gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરત અને વડોદરાથી ભાજપને મળ્યું અઢળક દાન, કોન્ટ્રાક્ટર, યુનિ., સોસાયટીથી માંડી વ્યક્તિગત લોકોએ કર્યુ…

G METRO NEWS by G METRO NEWS
April 8, 2025
in GUJARAT
0 0
0
સુરત અને વડોદરાથી ભાજપને મળ્યું અઢળક દાન, કોન્ટ્રાક્ટર, યુનિ., સોસાયટીથી માંડી વ્યક્તિગત લોકોએ કર્યુ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat BJP Fund: રાજકીય પક્ષો દ્વારા તેમને મળેલા દાન અંગેના રિપોર્ટ જાહેર થયા છે. જેમાં સુરતમાં મહાનગરપાલિકામાં અને વડોદરા મહાનગર પાલિકાના કોન્ટ્રાકટર ધરાવતી ઘણી એજન્સી, બ્રિજ સહિતના વિવિધ કોન્ટ્રાકટરો, કન્સલટન્સીના નામો લિસ્ટમાં છે. જેમણે 1 લાખ રૂપિયાથી લઈને 7 કરોડ રૂપિયાથી વધુનુ દાન ભાજપને કર્યું છે. 

દાતાની લિસ્ટમાં મોટાભાગે મનપામાં વિવિધ કામનો કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાકટરો

દેશના રાજકીય પક્ષોને નાણાંકીય વર્ષ 2023-24માં મળેલા દાનના રિપોર્ટ જાહેર થયા છે. ગુજરાતમાંથી ભાજતીય જનતા પાર્ટીને મળેલા દાનના લિસ્ટમાં સુરતની કંપની, કોન્ટ્રાકટરો તેમજ વ્યક્તિગત રીતે દાન આપનારાના નામો સામેલ છે.  સુરતમાંથી દાન આપનારાઓ મોટાભાગે સુરત મહાનગરપાલિકાનાના કોન્ટ્રાકટરો હોવાનું લિસ્ટ પરથી જણાય છે. ફ્‌લાયઓવર બ્રિજ, નદી બ્રિજ બનાવતા કોન્ટ્રાકટરો ઉપરાંત રોડ, લાઇટ, હ્યુમન રિસોર્સ કોન્ટ્રાકટરો, ગાર્બેજ કલેકશ કોન્ટ્રાકટરો તેમજ કન્સલ્ટીંગ એજન્સીઓનો સમાવેશ થાય છે.  તેમના દ્વારા અપાયેલા રાજકીય દાનની રકમ 1 લાખ રૂપિયાથી લઈને 7 કરોડ રૂપિયા સુધીની છે. દાન આપનારાઓના નામના લિસ્ટ જાહેર થયા બાદ સુરતના સ્થાનિક રાજકારણમાં પણ ચર્ચા શરૂ થઈ છે. 

 આ પણ વાંચોઃ અમદાવાદની સોસાયટીઓમાં ધંધાકીય પ્રવૃત્તિની 3500થી વધુ ફરિયાદ, ફરિયાદોના ઢગલાં છતાં તંત્ર નિષ્ક્રિય

દાન આપનારા મોટાભાગે કોર્પોરેશન સાથે જોડાયેલા

રાજકીય પક્ષોને દાન મળ્યું છે, તેમાં વડોદરા, ભરૂચ, અંકલેશ્વર અને નર્મદા જિલ્લામાંથી આશરે 60 કરોડનું દાન ભાજપને મળ્યું છે. દાતાઓની સંખ્યા આશરે 300 છે. દાન આપનારા લોકોમાં મોટા ભાગની કન્સ્ટ્રક્શન કંપનીઓ છે. જો કે અમુક મોટી કંપનીઓ પણ છે, જેનો દાનનો આંક 10 કરોડથી સુધીનો વ્યક્તિગત છે. જે કન્સ્ટ્રક્શન કંપનીઓ છે, તેમાંથી ઘણી વડોદરા કોર્પોરેશન સાથે સંકળાયેલી છે એટલે કે કોર્પોરેશનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સના રોડ, ગટર, પાણી, વરસાદી ગટર સહિતના કામો કરે છે અને તેમના ટેન્ડરો પક્ષને ડોનેશન આપવા બદલ મંજૂર થતા રહે છે. 

