gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બેંગલુરુના ટ્રાફિક માટે નહીં ખૂલે વિપ્રોના કેમ્પસનો રસ્તો, અઝીમ પ્રેમજીએ ઠુકરાવી CMની માંગ | Karnata…

G METRO NEWS by G METRO NEWS
September 25, 2025
in INDIA
0 0
0
બેંગલુરુના ટ્રાફિક માટે નહીં ખૂલે વિપ્રોના કેમ્પસનો રસ્તો, અઝીમ પ્રેમજીએ ઠુકરાવી CMની માંગ | Karnata…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bengaluru Outer Ring Road Traffic : બેંગલુરુની આઉટર રિંગ રોડ (ORR) પર વધી રહેલા ટ્રાફિકને ઓછો કરવા માટે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ આઈટી કંપની વિપ્રોને અપીલ કરી હતી. મુખ્યમંત્રીએ વિપ્રોના સ્થાપક અઝીમ પ્રેમજીને પત્ર લખીને કંપનીના સરજાપુર કેમ્પસમાંથી લોકોને અમુક સમય માટે પસાર થવાની મંજૂરી આપવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે, જો વિપ્રો તેના કેમ્પસનો એક ભાગ ખોલે તો ઓફિસના કલાકો દરમિયાન ટ્રાફિકમાં 30 ટકા જેટલો ઘટાડો થઈ શકે છે.

અઝીમ પ્રેમજીએ CMનો પ્રસ્તાવ ફગાવ્યો

અઝીમ પ્રેમજીએ મુખ્યમંત્રીના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. તેમણે જવાબમાં જણાવ્યું કે, સરજાપુર કેમ્પસ કંપનીની ખાનગી સંપત્તિ છે, કંપની સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (SEZ) હેઠળ આવે છે, જ્યાં વૈશ્વિક ગ્રાહોને સેવા પૂરી પડાય છે. આવી સ્થિતિમાં કરાર અને ગર્વનન્સ નિયમો હેઠળ કડક સુરક્ષા વ્યવસ્થા જરૂરી છે, તેથી જાહેર વાહનોની અવરજવર કાયદેસર રીતે શક્ય નથી.’

આ પણ વાંચો : ‘ભાજપ સત્તાના નશામાં આવી લોકોનો અવાજ દબાવી રહી છે’ લદાખ હિંસા મુદ્દે કેજરીવાલના કેન્દ્ર પર પ્રહાર

અમે અભ્યાસનો ખર્ચ ઉઠાવવા તૈયાર : અઝીમ પ્રેમજી

તેમણે એમ પણ કહ્યું કે, આ રસ્તા પરથી જાહેર વાહનોની અવરજવર કાયદાકીય રીતે શક્ય નથી અને તે લાંબા ગાળાનું સમાધાન પણ સાબિત નહીં થાય. અમારી કંપની સરકાર સાથે મળીને બેંગલુરુ ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે સૂચન આપ્યું છે કે, ડેટા-આધારિત, સહયોગાત્મક અભ્યાસ હાથ ધરવામાં આવે, જેથી ટૂંકા ગાળા, મધ્યમ ગાળા અને લાંબા ગાળા માટે અસરકારક ઉકેલો શોધી શકાય.’ તેમણે ખાતરી આપી છે કે, તેઓ આ અભ્યાસનો મોટાભાગનો ખર્ચ ઉઠાવવા તૈયાર છે.

ટ્રાફિક સમસ્યાના કારણે કંપનીઓ ઓફિસ શિફ્ટ કરવાની તૈયારીમાં

બેંગલુરુની આઉટર રિંગ રોડ (ORR) શહેરમાં આઈટી હબ્સને જોડતો સૌથી વ્યસ્ત કોરિડોર છે. તાજેતરના વર્ષોમાં અહીં ટ્રાફિક જામ એટલો વધી ગયો છે કે, ઘણી કંપનીઓ ઓફિસ શિફ્ટ કરવાની વિચારણા કરી રહી છે. તાજેતરમાં જ લોજિસ્ટિક્સ ટેક કંપની બ્લેકબકએ ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક જામને કારણે પોતાની ઓફિસ શિફ્ટ કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : લદાખમાં હિંસા માટે સરકાર જ જવાબદાર, મને જેલમાં નાંખ્યો તો ભારે પડશે: સોનમ વાંગચુકની કેન્દ્રને ચેતવણી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…
INDIA

પ્રધાનમંત્રી સડક યોજનામાં માર્ગોની ગુણવત્તા ચકાસાઈ નહીં, રુરલ ડેવલમેન્ટ મિનિસ્ટ્રીનો ધડાકો | PMGSY R…

May 27, 2026
આસારામને ગેંગરેપના આરોપથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્, રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો | Rajasthan H…
INDIA

આસારામને ગેંગરેપના આરોપથી મુક્તિ પણ આજીવન કેદની સજા યથાવત્, રાજસ્થાન હાઈકોર્ટનો ચુકાદો | Rajasthan H…

May 27, 2026
કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો | ed raids former …
INDIA

કેરલમના પૂર્વ CM પિનરાઈ વિજયનના ઘરે EDના દરોડા, દીકરીની IT કંપની સંબંધિત છે મામલો | ed raids former …

May 27, 2026
Next Post
ખેલૈયાઓના રંગમાં ભંગ! નવરાત્રિ વચ્ચે ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી | Rain forecast for 6 days in Gu…

ખેલૈયાઓના રંગમાં ભંગ! નવરાત્રિ વચ્ચે ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી | Rain forecast for 6 days in Gu...

સોનમ વાંગચુક પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, લેહ હિંસા બાદ રદ કરાયું NGOનું FCRA લાઈસન્સ | leh pr…

સોનમ વાંગચુક પર કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, લેહ હિંસા બાદ રદ કરાયું NGOનું FCRA લાઈસન્સ | leh pr...

ગોધરા તોડફોડ કેસમાં ઝાકીરનું તરકટ ખુલ્લું પડ્યું, લંગડાવાનો ઢોંગ કરનાર હોટલમાં બિન્દાસ ચાલતો જોવા મળ…

ગોધરા તોડફોડ કેસમાં ઝાકીરનું તરકટ ખુલ્લું પડ્યું, લંગડાવાનો ઢોંગ કરનાર હોટલમાં બિન્દાસ ચાલતો જોવા મળ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ધોળકાના ઇગોલી રોડ પર કોનોકાર્પસ વૃક્ષો મુદ્દે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ | Complaint filed with Huma…

ધોળકાના ઇગોલી રોડ પર કોનોકાર્પસ વૃક્ષો મુદ્દે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ | Complaint filed with Huma…

5 months ago
ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી | 2000 villages inu…

ડૂબતા પંજાબમાં 2,000 ગામ જળબંબાકાર, હિમાચલ પ્રદેશમાં વરસાદ-ભૂસ્ખલનથી ભારે તારાજી | 2000 villages inu…

9 months ago
SIRમાં આધાર કાર્ડ પણ માન્ય, મતદારોને રાહત: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ | election commission o…

SIRમાં આધાર કાર્ડ પણ માન્ય, મતદારોને રાહત: સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને આદેશ | election commission o…

9 months ago
AMCના ઉતાવળીયા નિર્ણય પ્રજાને ભારે પડશે, શાહીબાગ અંડરપાસ ત્રીજી વખત 6 દિવસ બંધ કરાશે | Ahmedabad’s S…

AMCના ઉતાવળીયા નિર્ણય પ્રજાને ભારે પડશે, શાહીબાગ અંડરપાસ ત્રીજી વખત 6 દિવસ બંધ કરાશે | Ahmedabad’s S…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News