gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બીમાર દીકરીને દવાખાને લઈ જતા પિતાનું વાહનની અડફેટે મોત નિપજ્યું | Father dies after being hit by veh…

G METRO NEWS by G METRO NEWS
January 1, 2026
in GUJARAT
0 0
0
બીમાર દીકરીને દવાખાને લઈ જતા પિતાનું વાહનની અડફેટે મોત નિપજ્યું | Father dies after being hit by veh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગરના વડોદરા ગામે અકસ્માતની કરુણ ઘટના

છોટાઉદેપુરનો પરિવાર પાંચ મહિનાથી ડભોડા ખાતે કામ અર્થે આવ્યો હતો ઃ ચાલક સામે ગુનો દાખલ કરાયો

ગાંધીનગર :  વર્ષના અંતિમ દિવસે ગાંધીનગરના વડોદરા ગામમાં એક હૃદયદ્રાવક
અકસ્માતની ઘટના સામે આવી છે. પોતાની નાની દીકરીને સારવાર માટે સરકારી દવાખાને લઈ
જઈ રહેલા પિતાને પૂરઝડપે આવતી એક અશોક લેલન ગાડીએ પાછળથી ટક્કર મારતા તેમનું
સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જે અંગે ચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે શહેર નજીક આવેલા વડોદરા ગામમાં પુત્રીને દવાખાને લઈ જતા પિતાનું
અકસ્માતમાં મોત થયું છે. આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મૂળ
છોટા ઉદેપુરના અને હાલ ડભોડામાં મજૂરી કામ કરતા દિલીપભાઈ પ્રવિણભાઈ નાયકાની ૪
વર્ષની દીકરી દેવ્યાંશીને ઉધરસ થઈ હોવાથી
,
તેઓ ૩૧ ડિસેમ્બરના રોજ સવારે તેને અને મોટી દીકરી વંદુને લઈને વડોદરા ગામના
સરકારી દવાખાને ચાલતા જઈ રહ્યા હતા. જ્યારે તેઓ વડોદરા ગામની ભાગોળે દવાખાના સામે
પહોંચ્યા
, ત્યારે
વડોદરા ગામના પાટીયા તરફથી પૂરઝડપે આવતી એક અશોક લેલન ગાડીના ચાલકે દિલીપભાઈને
પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને પગલે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા
દિલીપભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જોકે
, પેટના
ભાગે અને શરીરે થયેલી ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
આ ઘટનાની જાણ થતા જ તેમના પત્ની નિશાબેન નાયકા અને અન્ય પરિવારજનો હોસ્પિટલ દોડી
આવ્યા હતા. જ્યાં તેમની ફરિયાદના આધારે પોલીસે વાહન ચાલક સામે ગુનો દાખલ કરીને
દોડધામ શરૃ કરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान
GUJARAT

रियलिटी टीवी की नई परिभाषा बना ‘लॉक अप 2’, जहां प्रतियोगी खुलकर बयां कर रहे हैं अपनी सच्चाई और पहचान

July 13, 2026
Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software
GUJARAT

Boman Irani Backs AI-Powered Tax Compliance in His Latest Brand Association with KDK Software

July 13, 2026
PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie …
GUJARAT

PM Modi Gifts Australian PM Anthony Albanese Colonial Cousins Vinyl, Honouring Hariharan And Leslie …

July 13, 2026
Next Post
વાઘોડિયા રોડના મોલમાંથી ચોરી કરીને ભાગતો ચોર ઝડપાયો | Thief caught stealing from Waghodia Road mall …

વાઘોડિયા રોડના મોલમાંથી ચોરી કરીને ભાગતો ચોર ઝડપાયો | Thief caught stealing from Waghodia Road mall ...

એમ.એસ.યુનિ.ની ખાલી જગ્યાઓ વધારે હોવાથી રોસ્ટર મંજૂર કરવામાં વિલંબ | roster approval delaying process…

એમ.એસ.યુનિ.ની ખાલી જગ્યાઓ વધારે હોવાથી રોસ્ટર મંજૂર કરવામાં વિલંબ | roster approval delaying process...

ભાયલીની જમીનના માલિકોએ રદ કરેલા પાવર ઓફ એટર્નીમાં ચેડાં કરી પડાવી લેવાનાે કારસો થતાં ફરિયાદ | Compla…

ભાયલીની જમીનના માલિકોએ રદ કરેલા પાવર ઓફ એટર્નીમાં ચેડાં કરી પડાવી લેવાનાે કારસો થતાં ફરિયાદ | Compla...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: રાજકોટ સહિતના જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ’, હવામાન વિભાગની આગાહી | Gujarat…

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: રાજકોટ સહિતના જિલ્લાઓમાં ‘યલો ઍલર્ટ’, હવામાન વિભાગની આગાહી | Gujarat…

3 months ago
વડોદરામાં ટ્રાફિક નિયમોનો ભંગ તથા ગેરકાયદે પેસેન્જર ભરનાર 77 વાહનો ડીટેઇન કરાયા | 77 vehicles detain…

વડોદરામાં ટ્રાફિક નિયમોનો ભંગ તથા ગેરકાયદે પેસેન્જર ભરનાર 77 વાહનો ડીટેઇન કરાયા | 77 vehicles detain…

1 year ago
રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન | National Ranking Table Tennis Championship orga…

રાષ્ટ્રીય રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન | National Ranking Table Tennis Championship orga…

11 months ago
વલસાડવાસીઓ માટે ખુશખબર: વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું મળ્યું સ્ટોપેજ, જાણો સમય | …

વલસાડવાસીઓ માટે ખુશખબર: વલસાડ રેલવે સ્ટેશનને વંદેભારત હાઈ-સ્પીડ ટ્રેનનું મળ્યું સ્ટોપેજ, જાણો સમય | …

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News