gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીજો રક્ષિત કાંડ થતા અટક્યો, વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે એકટીવા સવાર દંપતીને અડફેટે લીધા | drunk …

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
બીજો રક્ષિત કાંડ થતા અટક્યો, વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે એકટીવા સવાર દંપતીને અડફેટે લીધા | drunk …
7
VIEWS
Share on FacebookShare on Twitter

Vadodara Accident: વડોદરા શહેરના વડસર બ્રિજ ખાતે નશામાં ધૂત કાર ચાલકે એકટીવા સવાર દંપતીને અડફેટે લઈ ભાગવા જતા અન્ય એક કારને ટક્કર મારી અકસ્માત સર્જતા લોકોએ કાર ચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. આ અકસ્માતમાં દંપતીનો માંડ જીવ બચ્યો છે.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં 13 માર્ચની રાત્રે રક્ષિત ચોરસીયાએ ગમખ્વાર અકસ્માત સર્જી ત્રણ વાહનોને અડફેટે લઇ આંઠ લોકોને ફંગોળ્યા હતા. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય સાત લોકોને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. રક્ષિતે અકસ્માત સર્જતા પહેલા મિત્રો સાથે ગાંજાનો નશો કર્યો હોવાનુ રિપોર્ટમાં ખુલ્યું છે. તેવામાં બીજો રક્ષિત કાંડ થતો રહી ગયો છે.

4 એપ્રિલની રાત્રે વડસર બ્રિજ ઉતરતા પેટ્રોલ પંપ પાસે એક કાર ચાલકે  એકટીવા સવાર દંપતિને પાછળથી ટક્કર માર્યા બાદ કારચાલક ભાગવા જતા અન્ય એક કાર સાથે પણ અકસ્માત સર્જ્યો હતો. ઘટના સ્થળે હાજર લોકોએ કારચાલકને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. કારચાલક નશામાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ અકસ્માતમાં એકટીવા સવાર દંપતિને હાથ પગના ભાગે સામાન્ય ઇજાઓ પહોંચી છે. જ્યારે એક્ટિવા અને અન્ય કારને અકસ્માતમાં નુકસાન પહોંચ્યું હતું. ભોગ બનનાર કારચાલક અને દંપતી અકસ્માત સર્જનાર કારચાલક પર સામે ફરિયાદ નોંધાવવા માજલપુર પોલીસ મથકે પહોંચ્યા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
જામનગરના સુવરડા ગામે એરફોર્સના પ્લેન ક્રેશમાં શહીદ જવાનને અપાઈ શ્રદ્ધાંજલિ, ગત અઠવાડિયે જ સિદ્ધાર્થન…

જામનગરના સુવરડા ગામે એરફોર્સના પ્લેન ક્રેશમાં શહીદ જવાનને અપાઈ શ્રદ્ધાંજલિ, ગત અઠવાડિયે જ સિદ્ધાર્થન...

પોલીસ કામગીરીનો રિસ્પોન્સ ટાઇમ ઘટાડવા માટે હવે ડ્રોનનો ઉપયોગ કરશે | Guajrat police used Drone for re…

પોલીસ કામગીરીનો રિસ્પોન્સ ટાઇમ ઘટાડવા માટે હવે ડ્રોનનો ઉપયોગ કરશે | Guajrat police used Drone for re...

અમદાવાદના નારોલમાં પ્લાસ્ટિકનું ગોડાઉન ભડભડ સળગી ઉઠ્યું, અંકલેશ્વર GIDCની કેમિકલ કંપનીમાં પણ લાગી આગ…

અમદાવાદના નારોલમાં પ્લાસ્ટિકનું ગોડાઉન ભડભડ સળગી ઉઠ્યું, અંકલેશ્વર GIDCની કેમિકલ કંપનીમાં પણ લાગી આગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એવું નહોતું કહ્યું કે યુદ્ધ થવું જ ના જોઈએ’, પહલગામ અંગે ટિપ્પણી પર ભારે વિવાદ બાદ સિદ્ધારમૈયાની સ્પ…

1 year ago
ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો | E85 fuel launched in Indi…

4 months ago
ભારત દુનિયાનો 5મો સૌથી મોટો સૈન્ય ખર્ચ કરતો દેશ બન્યો, ઓપરેશન સિંદૂર બાદ સૈન્ય પાછળનો ખર્ચ વધ્યો | i…

5 months ago
સુરતમાં ઉધાર સિગારેટ ન આપતાં રત્નકલાકારે પાન પાર્લરના માલિક પર કર્યો એસિડ હુમલો, પોલીસે કરી ધરપકડ | …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News