gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બુધવારે મોડી રાત્રિના સમયે ન્યુ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની લેબર કોલોનીમાં આગ, છ ઓરડી આગમાં ખાખ …

G METRO NEWS by G METRO NEWS
April 4, 2025
in GUJARAT
0 0
0
બુધવારે મોડી રાત્રિના સમયે ન્યુ રાણીપમાં બુલેટ ટ્રેન પ્રોજેકટની લેબર કોલોનીમાં આગ, છ ઓરડી આગમાં ખાખ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

 બુધવારે મોડી રાત્રિના સમયે  ન્યુ રાણીપમાં  બુલેટ ટ્રેન પ્રોજેકટની લેબર કોલોનીમાં આગ, છ ઓરડી આગમાં ખાખ થઈ 1 - image      

 અમદાવાદ,ગુરુવાર,3 એપ્રિલ,2025

અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં બુધવારે મોડી રાત્રિના
સુમારે બુલેટ ટ્રેન પ્રોજેકટની લેબરકોલોનીમાં આગ લાગતા છ ઓરડી આગમાં ખાખ થઈ ગઈ
હતી.આગ હોલવવાની કામગીરી કરી રહેલા અમદાવાદ ફાયર વિભાગના બે જવાનોને સામાન્ય ઈજા
પહોંચી હોવાનું ફાયર વિભાગના સૂત્રોમાંથી જાણવા મળે છે.

ફાયર કંટ્રોલસૂત્રોમાંથી મળતી વિગત મુજબ,બુધવારે મોડી
રાત્રિના ૧૨ કલાકના સુમારે ન્યુ રાણીપ વિસ્તારમાં આશ્ચર્ય બિલ્ડિંગની પાસે આવેલી
લેબર કોલોનીમાં આગ લાગતા ફાયર વિભાગ દ્વારા પાંચ વાહન સાથે આગ હોલવવા ઘટના સ્થળે
પહોંચ્યા હતા.લેબર કોલોનીમાં એક બ્લોકમાં ૨૪ રુમ હતા.૬૦૦ બેડ તથા ૨૬૪ રુમ ધરાવતી
લેબરકોલોનીમાં આગ લાગવાનુ કારણ જાણવા મળ્યુ નથી.કોલોનીમાં આગ લાગવાના કારણે ગાદલા
ઉપરાંત પલંગ
,વાયરીંગ
સહીત અન્ય ચીજોને નુકસાન પહોંચ્યુ હતુ.ફાયર વિભાગની ટીમે એક લાખ લીટર પાણીનો મારો
ચલાવીને આગ હોલવી હતી.એલ એન આઈ નામની કંપનીના મજુરો માટે આ લેબર કોલોની બનાવવામાં
આવી હોવાનું ફાયર સૂત્રોમાંથી જાણવા મળે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અગ્નિવીર ભરતી માટે 30 દિવસીય નિવાસી તાલીમ વર્ગનું આયોજન | 30 day residential training class organize…
GUJARAT

June 24, 2026
કોસમોસ કોમ્પ્યુટર ક્લાસિસને રૃ.1.5 કરોડ ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી ફટકારવામાં આવી | Cosmos Computer Cl…

અમદાવાદમાં 17 ટ્યુશન ક્લાસ અને શિક્ષણ સંસ્થાને નોટિસ, એક સીલ : તંત્રમાં કેમ દોડધામ? | Ahmedabad Fire…

Next Post
ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયથી દેશના ઉદ્યોગોમાં કહીં ખૂશી કહીં ગમ જેવી સ્થિતિ | joy and sorrow …

ટેરિફ લાગુ કરવાના ટ્રમ્પના નિર્ણયથી દેશના ઉદ્યોગોમાં કહીં ખૂશી કહીં ગમ જેવી સ્થિતિ | joy and sorrow ...

સુપ્રીમના બધા જ જજોએ સંપત્તિ જાહેર કરવી પડશે : સીજેઆઈ | All Supreme Court judges will have to declar…

સુપ્રીમના બધા જ જજોએ સંપત્તિ જાહેર કરવી પડશે : સીજેઆઈ | All Supreme Court judges will have to declar...

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા ૮ એપ્રિલથી એડવાન્સ ટેકસ રિબેટ યોજના,૧૨થી ૧૫ ટકા રિબેટ અપાશે | Ahmedabad …

અમદાવાદ મ્યુનિ.તંત્ર દ્વારા ૮ એપ્રિલથી એડવાન્સ ટેકસ રિબેટ યોજના,૧૨થી ૧૫ ટકા રિબેટ અપાશે | Ahmedabad ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

માતરના સંધાણા ગામમાં પ્રવેશ દ્વારના રોડ પર ખુલ્લી ગટર, ગંદકીનું સામ્રાજ્ય | Open drains a kingdom of…

9 months ago
સાયલાના ચોરવીરામાં ગેરકાયદે કોલસાના 7 કૂવા ઝડપાયા | 7 illegal coal wells seized in Chorveera Sayla

6 months ago
આઈપીએલની મેચમાં સટ્ટો રમતો વરતેજનો શખ્સ ઝડપાયો

3 weeks ago
સિન્ડ્રેલા અને સાહિલે ફાઇનલમાં શાનદાર જીત મેળવી અંડર 17નો ખિતાબ હાંસિલ કર્યો | Cinderella and Sahil …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News