gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મો સ્ટીલ બ્રિજ લૉન્ચ, અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ | 1…

G METRO NEWS by G METRO NEWS
November 24, 2025
in GUJARAT
0 0
0
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મો સ્ટીલ બ્રિજ લૉન્ચ, અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ | 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Mumbai-Ahmedabad Bullet Train Project: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ(MAHSR) હેઠળ 11મો સ્ટીલ બ્રિજ લૉન્ચ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં કેડિલા ફ્લાઈઓવર પર 70 મીટર લાંબો બ્રિજ લૉન્ચ કર્યો છે. 

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મી સ્ટીલ બ્રિજ લૉન્ચ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અનુસાર, આ 670 મેટ્રિક ટન સ્ટીલ બ્રિજ ભારતીય રેલવેના અમદાવાદ-મુંબઈ ટ્રેકની સમાંતર સ્થિત છે. આ બ્રિજ 13 મીટર ઊંચો અને 14.1 મીટર પહોળો છે. જેને ગુજરાતના નવસારીમાં એક વર્કશોપમાં ડિઝાઈન કરાયો હતો. ત્યાર પછી હેવી-ડ્યુટી ટ્રેલરનો ઉપયોગ કરીને તેને સાઈટ પર લઈ જવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતના ક્લાસ 3-4ના ફિક્સ પગારદારો માટે ખુશખબર, વધારાના ચાર્જ સામે કેડર મુજબ 5-10% મળશે એલાઉન્સ

અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ

આ સ્ટીલ બ્રિજ કેડિલા ફ્લાયઓવર અને ભારતીય રેલવે ટ્રેક નજીક ખાસ ડિઝાઇન કરેલા સ્ટીલ સ્ટેજીંગ પર બનાવાયો હતો, જે જમીનથી 16.5 મીટર ઉપર છે. આ સ્ટીલ બ્રિજ આશરે 29,300 ટોર્ક-શીયર ટાઇપ હાઇ સ્ટ્રેન્થ (TTHS) બોલ્ટ્સથી બનાવવામાં આવ્યો છે અને ટકાઉપણું વધારવા માટે C5 સિસ્ટમ પેઇન્ટિંગથી કોટેડ કરાયો છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો 11મો સ્ટીલ બ્રિજ લૉન્ચ, અમદાવાદના કેડિલા ફ્લાયઓવર પર 70 મીટર લાંબો બ્રિજ 2 - image

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર માટે કુલ 28 સ્ટીલ બ્રિજ બનાવવાની યોજના છે, જેમાંથી ગુજરાતમાં 17 અને 11 મહારાષ્ટ્રમાં છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

Next Post
ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા | Five people caught before the…

ચોટીલામાં બેંકના ATMમાં ચોરીને અંજામ આપ્યા પહેલા જ પાંચ શખ્સો ઝડપાયા | Five people caught before the...

બગોદરા-બાવળા હાઇવે પર ‘ખાડા રાજ’ અને ટ્રાફિક જામ : સિક્સ-લેનનું કામ ટલ્લે ચડયું | ‘Khada Raj’ and tr…

બગોદરા-બાવળા હાઇવે પર 'ખાડા રાજ' અને ટ્રાફિક જામ : સિક્સ-લેનનું કામ ટલ્લે ચડયું | 'Khada Raj' and tr...

એસ.આઈ.આર. અભિયાન દરમિયાન બીએલઓ પર વધતા દબાણ અંગે શૈક્ષિક મહાસંઘની ગંભીર ચિંતા, ચૂંટણી આયોગ પાસે તાત્…

એસ.આઈ.આર. અભિયાન દરમિયાન બીએલઓ પર વધતા દબાણ અંગે શૈક્ષિક મહાસંઘની ગંભીર ચિંતા, ચૂંટણી આયોગ પાસે તાત્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં એગ્રો ઈન્ડસ્ટ્રીઝ ચલાવતા રાજકોટના એક વેપારી ઓનલાઈન છેતરપિંડીનો શિકાર …

9 months ago
સોનાના ભાવ નીચા ખુલ્યા પછી રૂપિયો તૂટતાં સોનાના ભાવ ફરી ઉંચકાયા | After opening lower gold prices ro…

4 months ago
હોલસેલરો હવેથી 2000 ટન અને રિટેલરો 8 ટન ઘઉંનો સ્ટોક રાખી શકશે | Wholesalers will now be able to keep…

7 months ago
સુરત અને વડોદરાથી ભાજપને મળ્યું અઢળક દાન, કોન્ટ્રાક્ટર, યુનિ., સોસાયટીથી માંડી વ્યક્તિગત લોકોએ કર્યુ…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News