gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેંકમાં ગીરવી મૂકેલું સોનું છોડાવ્યા બાદ સોનું પડાવી લેનાર દંપતી સામે ફરિયાદ | Complaint filed again…

G METRO NEWS by G METRO NEWS
October 25, 2025
in GUJARAT
0 0
0
બેંકમાં ગીરવી મૂકેલું સોનું છોડાવ્યા બાદ સોનું પડાવી લેનાર દંપતી સામે ફરિયાદ | Complaint filed again…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાના એક સફાઈ કામદાર સાથે ગીરવી મૂકેલું સોનુ છોડાવવાના નામે છેતરપિંડી કરનાર દંપતિ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

કારેલીબાગ નજીક તુલસીવાડીમાં રહેતા ભુપેન્દ્ર બાબુભાઈ સોલંકી પોલીસને કહ્યું છે કે, મારે પૈસાની જરૂર હોવાથી કારેલીબાગની આઈ એફ એલ બેંક તેમજ અલકાપુરીની ફીન કેર બેંકમાં આઠ તોલાથી વધુ સોનુ ગીરવી મૂકી લોન લીધી હતી. 

કારીબાગની બેંકમાં નોકરી કરતા સંજયભાઈએ મને બેંકમાં રૂબરૂ બોલાવી કહ્યું હતું કે હવે હું ફીન કેર બેંકમાં આવી ગયો છું તમારું સોનું ઓપ્શનમાં જાય છે જેથી જલ્દી છોડાવી લેશો. ત્યારબાદ તેમણે વચ્ચેથી રસ્તો કાઢવાના નામે હાર્દિકભાઈ સોની સાથે મીટીંગ કરાવી હતી. 

હાર્દિકભાઈ અને તેમના પત્ની શ્રેયા બે ને મને  2.26 લાખ આપી સોનુ છોડાવ્યું હતું. તેમણે 1.50 લાખ આપી બીજી બેંકનું પણ સોનું છોડાવ્યું હતું. હાર્દિકભાઈએ મને બીજા 9,000 રોકડા આપ્યા હતા. જેથી તેમનો કુલ હિસાબ 3.85 લાખ થયો હતો. 

ભુપેન્દ્રભાઈએ કહ્યું છે કે, ત્યાર પછી હાર્દિકભાઈ એ મને કહ્યું હતું કે દર મહિને 2% ટકા વ્યાજ થશે અને જે મહિને વ્યાજ નહીં આપો. તે મહિને 3% વ્યાજ ગણવામાં આવશે. આ દરમિયાન મારે બાયપાસ સર્જરી કરાવવી પડી હતી જેથી વ્યાજ મોકલી નહીં શકાતા હાર્દિકભાઈ એ મારો કોલ હિસાબ 4.26 લાખનો બાકી બતાવ્યો હતો. મેં સોનું છોડાવવા માટે હાર્દિકભાઈને મોટા ભાગની રકમ આપી દીધી હતી પરંતુ તેવું મને સોનું પાછા આપતા ન હતા. વારંવાર વાયદા કર્યા બાદ મેં સોનાની માંગણી કરતા મારી સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું અને જાતિ વિષયક અપમાન કર્યું હતું. આજ સુધી તેમને મારું સોનું પરત કર્યું નથી. કારેલીબાગ પોલીસે આ ફરિયાદને આધારે હાર્દિક ભરતભાઈ સોની અને તેની પત્ની શ્રેયા હાર્દિકભાઈ સોની (સત્યમ ફ્લેટ્સ, આનંદ નગર, કારેલીબાગ) સામે ગુનો નોંધ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …
GUJARAT

માધુપુરા પોલીસની નાટકીય કાર્યવાહી, Ex MLAના દારૂડીયા દીકરા સાથે પહેલાં સમાધાન પછી ધરપકડ | ahmedabad …

March 25, 2026
અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…
GUJARAT

અમદાવાદમાં નકલી ટિકિટ રેકેટ પકડાયું, એક્સપ્રેસ ટ્રેનમાં એક જ નંબરની ટિકિટ સાથે 15 પકડાયા | Fake Rail…

March 25, 2026
ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …
GUJARAT

ગુજરાતની માથાદીઠ આવકમાં 1 વર્ષમાં 9.10%નો વધારો, જુઓ રાજ્યની નાણાકીય સ્થિતિનો લેખાં-જોખાં | gujarat …

March 25, 2026
Next Post
સ્ટાર કાચબાનો કેસ કરવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમે પશુ પક્ષીનું કામ કરતા કર્મચારીનો કાન ફાડી નાખ્યો | …

સ્ટાર કાચબાનો કેસ કરવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમે પશુ પક્ષીનું કામ કરતા કર્મચારીનો કાન ફાડી નાખ્યો | ...

વડોદરા કોર્પોરેશનમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રાયોગિક ધોરણે કર્મચારીઓની હાજરી ભરવાનું ચાલુ | Vadoda…

વડોદરા કોર્પોરેશનમાં મોબાઈલ એપ્લિકેશન દ્વારા પ્રાયોગિક ધોરણે કર્મચારીઓની હાજરી ભરવાનું ચાલુ | Vadoda...

વડોદરામાં SMCએ કાલા સોનાનું કૌભાંડ પકડ્યું, SOGએ કેસ કર્યા પછી તરત જ ધંધો શરૂ થઈ ગયો | SMC caught bl…

વડોદરામાં SMCએ કાલા સોનાનું કૌભાંડ પકડ્યું, SOGએ કેસ કર્યા પછી તરત જ ધંધો શરૂ થઈ ગયો | SMC caught bl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કલોલમાં સોનીની દુકાનમાંથી ગ્રાહક સોનાની ચેન લઈને ભાગી છુટયો | Customer ran away with gold chain from…

કલોલમાં સોનીની દુકાનમાંથી ગ્રાહક સોનાની ચેન લઈને ભાગી છુટયો | Customer ran away with gold chain from…

6 months ago
શરમજનક! સુરતના સરથાણામાં પૌત્રીની ઉંમરની બાળકી પર દુષ્કર્મ આચરનાર 57 વર્ષીય આધેડ ઝડપાયો, ઘટના ધ્રૂજા…

શરમજનક! સુરતના સરથાણામાં પૌત્રીની ઉંમરની બાળકી પર દુષ્કર્મ આચરનાર 57 વર્ષીય આધેડ ઝડપાયો, ઘટના ધ્રૂજા…

2 months ago
અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર ખૂની ખેલ, 19 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા | Ahmedabad: 20 Ye…

અમદાવાદના બહેરામપુરામાં સરાજાહેર ખૂની ખેલ, 19 વર્ષના યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા | Ahmedabad: 20 Ye…

1 month ago
ઉમર ખાલિદ, શરજીલ સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ બને છે : સુપ્રીમે જામીન નામંજૂર કર્યા

ઉમર ખાલિદ, શરજીલ સામે પ્રથમ દ્રષ્ટીએ કેસ બને છે : સુપ્રીમે જામીન નામંજૂર કર્યા

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News