આ પણ વાંચોઃ ભણશે ગુજરાતનું સૂત્ર પણ સુરત પાલિકાના રીડીંગ રૂમમાં તૂટેલી ખુરશીઓ : જમીન પર બેસી વાંચવા વિદ્યાર્થીઓ મજબુર

વ્યક્તિગત રીતે પણ મળ્યું દાન

આ ઉપરાંત સોસાયટીઓ, ફ્લેટ અને કોમ્પ્લેક્સ બનાવતા બિલ્ડરો પણ દાન આપવામાં પાછળ રહ્યા નથી. વ્યક્તિગત દાતાઓએ ભાજપને દાન આપવામાં પાછીપાની કરી નથી. આવા લોકોનો દાનનો આંકડો 21 હજારથી 51 હજાર સુધીનો છે. આ સિવાય એક ખાનગી યુનિવર્સિટીએ પણ ડોનેશન આપ્યું છે તેમજ વડોદરા જિલ્લાના પોર, પાદરા અને સાવલી વિસ્તારની કેટલીક મોટી કંપનીઓ દ્વારા પણ ભાજપને ડોનેશન મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
અમદાવાદની સોસાયટીઓમાં ધંધાકીય પ્રવૃત્તિની 3500થી વધુ ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય | More than 3500 co…

અમદાવાદની સોસાયટીઓમાં ધંધાકીય પ્રવૃત્તિની 3500થી વધુ ફરિયાદ છતાં તંત્ર નિષ્ક્રિય | More than 3500 co...

પક્ષી બચાવો…પ્રકૃતિ બચાવોનો સંદેશો આપતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

પક્ષી બચાવો...પ્રકૃતિ બચાવોનો સંદેશો આપતા શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

ભણશે ગુજરાતનું સુત્ર પણ સુરત પાલિકાના રીડીંગ રૂમમાં તૂટેલી ખુરશીઓ : જમીન પર બેસી વાંચવા વિદ્યાર્થીઓ …

ભણશે ગુજરાતનું સુત્ર પણ સુરત પાલિકાના રીડીંગ રૂમમાં તૂટેલી ખુરશીઓ : જમીન પર બેસી વાંચવા વિદ્યાર્થીઓ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શાકભાજીના વેપારીને ત્રાસ ૧૫ ટકા વ્યાજે પૈસા આપી બે સગાભાઇઓ દ્વારા હેરાનગતિ | Vegetable trader harass…

શાકભાજીના વેપારીને ત્રાસ ૧૫ ટકા વ્યાજે પૈસા આપી બે સગાભાઇઓ દ્વારા હેરાનગતિ | Vegetable trader harass…

10 months ago
ટેરિફ વોરની અસર હેઠળ ઊભરતા બજારોમાં વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતી સાથે વધારો | Foreign capital inflo…

ટેરિફ વોરની અસર હેઠળ ઊભરતા બજારોમાં વિદેશી મૂડી પ્રવાહમાં સાવચેતી સાથે વધારો | Foreign capital inflo…

1 year ago
હિમાચલ ભાજપ પ્રમુખ રાજીવ બિંદલના મોટા ભાઈની દુષ્કર્મના કેસમાં ધરપકડ, સોલનમાં પોલીસ કાર્યવાહી | Himac…

હિમાચલ ભાજપ પ્રમુખ રાજીવ બિંદલના મોટા ભાઈની દુષ્કર્મના કેસમાં ધરપકડ, સોલનમાં પોલીસ કાર્યવાહી | Himac…

9 months ago
‘મંત્રીના પુત્રને 1800 કરોડની જમીન 300 કરોડમાં વેચી દેવાઈ’, રાહુલ ગાંધીના આરોપથી ખળભળાટ | Maharashtr…

‘મંત્રીના પુત્રને 1800 કરોડની જમીન 300 કરોડમાં વેચી દેવાઈ’, રાહુલ ગાંધીના આરોપથી ખળભળાટ | Maharashtr…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News