gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બૂમો પાડશો તો તલવાર ગળા પર ફેરવી દઇશ ઃ સોના ચાંદીના દાગીના અને રોકડા ત્રણ લાખની લૂંટ | If you scream…

G METRO NEWS by G METRO NEWS
September 30, 2025
in GUJARAT
0 0
0
બૂમો પાડશો તો તલવાર ગળા પર ફેરવી દઇશ ઃ સોના ચાંદીના દાગીના અને રોકડા ત્રણ લાખની લૂંટ | If you scream…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,ગરબામાં ગયેલો  પરિવાર મોડીરાતે ઘરે આવ્યો ત્યારે લૂંટારાઓ તેમના ઘરમાં ત્રાટક્યા  હતા. ઘર માલિકને તલવારની અણીએ ડરાવી  લૂંટારાઓ સોનાના છ તોલા ઉપરાંતના વજનના દાગીના, ચાંદીના દાગીના અને રોકડા ત્રણ લાખ લૂંટીને ફરાર થઇ  ગયા હતા. જે અંગે પાણીગેટ  પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાજરાવાડી સુએઝ પંપિંગ રોડ પર સિયારામ નગરમાં રહેતા  અને ડ્રાઇવિંગ કરતા અનિકેત શૈલેષભાઇ ચુનારાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત ૨૯ મી તારીખે રાતે નવ વાગ્યે  હું મારા પરિવાર સાથે બરાનપુરા ડભોઇયા ચોકી પાસે ચુનારાવાસના ગરબા જોવા માટે ગયા હતા. રાતે એક વાગ્યે હું મારી પત્ની તથા દાદી સાથે બાઇક પર ઘરે આવવા નીકળ્યો હતો. અમે ઘરે  પહોંચ્યા ત્યારે ઘરની બહાર એક સરદારજી જેવો લાગતો શખ્સ મોંઢા પર સફેદ રૃમાલ તથા કાળા કલરનો ઝભ્ભો પહેરીને ઉભો હતો. તેના હાથમાં તલવાર હતી.  તે તલવાર લઇને મારા તરફ ધસી આવ્યો હતો. મને તલવાર બતાવી  મને બાઇક પાછી લેવાનું કહી ધમકી આપી હતી કે, જો બૂમો પાડી તો તલવાર  ફેરવી દઇશ. મેં બાઇક પાછળ લેતા  આરોપી પણ  તલવાર લઇને મારી સાથે આવ્યો હતો. અંદાજે ૫૦ મીટર દૂર સુધી તે અમને  લઇ ગયો હતો. થોડીવાર પછી મારા ઘરમાંથી બે અન્ય લૂંટારાઓ નીકળ્યા  હતા. ત્યારબાદ ત્રણેય લૂટારાઓ થોડે દૂર પાર્ક કરેલી બાઇક પર બેસીને ભાગી ગયા હતા. લૂંટારાઓ મારા ઘરમાંથી છ તોલા વજનના દાગીના , બે તોલા વજનની સોનાની લગડી, ચાંદીના દાગીના તેમજ રોકડા ૩ લાખ લૂંટી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, સોનોનો એક તોલાનો ભાવ હાલમાં ૧.૧૯ લાખ છે.  પરંતુ, પોલીસે સોનાનો ખરીદી સમયનો ભાવ માત્ર ૪૫  હજાર જ ગણ્યો છે.

ઘરનો નકૂચો તોડી લૂંટારાઓ ઘરમાં ઘુસ્યા હતા

વડોદરા,

અનિકેત ચુનારા જણાવ્યું હતું કે, લૂંટારાઓ ભાગી ગયા પછી હું મારા ઘરમાં ગયો ત્યારે ઘરનો નકુચો તૂટેલી હાલતમાં પડયો હતો. ઘરમાં જઇને તપાસ કરતા લૂંટારાઓએ મારા ઘરનો સામાન વેરવિખેર કરી દીધો હતો. તિજોરી ખુલ્લી હતી. તેમાંથી લૂંટારાઓ સોના – ચાંદીના દાગીના અને લગડીઓ લૂંટી ગયા હતા.

સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ

વડોદરા,

લૂંટની ઘટનાને અંજામ આપનાર ટોળકી સિકલીગર હોવાની  શંકાના આધારે  પોલીસે તપાસ હાથ ધરી છે. ગાજરાવાડી વિસ્તારમાં ફિટ કરેલા સીસીટીવી ફૂટેજની ચકાસણી પોલીસે  હાથ ધરી છે. ફરિયાદીના ઘર તરફ આવતા રોડ પરના સીસીટીવીના ફૂટેજ પોલીસ મેળવી રહી છે. આ ઉપરાંત ચોરી અને લૂંટ જેવા ગુનાઓને અંજામ આપતા રીઢા આરોપીઓની પણ તપાસ પોલીસે  હાથ ધરી છે. 

