gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીટા ગરબાની મંજૂરી રદ્દ : લાફા પ્રકરણ બાદ મ્યુનિસિપલ કમિશનરનો કડક નિર્ણય | Bita Garba permission rev…

G METRO NEWS by G METRO NEWS
September 21, 2025
in GUJARAT
0 0
0
બીટા ગરબાની મંજૂરી રદ્દ : લાફા પ્રકરણ બાદ મ્યુનિસિપલ કમિશનરનો કડક નિર્ણય | Bita Garba permission rev…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આવતીકાલથી નવરાત્રી મહોત્સવની શરૂઆત થઈ રહી છે. ત્યારે શહેરના મોટા ભાગના ગરબા ગ્રાઉન્ડમાં તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. તેવામાં શહેરના જાણીતા બીટા ગરબાની કોર્પોરેશને મંજૂરી રદ્દ કરતા ગરબા પ્રેમીઓ અને આયોજકોમાં ખળભળાટ મચી ગયો હતો. આ અચાનક લેવામાં આવેલા નિર્ણય પાછળ લાફા પ્રકરણ જવાબદાર છે.
બીટા ગરબાની મંજૂરી રદ્દ : લાફા પ્રકરણ બાદ મ્યુનિસિપલ કમિશનરનો કડક નિર્ણય 2 - image
ગઈકાલે રાત્રે અકોટા સ્ટેડિયમ ખાતે કોર્પોરેશને ગરબાનું આયોજન કર્યું હોવાથી કોર્પોરેશન તરફથી વરસાદી પાણી ભરાયેલા ખાડાઓના લેવલ માટે ટ્રેકટરમાં કોરીડોઝ અને વેડમીક્ષ સામગ્રી લાવવામાં આવી હતી. પરંતુ સ્થળ પર હાજર બીટા (બરોડા આઇટી એસોસિયેશન) ગ્રુપના સંચાલકોએ આ સામગ્રી ગ્રાઉન્ડમાં નાખવા માટે વાંધો ઉઠાવ્યો હતો. ફરિયાદ મુજબ, ટ્રેક્ટર ડ્રાઈવરે “હું માલ ખાલી નહીં કરું અને ટ્રેક્ટર પાછું લઈ જઈશ” એટલું કહ્યું, ત્યારબાદ બીટા ગ્રુપના સંચાલક જીતેન્દ્ર પટેલે કર્મચારીને બે લાફા ઝીંકી દીધા હતા. આ ઉપરાંત હરજીતસિંઘ સોઢી નામના વ્યક્તિએ ટ્રેક્ટર ચાલકને બેફામ ગાળો પણ ભાંડી હતી. ઘટનાની જાણ થતાં કોર્પોરેશનના અન્ય અધિકારીઓ પણ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા હતા અને આખરે ફરિયાદ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ફરિયાદી અજયકુમાર કીશનલાલ પારસી, વોર્ડ નંબર 8માં કોન્ટ્રાકટ હેઠળ ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે, તેણે જણાવ્યું હતું કે, વરસાદના કારણે ગ્રાઉન્ડમાં પાણી ભરાતા લેવલ કરવા માટે કોરિડોઝ અને વેડમીક્ષ નાખવા ટ્રેક્ટર લઇ પહોંચ્યો હતો. આ મામલાની ગંભીરતાને લઈ મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરી હતી. પોલીસે પણ બીટા ગ્રુપના સંચાલક જીતેન્દ્ર પટેલ અને હરજીતસિંધ સોઢી સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કોર્પોરેશનના ટુરીસ્ટ વિભાગે બીટા ગરબાની મંજૂરી રદ્દ કરવાની જાહેરાત કરી હતી. ટુરિસ્ટ વિભાગના પત્રમાં જણાવ્યું છે કે, અકોટા સ્ટેડિયમ નવરાત્રી મહોત્સવ માટે ફાળવવામાં આવ્યું હતું. જે ફાળવણી મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર તાત્કાલિક અસરથી રદ્દ કરવામાં આવે છે. આ અંગે આયોજક પરેશભાઈનું કહેવું હતું કે, જીતેન્દ્ર અને હરજીતસિંઘ અમારી કમિટીમાં છે. હાલ કોર્પોરેશન સાથે અમારી વાતચીત ચાલી રહી છે. જે પણ નિર્ણય થશે તે જાહેર કરીશું . અત્રે ઉલ્લેખનીય છે કે, બીટા ગ્રાઉન્ડનું શહેરમાં ખાસ મહત્વ રહ્યું છે અને દર વર્ષે અહીં મોટી સંખ્યામાં ગરબા પ્રેમીઓ ઉમટી પડતા હોય છે. પરંતુ આ વર્ષે મંજૂરી રદ્દ થતા આયોજક અને ખેલૈયાઓને મોટો આઘાત લાગ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …
GUJARAT

નડિયાદ શહેરના ન્યુ શોરક મીલ રોડ ઉપર 56 વર્ષથી ગેરકાયદે બાંધકામ | Illegal construction on New Shorak …

March 30, 2026
એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …
GUJARAT

એક મહિનાથી અકસ્માતગ્રસ્ત પડેલા ડમ્પર સાથે ટ્રક અથડાતા અકસ્માત | Truck collides with dumper that has …

March 30, 2026
ડાકોર પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જાતે જ સફાઈ કરવાનો વારો આવ્યો | It was the turn of the elected membe…
GUJARAT

ડાકોર પાલિકાના ચૂંટાયેલા સભ્યોએ જાતે જ સફાઈ કરવાનો વારો આવ્યો | It was the turn of the elected membe…

March 30, 2026
Next Post
‘8 વર્ષ સુધી ગબ્બર સિંહ ટેક્સ લગાવીને 55 લાખ કરોડ વસૂલ્યા’, કેન્દ્ર સરકાર પર ખડગેના આકરા પ્રહાર | ‘M…

‘8 વર્ષ સુધી ગબ્બર સિંહ ટેક્સ લગાવીને 55 લાખ કરોડ વસૂલ્યા’, કેન્દ્ર સરકાર પર ખડગેના આકરા પ્રહાર | ‘M...

22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત | Navratri from September 22…

22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત | Navratri from September 22...

શહેરમાં ઠેર ઠેર રસ્તા પરના ખાડાઓથી નાગરીકો ત્રસ્ત | Citizens are troubled by potholes on roads all o…

શહેરમાં ઠેર ઠેર રસ્તા પરના ખાડાઓથી નાગરીકો ત્રસ્ત | Citizens are troubled by potholes on roads all o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બાવળીયારી નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા યુવાનનું મોત | Young man dies after tractor overturns near Bava…

બાવળીયારી નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા યુવાનનું મોત | Young man dies after tractor overturns near Bava…

12 months ago
જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચુંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા | Jamn…

જામનગર મહાનગરપાલિકાની પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ : ગત ચુંટણીની સરખામણીએ 46 હજાર મતદાર ઘટ્યા | Jamn…

5 days ago
અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

અખંડભારત સમર્થભારત માટે ૩૮૧ દિવસીય ચતુર્વેદ મહાનુષ્ઠાનનું આયોજન | 381 day Chaturveda Mahanushthan or…

1 day ago
જૂનાગઢ ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરે બિભત્સ લિન્ક મુકતાં વિવાદ | Controversy as worker posts obs…

જૂનાગઢ ભાજપનાં વોટ્સએપ ગ્રુપમાં કાર્યકરે બિભત્સ લિન્ક મુકતાં વિવાદ | Controversy as worker posts obs…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News