gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

પોલો ગ્રાઉન્ડમાં પતરાની ફેન્સીંગની કામગીરીમાં ખલેલ પહોંચાડનાર ૯ વ્યક્તિઓની અટકાયત | 9 people arreste…

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in GUJARAT
0 0
0
પોલો ગ્રાઉન્ડમાં પતરાની ફેન્સીંગની કામગીરીમાં ખલેલ પહોંચાડનાર ૯ વ્યક્તિઓની અટકાયત | 9 people arreste…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પોલો ગ્રાઉન્ડ ખાતે પતરાની ફેન્સીંગ ઊભી કરવાની કામગીરીમાં ખલેલ પહોંચાડી કોન્ટ્રાક્ટર તથા મજૂરો સાથે તકરાર કરનાર ૯ વ્યક્તિઓ વિરુદ્ધ નવાપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલો કલબના મેનેજરે અરજીમાં કહ્યું હતું કે, પોલો ક્લબની માલિકીની જમીન પર આગામી નવરાત્રી તહેવાર અંતર્ગત પોલો ક્લબના ગરબા થતા હોય જેમાં વાહનોની પાર્કિંગ વ્યવસ્થા કરવા માટે મેદાનમાં પતરાની ફેન્સીંગ ઊભી કરવાનું કામ ચાલી રહ્યું હતું. ગઈ તા. 21 ઓગષ્ટના રોજ સાંજના સમયે મેદાનમાં કોન્ટ્રાક્ટર તથા શ્રમિકો આ કામગીરી કરી રહ્યા હતા. તે વખતે કેટલાક લોકોએ આ કામગીરી રોકાવી ઝઘડો કર્યો હતો. જે આધારે પોલીસે નવ વ્યક્તિઓ વિરુદ્ધ અટકાયતી પગલા લીધા હતા. જેમાં ધનરાજ રાજેન્દ્રભાઈ કહાર, હિરેન સોમાભાઈ કહાર, મયુર રામભાઈ કહાર, સંતોષ લક્ષ્મણભાઈ કહાર, અમિત મુકેશભાઈ ખારવા, પરેશ ચેતનભાઇ કહાર, સાગર કાલકાપ્રસાદ કહાર, હાર્દિક કેતનભાઇ કહાર અને કિરણ નથ્થુભાઈ કહાર (તમામ રહે – નવાપુરા)નો સમાવેશ થાય છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કડકનાથ’ ફિલ્મ સ્ક્રિનિંગ: કર્ણાવતી ક્લબમાં જામ્યો કલાકારો અને ટાફ (TAFF) ગ્રુપના સભ્યોનો અનોખો સંગમ
GUJARAT

July 22, 2026
બીપીસીએલ દ્વારા ‘ભારતગેસ લાઇટ ઝિપ’ લોન્ચ – તાત્કાલિક નવું કનેક્શન અને એક્સપ્રેસ ડિલિવરી સાથે ભારતનો …

July 21, 2026
BPCL Launches ‘Bharatgas Lite ZIP’ – India’s Premium LPG Experience with Instant Connection and Expr…

Next Post
શહેરના અનેક માર્ગો ખખડધજ બનતા લોકો પરેશાન | People are disturbed as many roads in the city become bu…

શહેરના અનેક માર્ગો ખખડધજ બનતા લોકો પરેશાન | People are disturbed as many roads in the city become bu...

અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો ભવ્ય પ્રા…

અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫નો ભવ્ય પ્રા...

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સન્ડે ઓન સાયકલ કાર્યક્રમનું આયોજન કરાયું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 મંત્રી લેશે શપથ, 5 નાના પક્ષોના ટેકાથી TVK સત્તામાં | Tamil nadu cm oa…

2 months ago
ITR ભરવામાં ભૂલ થઈ જાય તો આ રીતે સુધારો, નહીં ભરવી પડે પેનલ્ટી | how to correct mistakes in itr fili…

12 months ago
અમદાવાદ: બાવળાના રામનગર પાસે તળાવ બન્યું ‘ઝેરી’, અનેક માછલીઓના મોત, ​કેમિકલયુક્ત પાણી છોડાયાનો ગ્રામ…

6 months ago
પીજ ચોકડી ખાતે રૂ. 1.21 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો | Foreign liquor worth Rs 1 21 crore …

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News