gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બૂટલેગરો અને પોલીસ વચ્ચેના કથિત સંપર્કની તપાસ શરૃ થતા ફફડાટ | Flurry as investigation into alleged c…

G METRO NEWS by G METRO NEWS
January 10, 2026
in GUJARAT
0 0
0
બૂટલેગરો અને પોલીસ વચ્ચેના કથિત સંપર્કની તપાસ શરૃ થતા ફફડાટ | Flurry as investigation into alleged c…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વડોદરા શહેરમાં  પોલીસની ઘોંસ વધતા બૂટલેગરો વડોદરા જિલ્લામાં સક્રિય થયા છે. નાના મોટા દારૃ પીધેલાના કેસ કરતી જિલ્લા પોલીસને ૧૭.૭૨ લાખનો દારૃ દેખાયો જ નહતો. જેના કારણે જિલ્લા પોલીસની કામગીરી અંગે શંકા વ્યક્ત થઇ રહી છે. દારૃના કેસમાં પકડાયેલા તમામ આરોપીઓના ૮ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે.

 વાઘોડિયા નગરમાં જ દારૃનું મોટું કટિંગ ચાલતું હોવાનો પર્દાફાશ સ્ટેટ વિજિલન્સે કરતા જિલ્લા પોલીસની નિષ્ક્રિયતા છતી થઇ છે.  વાઘોડિયામાં બસ સ્ટેશન પાછળ દેવડીયારોડ પર આનંદનગરી ખાતે વિનોદ વસાવા તેમજ કરણ બારીયાએ મધ્યપ્રદેશથી મગાવેલો ૧૭.૭૨ લાખનો વિદેશી દારૃ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડયો  હતો. 

 સ્થળ પરથી દારૃનો ધંધો કરતા ભાગીદારો તેમજ અન્ય આરોપીઓ મળી મળી કુલ ૯ ઝડપાયા હતા. જ્યારે મધ્યપ્રદેશના સપ્લાયર સહિત કુલ ૧૧ને ફરાર જાહેર કરવામાં આવ્યા હતા. આ ગુનામાં પકડાયેલા બૂટલેગરો વિનોદ અને કરણ સહિતના આરોપીઓને વાઘોડિયા કોર્ટમાં રજૂ કરી પોલીસે ૮ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓ અગાઉ કેટલી વખત દારૃ મગાવી કોને કોને આપ્યો હતો અને  કેટલા સમયથી સપ્લાય કરતા હતા તેની તપાસ પોલીસે શરૃ કરી છે. આ સમગ્ર પ્રકરણમાં વાઘોડિયા પોલીસના કહેવાતા વહીવટદારની પણ ભૂમિકાની તપાસ થાય તો ચોંકાવનારી વિગતો બહાર આવવાની શક્યતા છે. આરોપીઓના મોબાઇલ ફોનની કોલ ડિટેલ તેમજ ડિલિટ કરેલા ડેટા રિકવર કરવાની કવાયત પોલીસે  હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ધોળા ગામે ભેલાણ: પાટીદાર સેવા સંઘે સંવાદ કાર્યક્રમ યોજ્યો
GUJARAT

August 19, 2026
Seema Pahwa Makes Her Vertical Debut as ‘Lady Bond007’ in Sajan Agarwal’s Crime Thriller

15મો ક્વોલિટી માર્ક એવોર્ડ્સ 2026: ગુણવત્તા અને ઉત્તમતાના શ્રેષ્ઠ ઉદ્યોગો અને સંસ્થાઓને મળશે ક્વોલિટ…

Next Post
ગુજરાત પોલીસ ભરતી અપડેટ: PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર | Gujarat …

ગુજરાત પોલીસ ભરતી અપડેટ: PSI-LRDની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર | Gujarat ...

જામનગર જિલ્લામાં આખરે ઠંડીએ રંગ દેખાડ્યો : ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતાં ઠંડીનો …

જામનગર જિલ્લામાં આખરે ઠંડીએ રંગ દેખાડ્યો : ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતાં ઠંડીનો ...

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે તકરાર થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો | A dispute betwee…

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે તકરાર થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો | A dispute betwee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચાલુ સીઝનમાં જુલાઈ સુધીમાં ખાંડના ઉત્પાદનમાં 18 ટકાથી વધુની ઘટ | Sugar production down by more than …

1 year ago
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં વહીવટદારની નિમણૂક, સરકારનો મહત્ત્વનો આદેશ જાહેર | gujarat government appoi…

5 months ago
જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબ્બામાંથી એક મહિના દરમિયાન 1038 ગાયો કચ્છ પાંજરાપોળમાં મોકલી દેવા…

ધ્રાંગધ્રા તાલુકામાં લાલ મરચાના ભાવમાં ફરી કિલોએ રૂ. 50 નો વધારો | Red chilli prices in Dhrangadhra …

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News