gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

‘બુટલેગરો દેશી દારુનો ધંધો બંધ કરી દે, નહીંતર…’, ફતેપુરા ગ્રામ પંચાયતનો ઠરાવ બન્યો ચર્ચાનો વિષય | …

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in GUJARAT
0 0
0
‘બુટલેગરો દેશી દારુનો ધંધો બંધ કરી દે, નહીંતર…’, ફતેપુરા ગ્રામ પંચાયતનો ઠરાવ બન્યો ચર્ચાનો વિષય | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kheda News: ગુજરાતમાં કહેવાતી દારૂબંધી માત્ર કાગળ પૂરતી સીમિત છે. શહેર હોય કે ગામ છડે ચોક દારૂની રેલમછેલ થતી હોય તેવી અનેક ઘટનાઓ સામે આવે છે. પોલીસ તંત્ર હપ્તારાજમાં ડૂબેલું છે ત્યારે હવે દારૂને બંધ કરાવવા ગ્રામજનો એક થયા છે અને એક ઐતિહાસિક ઠરાવ કરી દારૂ બનાવતા કે વેચનારાના તમામ સરકારી-પંચાયતી લાભો બંધ કરી દેવાનો આદેશ કરી દીધો છે. 

દારૂ બનાવતા કે વેચતા પકડાશે, તો સરકારી લાભો નહીં મળે

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા દારુના દુષણને નાથવા માટે આજે ગામ સમસ્ત એક બેઠક બોલવવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે દારૂ બનાવતા અને વેચનારા સામે કડક કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઠરાવ કરી કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ગામમાં દારૂ બનાવતા કે વેચતા પકડાશે, તો તેને ગ્રામ પંચાયત તરફથી મળતા તમામ સરકારી અને પંચાયતી લાભો તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવશે. ઠરાવ મુજબ દેશી દારુનુ વેચાણ કરતા 5 ઈસમોને વહેલી તકે પોતાનો ગેરકાયદેસર ધંધો બંધ દેવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.

અનેક વ્હાલસોયાના દારૂના કારણે જીવ ગયા

ગામ નાનું છે તેમ છતાં આ આકરા નિર્ણય લેવા પાછળ મોતમુખો ભૂતકાળ છે. કારણ કે ગામમાં ભેળસેળવાળા દેશી દારૂના સેવનથી માત્ર 25 થી 35 વર્ષની વયજૂથના અનેક યુવાનોના અકાળે મોત થયા હતા. ગ્રામસભામાં અત્યંત ગંભીર બાબત ટાંકવામાં આવી હતી કે  દર વર્ષે સરેરાશ 10થી વધુ બહેનો વિધવા બને છે. પરિવારોની બરબાદીના મૂળને જળમૂળથી ફેંકી દેવા હવે ગ્રામજનો એક થયા છે અને જનતા રેડ તેમજ પોલીસની મદદથી ગામમાંથી દારૂના દૂષણને ડામી દેવાનો હુંકાર ભર્યો છે. 

'બુટલેગરો દેશી દારુનો ધંધો બંધ કરી દે, નહીંતર...', ફતેપુરા ગ્રામ પંચાયતનો ઠરાવ બન્યો ચર્ચાનો વિષય 2 - image

સરપંચે પંચનામું કર્યું

બીજી તરફ સરપંચે પણ આ નિર્ણયને માત્ર મૌખિક ન રાખતા કાયદેસરનું સ્વરૂપ આપવા પંચનામું કર્યું હતું જેની લેખિત જાણ જિલ્લા પોલીસ અને મામલતદર કચેરીને કરી હતી. અને ગામમાં ઢંઢેરો પીટયો હતો કે આગામી સમયમાં જો કોઈ દારૂના અડ્ડા ચલાવતા હશે તો પંચાયત કડકમાં કડક કાર્યવાહી કરશે. 

આ પણ વાંચો: રાજ્યની 14 સરકારી હોસ્પિટલોમાં બનશે વિશ્રામગૃહ, દર્દીઓના સગા-સંબંધીઓ માટે રહેવા-જમવાની હશે સુવિધા

પોલીસમાં દારૂ બંધ કરાવવાની ‘શક્તિ’ નથી?

