gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બાવળીયારી નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા યુવાનનું મોત | Young man dies after tractor overturns near Bava…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
બાવળીયારી નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા યુવાનનું મોત | Young man dies after tractor overturns near Bava…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ધોલેરા- અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ઝાડ લગાવવાનું કામ કરતા હતા

– યુવાન ટ્રેકટરમાં પાછળ બેસી પાણી ભરવા માટે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો

ભાવનગર : બાવળીયારી નગાલાખા મંદિર નજીક આવેલી ધાર પાસે ટ્રેક્ટર પલટી ખાઈ જતા મધ્યપ્રદેશના વતની અને ટ્રેકટરમાં પાછળ બેસી પાણી ભરવા માટે જઈ રહેલા યુવાનનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું.

આ બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ બાવળીયારી ગામે રહેતા અને ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર ઝાડ લગાવવાની મજૂરી કામ કરતા કાળુ સખલસીગ ઠાકુર ( ઉ.વ ૪૬ ) પોતાના સાથી ભારત ઠાકુર સાથે ટ્રેક્ટર નંબર જીજે ૩૮ બીએચ ૯૯૮૦ લઈને વહેલી સવારના સમયે પાણી ભરવા માટે જતા હતા.તે દરમિયાન બાવળીયારી નગાલાખા મંદિર નજીક આવેલી ધાર પાસે ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું.અકસ્માત સર્જાતા પાછળ બેસેલ કાળુ સખલસીગ ઠાકુરને માથ તથા શરીરના ભાગે ગંભીર ઇજા થતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના સંબંધી શુભમ રામસિંગ ઠાકુરએ ટ્રેક્ટર ચાલક ભારત ઠાકુર વિરૂધ્ધ ધોલેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી …

Next Post
આંતરસુબામાં ગેરકાયદે આકારણી કરી દુકાનો બાંધી વેચ્યાનો આક્ષેપ | Allegations of illegal assessment and…

આંતરસુબામાં ગેરકાયદે આકારણી કરી દુકાનો બાંધી વેચ્યાનો આક્ષેપ | Allegations of illegal assessment and...

નિકોલમાં વિવાદિત બેનરો રાખતા પોલીસે રામનવમીની યાત્રા અટકાવી | Ekkewe polis ra pinei ewe Ram Navami Y…

નિકોલમાં વિવાદિત બેનરો રાખતા પોલીસે રામનવમીની યાત્રા અટકાવી | Ekkewe polis ra pinei ewe Ram Navami Y...

વડીલોપાજત જમીન મામલે બે ભાઈઓના પરિવાર વચ્ચે ડખ્ખો, મોટાભાઈની હત્યા | Family feud between two brother…

વડીલોપાજત જમીન મામલે બે ભાઈઓના પરિવાર વચ્ચે ડખ્ખો, મોટાભાઈની હત્યા | Family feud between two brother...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અલંગમાંથી 2.313 કિગ્રા ગાંજા સાથે પરપ્રાંતિય મહિલા ઝડપાઈ | Migrant woman caught with 2 313 kg of gan…

1 year ago
દિલ્હી વિસ્ફોટની તપાસ છ રાજ્યો સુધી પહોંચી, 15 ડોક્ટરો સકંજામાં | Delhi blast investigation reaches …

9 months ago
વડોદરા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિનો હાથાપાઇનો વીડિયો વાયરલ | Video of husband of Vadodara ta…

જામનગરના સાત રસ્તા સર્કલ પાસે મહેશ્વરી યુવાન પર જૂની અદાવતના કારણે છરી-ધોકા વડે હુમલો: ચાર સામે ફરિય…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News