ્રાઇવરને ઝોકું આવી જતા કાર આગળ જતા કન્ટેનરમાં ઘુસી જતા એકનું મોત | One person died after car crashe…

8 months ago
પત્નીની મશ્કરી, પતિનો ઠપકો અને કૌટુંબિક ભાણાએ કરી મામાની હત્યા | Wife’s mockery husband’s scolding a…

પત્નીની મશ્કરી, પતિનો ઠપકો અને કૌટુંબિક ભાણાએ કરી મામાની હત્યા | Wife’s mockery husband’s scolding a…

6 months ago
ઉત્તરાયણના પર્વે માતમ: બાયડ અને જંબુસરમાં દોરીથી ગળું કપાતા બે યુવકોના મોત, જેતપુરમાં ધાબા પરથી પટકા…

ઉત્તરાયણના પર્વે માતમ: બાયડ અને જંબુસરમાં દોરીથી ગળું કપાતા બે યુવકોના મોત, જેતપુરમાં ધાબા પરથી પટકા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News