gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી નદી કિનારે લાશ ફેંકી | In Bengaluru an…

G METRO NEWS by G METRO NEWS
November 22, 2025
in INDIA
0 0
0
બેંગ્લુરુમાં હચમચાવતી ઘટના : મોટા ભાઈએ જ નાના ભાઈની હત્યા કરી નદી કિનારે લાશ ફેંકી | In Bengaluru an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bengaluru Murder: બેંગ્લુરુમાંથી એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે.  એક યુવકે પોતાના નાના ભાઈના હિંસક અને ગુનાહિત વર્તનથી કંટાળીને તેને મોતને ઘાટ ઉતારી દીધો છે. આરોપીએ યુવકે પોતાના મિત્રો સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેમણે તેના ભાઈની કારમાં હત્યા કરી અને તેની લાશ નદી કિનારે ફેંકી દીધી હતી. 

મૃતક યુવકની ઓળખ 24 વર્ષીય ધનરાજ તરીકે થઈ છે. આરોપી ભાઈની ઓળખ 28 વર્ષીય શિવરાજ તરીકે થઈ છે, જે મૂળ કલબુર્ગી જિલ્લાનો રહેવાસી છે.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, મૃતક યુવક ધનરાજ કલબુર્ગીમાં પોતાના માતા-પિતા સાથે રહેતો હતો. ધનરાજ ચોરી, દારૂનું સેવન અને વારંવાર ઝઘડા જેવા આરોપોમાં સામેલ રહેતો હતો. તે વારંવાર પોતાના માતા-પિતા સાથે મારપીટ કરતો હતો. તે પોતાના મોટા ભાઈ શિવરાજ સાથે પણ મારપીટ કરી ચૂક્યો છે. આટલું જ નહીં પાડોશીઓએ પણ મોબાઈલ અને પશુઓની ચોરીની ફરિયાદ કરી હતી.

આવી રીતે ઘટનાને આપ્યો અંજામ

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઘટનાને અંજામ આપતા પહેલા શિવરાજે ધનરાજને બન્નેરઘટ્ટા NICE રોડ જંકશન પાસે એક કારમાં બેસાડ્યો. શિવરાજની સાથે તેના બે મિત્રો પણ હતા. ધનરાજ કારની આગળની સીટ પર બેઠો હતો અને ફોન જોઈ રહ્યો હતો, ત્યારે સંદીપ અને પ્રશાંતે તેને પાછળથી પકડી લીધો. પછી શિવરાજે ધારદાર હથિયારથી તેવી ગરદન પર હુમલો કર્યો, જેનાથી કારની અંદર જ તેનું મોત થઈ ગયું. 

ત્યારબાદ મૃતદેહને બન્નેરઘટ્ટા-કગ્ગલીપુરા રોડ પર એક નદી કિનારે ફેંકી દીધો. પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ કારની મેટ અને હથિયાર ઈલેક્ટ્રોનિક સિટી NICE રોડ નજીક ફેંકી દીધા. ચાર દિવસ પછી 6 નવેમ્બરના રોજ મૃતદેહ મળી આવ્યો.

આવી રીતે થયો ખુલાસો

પોલીસને શરૂઆતમાં શંકા હતી કે તે અકુદરતી મૃત્યુ છે. જોકે, નજીકની એક પ્રાઈવેટ કંપનીના સીસીટીવી ફૂટેજમાં કાર રોકીને મૃતદેહ ફેંકતા દેખાય આવ્યા, જે મહત્વપૂર્ણ પુરાવો બન્યો. ત્યારબાદ ગાડી નંબરના આધારે પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી. ત્રણેય સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…
INDIA

NEET પેપર લીકનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, પ્રશ્નો કેવી રીતે ફરતા થયા તે અંગે ચોંકાવનારા ખુલાસા | NEET U…

May 15, 2026
‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…
INDIA

‘12 વર્ષમાં 148 પરીક્ષા કૌભાંડ, સજા માત્ર એકને’ NEET પેપર લીક મામલે રાહુલના PM પર પ્રહાર | Rahul Gan…

May 15, 2026
બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…
INDIA

બેરોજગાર યુવાનો ‘વંદા’ જેવા છે, જે મીડિયા કે એક્ટિવિસ્ટ બનીને સિસ્ટમ પર હુમલા કરે છેઃ CJI સૂર્ય કાંત…

May 15, 2026
Next Post
પ.બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણની તૈયારી, ટીએમસી નેતા 6 ડિસેમ્બરે આધારશિલા મૂકશે | tmc mla humayun k…

પ.બંગાળમાં બાબરી મસ્જિદ નિર્માણની તૈયારી, ટીએમસી નેતા 6 ડિસેમ્બરે આધારશિલા મૂકશે | tmc mla humayun k...

જો હિન્દુ નહીં હોય તો દુનિયા જ નહીં રહે…’ RSS પ્રમુખ મોહન ભાગવતનું ચર્ચાસ્પદ નિવેદન | RSS Chief Mo…

જો હિન્દુ નહીં હોય તો દુનિયા જ નહીં રહે...' RSS પ્રમુખ મોહન ભાગવતનું ચર્ચાસ્પદ નિવેદન | RSS Chief Mo...

કોણ હતા દુબઈ એર શોમાં જીવ ગુમાવનારા પાયલટ નમંશ સ્યાલ? પત્ની પણ છે એરફોર્સમાં | Who was the pilot who…

કોણ હતા દુબઈ એર શોમાં જીવ ગુમાવનારા પાયલટ નમંશ સ્યાલ? પત્ની પણ છે એરફોર્સમાં | Who was the pilot who...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પ્રોપર્ટી ટેક્ષની આકરણીના નામે લાંચ લેતા નિવૃત કર્મચારીને ઝડપી લેવાયો | acb nabbed retired officer i…

પ્રોપર્ટી ટેક્ષની આકરણીના નામે લાંચ લેતા નિવૃત કર્મચારીને ઝડપી લેવાયો | acb nabbed retired officer i…

8 months ago
મલાતજના દંપતીને કેનેડાના વિઝા અપાવાના બહાને 14.15 લાખની છેતરપિંડી | Malataj couple cheated of Rs 14 …

મલાતજના દંપતીને કેનેડાના વિઝા અપાવાના બહાને 14.15 લાખની છેતરપિંડી | Malataj couple cheated of Rs 14 …

4 months ago
સુરત: એનર્જી ડ્રિંક્સના નામે ‘પાણી’ એક્સપોર્ટ કરી કરોડોનું રિફંડ મેળવવાનું કૌભાંડ, એકની ધરપકડ | One …

સુરત: એનર્જી ડ્રિંક્સના નામે ‘પાણી’ એક્સપોર્ટ કરી કરોડોનું રિફંડ મેળવવાનું કૌભાંડ, એકની ધરપકડ | One …

5 months ago
તૈયાર કપડાંના વિશ્વ-બજારમાં ભારતે બાંગ્લાદેશને પાછળ પાડી દીધું છે | India has overtaken Bangladesh i…

તૈયાર કપડાંના વિશ્વ-બજારમાં ભારતે બાંગ્લાદેશને પાછળ પાડી દીધું છે | India has overtaken Bangladesh i…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News