લૂંટના સ્થળથી ૧૦૦ મીટર દૂર બીજા ઘરમાં પણ ચોરી 

વડોદરા,

લૂંટારાઓ ભાગી છૂટયા  પછી મકાન માલિકે કંટ્રોલ રૃમમાં કોલ કરતા  પોલીસ  આવી ગઇ હતી. ભરચક વિસ્તારમાં થયેલી લૂંટના પગલે અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. પોલીસ આ સ્થળે તપાસ કરી રહી હતી. તે સમયે જ લૂંટના સ્થળથી માંડ ૧૦૦ મીટરના અંતરે આવેલા સિયારામ નગરમાં પણ આરોપીઓએ એક ઘરના  પણ તાળા તોડયા હતા. જેથી, પોલીસ ત્યાં દોડી ગઇ હતી. જયભાઇ પ્રવિણભાઇના  ઘરમાંથી ચોર ટોળકી રોકડા પાંચ હજાર ચોરી ગઇ હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…
GUJARAT

ગુજરાતમાં 11000 વિદ્યા સહાયકોની બમ્પર ભરતીની જાહેરાત, જાણો કઈ તારીખથી થશે અરજી | gujarat vidhyasahay…

April 1, 2026
ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…
GUJARAT

ગઠિયાઓનું કારસ્તાન : ઈ-ચલણ એપથી ફોન હેક કરી લોન લીધી અને પૈસા બેન્કમાંથી ઉપાડી લીધા | ahmedabad cybe…

April 1, 2026
ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…
GUJARAT

ગુજરાતમાં કુપોષણને લીધે 6 વર્ષમાં 1.13 લાખ નવજાત બાળકોએ કાયમ માટે આંખ મીચી દીધી | gujarat malnutriti…

April 1, 2026
Next Post
મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા કાકા ભત્રીજા સામે ફરિયાદ | Complaint filed against uncle and nephew fo…

મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા કાકા ભત્રીજા સામે ફરિયાદ | Complaint filed against uncle and nephew fo...

એમ.એસ.યુનિ.ના ઐતિહાસિક ગુંબજનું લોકાર્પણ વધુ એક વખત પાછંુ ઠેલાયું | restoration of msu dome in delay

એમ.એસ.યુનિ.ના ઐતિહાસિક ગુંબજનું લોકાર્પણ વધુ એક વખત પાછંુ ઠેલાયું | restoration of msu dome in delay

પત્નીની સારવાર માટે આવેલા વૃધ્ધને સોનાનો નકલી હાર પધરાવી દોઢ લાખ પડાવી લેનાર ઠગ પકડાયો | A thief who…

પત્નીની સારવાર માટે આવેલા વૃધ્ધને સોનાનો નકલી હાર પધરાવી દોઢ લાખ પડાવી લેનાર ઠગ પકડાયો | A thief who...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગર: કૂતરું કરડ્યાના 4 મહિના બાદ હડકવા ઉપડ્યો, નિવૃત IASની પુત્રીનું કરુણ મોત | Gandhinagar New…

ગાંધીનગર: કૂતરું કરડ્યાના 4 મહિના બાદ હડકવા ઉપડ્યો, નિવૃત IASની પુત્રીનું કરુણ મોત | Gandhinagar New…

2 months ago
બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક ૬૫ ટકા મતદાન | bihar first phase election 65 pc voting

બિહારમાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં વિક્રમજનક ૬૫ ટકા મતદાન | bihar first phase election 65 pc voting

5 months ago
ઈન્ડિગોનું સંકટ ઘેરાયુંઃ દેશભરમાં 500થી વધુ ફ્લાઈટ રદ, વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો રઝળ્યા | IndiG…

ઈન્ડિગોનું સંકટ ઘેરાયુંઃ દેશભરમાં 500થી વધુ ફ્લાઈટ રદ, વિવિધ એરપોર્ટ પર હજારો મુસાફરો રઝળ્યા | IndiG…

4 months ago
સુરતમાં તાપી નદીના કિનારે શીતળા સાતમની ઉજવણી, 5Gના યુગમાં પણ શ્રદ્ધા અને પરંપરા અકબંધ | Celebration …

સુરતમાં તાપી નદીના કિનારે શીતળા સાતમની ઉજવણી, 5Gના યુગમાં પણ શ્રદ્ધા અને પરંપરા અકબંધ | Celebration …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News