ફતેપુરા ગ્રામ પંચાયતની આ પહેલ અનેક ગામો માટે  પ્રેરણારૂપ ઉદાહરણ બની શકે છે. સામે પોલીસ તંત્રની કામગીરી સામે પણ આંગળી ચીંધે છે કે જો પોલીસ દારૂના અડ્ડા ચલાવનારા પર કડક રાહે કામ કરે તો ગામ, સોસાયટી કે શહેરમાં દારૂબંધીનો અમલ ચુસ્તપણે લાગી શકે છે. આ ગામે તો પોલીસ સમક્ષ અનેક વખત રજૂઆતો કરી છે છતાં બુટલેગરો સાથે સાંઠગાંઠના કારણે કોઈ નક્કર પગલાં ન લેવામાં આવતા ગ્રામજનોએ એકસૂરે દારૂબંધી માટે અવાજ ઉઠાવ્યો છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
GUJARAT

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …

March 25, 2026
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…
GUJARAT

અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

March 25, 2026
ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …
GUJARAT

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

March 25, 2026
Next Post
રાજ્યની 14 સરકારી હોસ્પિટલોમાં બનશે વિશ્રામગૃહ, દર્દીઓના સગા-સંબંધીઓ માટે રહેવા-જમવાની હશે સુવિધા | …

રાજ્યની 14 સરકારી હોસ્પિટલોમાં બનશે વિશ્રામગૃહ, દર્દીઓના સગા-સંબંધીઓ માટે રહેવા-જમવાની હશે સુવિધા | ...

અમરેલી: જાફરાબાદના શિયાળબેટ અને માછીમારો પર સંકટ! વિકાસ માટેની જેટી વિનાશ નોતરે તેવી દહેશત | Amreli …

અમરેલી: જાફરાબાદના શિયાળબેટ અને માછીમારો પર સંકટ! વિકાસ માટેની જેટી વિનાશ નોતરે તેવી દહેશત | Amreli ...

ઈન્ડિયો ફ્લાઈટ સંકટ વચ્ચે કેન્દ્રની વધુ એક કાર્યવાહી, DGCAએ બનાવી 8 સભ્યોની મોનિટરિંગ ટીમ | DGCA Con…

ઈન્ડિયો ફ્લાઈટ સંકટ વચ્ચે કેન્દ્રની વધુ એક કાર્યવાહી, DGCAએ બનાવી 8 સભ્યોની મોનિટરિંગ ટીમ | DGCA Con...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત | police offic…

અમદાવાદ-બગોદરા હાઇવે પર ગમખ્વાર અકસ્માત: લોડિંગ ટેમ્પો પલટી જતાં પોલીસ અધિકારીનું મોત | police offic…

6 months ago
સોનામાં રૂ.141000નું નવું શિખર: દિલ્હી ચાંદી રૂ.9750 ઉછળીને રૂ.227000 | Gold hits new high of Rs 141…

સોનામાં રૂ.141000નું નવું શિખર: દિલ્હી ચાંદી રૂ.9750 ઉછળીને રૂ.227000 | Gold hits new high of Rs 141…

3 months ago
ગોવા ક્લબ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, બંને માલિક ઈન્ડિગો વિમાનથી થાઈલેન્ડ નાસી ગયા | goa fire incid…

ગોવા ક્લબ અગ્નિકાંડ મામલે મોટા સમાચાર, બંને માલિક ઈન્ડિગો વિમાનથી થાઈલેન્ડ નાસી ગયા | goa fire incid…

4 months ago
નામચીન અસલમ બોડિયાની જેલ ટ્રાન્સફરની અરજી નામંજૂર | Notorious Aslam Bodia’s jail transfer applicatio…

નામચીન અસલમ બોડિયાની જેલ ટ્રાન્સફરની અરજી નામંજૂર | Notorious Aslam Bodia’s jail transfer applicatio…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News