gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓએ ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોક…

G METRO NEWS by G METRO NEWS
November 1, 2025
in GUJARAT
0 0
0
બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓએ ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોક…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના મહુવા ક્ષેત્રમાં સમાવેશ પામતા મહુવા, રાજુલા અને ઊના શહેરના કુલ ૬૧ બાળકો અને બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકો મુખપાઠ કરી પુરાણોની આ પરંપરાને પુનઃ જાગૃત કરી બતાવી

આજના આધુનિક યુગમાં, ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની દુનિયામાં લોકો ભારતીય સંસ્કૃતિની મુખપાઠની પરંપરાને ભૂલી ગયા છે. ભારતના ભવ્ય સાંસ્કૃતિક ‌વારસા સામે દૃષ્ટિ કરીએ‌‌ તો જણાય છે કે ઋષિ-મુનિઓ ની આ પરંપરાને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન ગુરુવર્ય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે ફરીથી જીવંત કરી બતાવી છે.

ગત વર્ષે દિવાળીના દિવસો દરમિયાન ગોંડલ અક્ષરદેરીમાં તેઓએ સંકલ્પ કરેલો કે 10000 બાલ બાલિકાઓ સત્સંગ દીક્ષા ગ્રંથન મુખપાઠ કરે

પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળપ્રવૃત્તિ દ્વારા ગત વર્ષથી ૮૫૦૦ થી અધિક બાળ બાલિકા સેન્ટરના ૧૭૫૦૦ થી અધિક બાળ બાલિકા કાર્યકર્તાઓએ વેદ, ઉપનિષદ અને પુરાણોની આ સિદ્ધ અને શાશ્વત સનાતન હિંદુ પરંપરાનું પુનરાવર્તન કરવાનું મુખપાઠનું અભિયાન શરુ કર્યું.

આજે એક વર્ષ બાદ ૮૬૪૫ બાળકો અને ૭૦૨૧ બાલિકાઓ મળી કુલ ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો ઈતિહાસ સર્જી દીધો છે.

આ મુખપાઠ યજ્ઞમાં ૩ વર્ષથી ૧૩ વર્ષ સુધીના બાળકો અને બાલિકાઓ જોડાયા હતા.

આ મુખપાઠ અભિયાનની પુર્ણાહુતી પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, મહુવા.  ખાતે તારીખ ૨૯ ઓક્ટોબર, બુધવારના રોજ બી.એ.પી.એસ. બાળપ્રવૃતિ દ્વારા પૂજ્ય સંતોના વિદ્વત્તાસભર માર્ગદર્શન હેઠળ તથા  મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી “‘સત્સંગદીક્ષા ગ્રંથ ના સંસ્કૃત શ્લોકો નો મુખપાઠ’” કરનાર તમામ ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓનો અભિવાદન સમારોહ ‘મિશન રાજીપો અભિવાદન મહોત્સવ’ “મારુ મુખપાઠ મંડળ” શીર્ષક હેઠળ, સવારના 6:30 કલાકે ગુરુ હરી મહંત સ્વામી મહારાજના ઓનલાઈન પૂજા દર્શન તથા આશીર્વાદ પ્રાપ્ત કરાવવામાં આવ્યા હતા તથા સાંજે ૬:૩૦ વાગ્યાથી ઓનલાઈન માધ્યમ દ્વારા યોજાયેલ સમારોહમાં દરેક બાળ-બાલિકા વિદ્વાન પોતાના માતા-પિતા સાથે જોડાયેલ. આ અભિવાદન સમારોહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ તમામ બાળકો પર અંતરના આશિષ વરસાવી, વિશિષ્ટ સ્મૃતિઓ આપવામાં આવી.

મહુવા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલ આ સમગ્ર કાર્યક્રમ બાળમંડળના સંચાલક શ્રી કાર્યકરો તથા સંતોના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયેલ અને અત્રે ઉલ્લેખનીય છે કે, દર અઠવાડિયે વિવિધ સેન્ટરોમાં યોજાતી બાળ બાલિકા સભા દ્વારા ભારતીય સંસ્કૃતિમાં રહેલ સનાતન અને આધ્યાત્મિક જીવનમૂલ્યો શીખી રહ્યા છે, જ્યાં સહનશીલતા, નિષ્ઠા, કરુણા, ક્ષમા અને આત્મવિશ્વાસ જેવા ગુણોનું બાળમાનસમાં સિંચન દ્વારા સંસ્કારયુક્ત જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરી રહ્યા છે તો તેનો પણ લાભ લેવા માટે આગ્રહ પૂર્વક જણાવવામાં આવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…
GUJARAT

13મી સદીનું માધવરાયજીનું પ્રાચીન મંદિર સ્થાપત્યકલાના ઉત્તમ નમૂનારૂપ | temple of MadhavRai dating bac…

March 28, 2026
રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…
GUJARAT

રાજકોટમાં LPG સિલિન્ડર બ્લાસ્ટ : 2 દાઝ્યાઃ મોટી દુર્ઘટના ટળી | LPG cylinder blast in Rajkot: 2 burnt…

March 28, 2026
જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…
GUJARAT

જિલ્લા પંચાયત, મહાપાલિકા અને કલેક્ટર તંત્ર ભ્રષ્ટાચારનો અડ્ડો | District Panchayat Municipal Corpora…

March 28, 2026
Next Post
ગળતેશ્વર તાલુકાના 3 ગામની 400 વીઘા જમીન વરસાદી પાણીમાં ગરકાવ | 400 bighas of land in 3 villages of G…

ગળતેશ્વર તાલુકાના 3 ગામની 400 વીઘા જમીન વરસાદી પાણીમાં ગરકાવ | 400 bighas of land in 3 villages of G...

એક્ટ્રેસ મોડેલ દીપિકા પરમાર ને જન્મદિવસ ની શુભકામનાઓ

એક્ટ્રેસ મોડેલ દીપિકા પરમાર ને જન્મદિવસ ની શુભકામનાઓ

રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવ…

રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હરિયાણામાં પણ ઇન્દોર જેવો કાંડ દુષિત પાણીથી 12 લોકોનાં મોત | In Haryana too a similar incident like …

હરિયાણામાં પણ ઇન્દોર જેવો કાંડ દુષિત પાણીથી 12 લોકોનાં મોત | In Haryana too a similar incident like …

1 month ago
ભાવનગર-અંબાજી એસટી બસ સપ્તાહમાં શરૂ કરવા વિચારણા | Bhavnagar Ambaji ST bus to be started within a we…

ભાવનગર-અંબાજી એસટી બસ સપ્તાહમાં શરૂ કરવા વિચારણા | Bhavnagar Ambaji ST bus to be started within a we…

8 months ago
પોલો ગ્રાઉન્ડમાં પતરાની ફેન્સીંગની કામગીરીમાં ખલેલ પહોંચાડનાર ૯ વ્યક્તિઓની અટકાયત | 9 people arreste…

પોલો ગ્રાઉન્ડમાં પતરાની ફેન્સીંગની કામગીરીમાં ખલેલ પહોંચાડનાર ૯ વ્યક્તિઓની અટકાયત | 9 people arreste…

7 months ago
પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે હાઈકોર્ટ પહોંચ્યો સુનિલ શેટ્ટી, ડીપફેકથી જાહેરાતો બનાવાઈ હોવાનો આરો…

પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે હાઈકોર્ટ પહોંચ્યો સુનિલ શેટ્ટી, ડીપફેકથી જાહેરાતો બનાવાઈ હોવાનો આરો…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News