gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેંગકોકથી બેગમાં છુપાવીને લવાયેલો ચાર કરોડનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરાયો | CID crime officials recover…

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
બેંગકોકથી બેગમાં છુપાવીને લવાયેલો ચાર કરોડનો હાઇબ્રીડ ગાંજો જપ્ત કરાયો | CID crime officials recover…
6
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવાર

બેંગકોકથી આવેલી ફ્લાઇટમાં એક દંપતિ બેગમાં છુપાવીને રૂપિયા ચાર કરોડની કિંમતનો ચાર કિલો હાઇબ્રીડ ગાંજા સાથે  આવ્યાની બાતમીના આધારે સીઆઇડી ક્રાઇમે બંનેને ઝડપીને એરપોર્ટ પરથી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે તેમને એક વ્યક્તિએ બેગ આપીને ભારતમાં  બેંગાલુરૂ ખાતે પહોંચતો કરવા માટે સુચના આપી હતી. જેના બદલામાં તેમને કમિશન આપવામાં આવ્યું હતું.

સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરના અધિકારીઓને બાતમી મળી હતી કે ગત ૧૧મી ઓગસ્ટના રોજ બેંગકોકથી એર એશિયાની ્ફ્લાઇટમાં આવેલા દંપતિ બેગમાં હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે આવ્યા છે. પરંતુ, તેમના બેગેજ કોઇ કારણસર થોડા દિવસ બાદ આવવાનો છે. જેથી જંલધરથી  અમદાવાદમાં આવ્યા  છે. જે બાતમીના આધારે પોલીસે સાબરમતી રેલવે સ્ટેશન પર જઇને તપાસ કરતા જંલંધર પંજાબમાં રહેતા નિતેશ્વરી ગીલ અને તેના પતિ સાયમન વિલીમયને ઝડપીને બેગેજ અંગે પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે બેગકોકથી એક વ્યક્તિએ દુબઇમાં રહેતા એક વ્યક્તિની સુચના મુજબ બેગ આપી હતી. જે ભારત આવીને બેંગાલુરૂ ખાતે પહોંચતી કરવાની સુચના અપાઇ હતી.  

જે બેગેજ ગત ૧૫ ઓગસ્ટના રોજ આવી ગયાનો મેસેજ મળતા  બંને ૨૩ ઓગસ્ટના રોજ અમદાવાદ આવ્યા હતા અને ત્યાંથી એરપોર્ટ બેગ લેવા માટે જવાના છે. જેથી સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ એરપોર્ટ કસ્ટમ વિભાગમાં જઇને તપાસ કરતા દંપતિની એક બેગમાં છુપાવેલો ચાર કિલો હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત આશરે ચાર કરોડ રૂપિયા અંદાજવામાં આવી હતી. આ અંગે સીઆઇડી ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણપુરના નાગનેશ ગામે 5 દિવસની જહેમત બાદ દીપડો પાંજરે પુરાયો | leopard was finally captured in a cage…
GUJARAT

May 13, 2026
વરતેજ નજીક ટ્રક અને એકટીવા અથડાતા આધેડનું મોત | Middle aged man dies after truck and Activa collide …

નીટ યુજીની પરીક્ષા રદ્દ થતા જિલ્લાના 4922 છાત્રોને ફરી એકડો ઘૂંટવો પડશે | cancellation of NEET UG ex…

Next Post
સૌરાષ્ટ્રમાં ‘ગણપતિ બાપા મોરિયા..’ના નાદ સાથે ભવ્ય ગણેશોત્સવનો શુભારંભ | Grand Ganeshotsav begins in…

સૌરાષ્ટ્રમાં 'ગણપતિ બાપા મોરિયા..'ના નાદ સાથે ભવ્ય ગણેશોત્સવનો શુભારંભ | Grand Ganeshotsav begins in...

ટ્રમ્પના ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરીની અમેરિકામાં થતી નિકાસમાં ૪૦ ટકાનું ગાબડું પડી જશે | trump tarri…

ટ્રમ્પના ટેરિફથી જેમ્સ એન્ડ જ્વેલરીની અમેરિકામાં થતી નિકાસમાં ૪૦ ટકાનું ગાબડું પડી જશે | trump tarri...

બકરીને ભગાડવા બાબતે બે મહિલા સહિત ત્રણ ઉપર પાઇપથી હુમલો | Ülümön aramas kapachelong rüüemön fefin ra…

બકરીને ભગાડવા બાબતે બે મહિલા સહિત ત્રણ ઉપર પાઇપથી હુમલો | Ülümön aramas kapachelong rüüemön fefin ra...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બરોડા ડેરીની સાવલી બેઠક પણ બિનહરીફ થતાં વર્તમાન ડિરેક્ટરોની બહુમતીઃ13માંથી 7 બેઠક બિનહરીફ | onther s…

2 months ago
રાજકોટ રેન્જ આઈજીના નિર્દેશ બાદ જામનગરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી: બે વધુ ફરિયાદ નોંધાવાતાં ભાર…

1 month ago
અમદાવાદ-ઢસા રોડ પર ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત, બે યુવકના ઘટનાસ્થળે મોત, એક ગંભીર | ahmedabad dh…

5 months ago
હેર સલૂનના કારીગરની હત્યા કેસનો આરોપી ઝડપાયો | Accused in hair salon worker’s murder case arrested

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News