gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બીમાર દીકરીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા પિતા, કારચાલકે ફંગોળી નાખતા બાળકીનું મોત | speeding Luxury ca…

G METRO NEWS by G METRO NEWS
July 27, 2025
in INDIA
0 0
0
બીમાર દીકરીને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા પિતા, કારચાલકે ફંગોળી નાખતા બાળકીનું મોત | speeding Luxury ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Accident In Noida: ઉત્તર પ્રદેશના નોઈડા સેક્ટર 30માં શનિવારે (26મી જુલાઈ) લક્ઝરી કારે સ્કૂટરને ટક્કર મારી હતી. જેમાં પાંચ વર્ષીય બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આ દુર્ઘટનામાં સ્કૂટર સવાર બે યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. હાલમાં પોલીસે કારચાલક સહિત બે લોકોની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

કેવી રીતે અકસ્માત સર્જાયો?

અહેવાલો અનુસાર, નોઈડાના સેક્ટર 30માં આ ઘટના ત્યારે બની જ્યારે સ્કૂટરચાલક ગુલ મોહમ્મદ અને અન્ય એક યુવક રાજા સાથે તેમની બીમાર પાંચ વર્ષીય દીકરીને હોસ્પિટલ લઈ જઈ રહ્યો હતો. આ દરમિયાન હોસ્પિટલની નજીત પહોંચતા એક હાઈ સ્પીડ લક્સરી કારે સ્કૂટરને જોરાદાર ટક્કરી મારી હતી.

આ પણ વાંચો: ધનખડના રાજીનામાએ ભાજપનું ટેન્શન વધાર્યું, હવે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા

જેના કારણે સ્કૂટર સવાર ત્રણેય લોકો ફંગોળાયા હતા,જેમાં બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગુલ મોહમ્મદ અને રાજાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી બે યુવકો અભિષેક અને યશની ધરપકડ કરી છે, જે આ કારમાં સવાર હતા અને કારને પણ જપ્ત કરી છે. 

આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાશે

પોલીસે પરિવારને ખાતરી આપી છે કે, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ પરિવાર દુ:ખી છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ‘લક્ઝરી કારેની સ્પીડ ખૂબ જ વધારે હતી. ટક્કર થતાં જ સ્કૂટર થોડા મીટર સુધી ઘસડાયુ હતું. જેના કારણે બાળકીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવાના નામે લૂંટ? હિમાચલમાં 5 રૂ. મોંઘા થશે પેટ્રોલ-ડીઝલ, લાગશે અનાથ અને વિધવા સેસ | petrol diesel p…
INDIA

March 23, 2026
VIDEO: PM મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું- ‘પરિસ્થિતિનો ફાયદો લેનારા જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો…’ …

LPG અછતને ઉકેલવા ‘પ્લાન બી’ રેડી, 14.2 કિગ્રાના સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી! | India LPG C…

Next Post
ધનખડના રાજીનામાએ ભાજપનું ટેન્શન વધાર્યું, હવે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા | dhankhar …

ધનખડના રાજીનામાએ ભાજપનું ટેન્શન વધાર્યું, હવે રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લંબાવાની શક્યતા | dhankhar ...

એકબીજાને માફ કરો અને આગળ વધો…’, લગ્ન વિવાદમાં સુપ્રીમકોર્ટની ભાવનાત્મક ટિપ્પણી | supreme court mad…

એકબીજાને માફ કરો અને આગળ વધો...', લગ્ન વિવાદમાં સુપ્રીમકોર્ટની ભાવનાત્મક ટિપ્પણી | supreme court mad...

સિદ્ધપુરમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી | patan siddhpur h…

સિદ્ધપુરમાં સાંબેલાધાર 7 ઇંચ વરસાદ, કાકોશીમાં કોહરામ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી | patan siddhpur h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં 4 દિવસ ભારે વરસાદની આગાહી, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ | Heavy rains forecast f…

5 months ago
OBC અનામત 32% થી વધારી 51% કરવાની ભલામણ, કર્ણાટકની કોંગ્રેસ કરશે મોટો નિર્ણય | increase obc reservat…

11 months ago
ભારતીય સિક્યુરિટીઝમાં FPIના હોલ્ડિંગનું મૂલ્ય વધીને 14 મહિનાની ટોચે પહોંચ્યું | Value of FPI holding…

4 months ago
ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News