gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બેન્કમાં યુવક પાસેથી રૃા.૩.૩૦ લાખ લઇ ઓનલાઇન કરવાનું કહી નાસી ગયા | Emon mwan a angei Rs 3 30 lakh se…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
બેન્કમાં યુવક પાસેથી રૃા.૩.૩૦ લાખ લઇ ઓનલાઇન કરવાનું કહી નાસી ગયા | Emon mwan a angei Rs 3 30 lakh se…
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,બુધવારબેન્કમાં યુવક પાસેથી રૃા.૩.૩૦ લાખ લઇ ઓનલાઇન કરવાનું કહી નાસી ગયા 1 - image

ગઠિયા લોકો પાસેથી રૃપિયા પડાવવા અવનવી યુક્તિ અપવાની રહ્યા છે. ખોખરામાં બેન્કની લાઇનમાં ઉભેલા બે શખ્સોએ સંબંધીને આઇસીયુંમાં દાખલ કર્યા છે કહીને યુવકને વિશ્વાસમાં લીધો હતો અને તેની પાસેથી રોકડા રૃા. ૩.૩૦ લાખ લઇ લીધા બાદ મિત્રને હોસ્પિટલમાં ઉતારીને તારા એકાઉન્ટમાં રૃપિયા નાંખીશ કહીને બે ગઠિયા ભાગી ગયા હતા. આ બનાવ અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

જ્વેલર્સના ત્યાં નોકરી કરતા યુવક પાસેથી રોકડા રૃપિયા લઇને મિત્રને હોસ્પિટલ ઉતારીને એકાઉન્ટમાં પૈસા નાંખીશ કહી ગઠિયા ફરાર 

મણિનગરમાં  રહેતા અને ખોખરા સર્કલ પાસે જ્વેલર્સની દુકાન ધરાવીને વ્યવસાય કરતા યુવકે ખોખરા પોલીસ સ્ટેશનમાં બે અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની દુકાનમાં નોકરી કરતા યુવકને તા. ૧૦ના રોજ ખોખરા ખાતે આવેલી બેન્ક ઓફ બરોડામાં રૃા. ૩.૩૦ લાખ રોકડા ભરવા માટે મોકલ્યો હતો.

જ્યાં યુવક બેન્કની લાઇનમાં ઉભેલો હતો તેની પાછળ  બે શખ્સો હતા તેઓ વાતચીત કરતા હતા કે સંબંધીને આઇસીયુંમાં દાખલ કર્યા છે બેન્ક રૃપિયા પણ હોેસ્પિટલમાંથી રોકડા રૃપિયા માંગે છે કહીને  જ્વેલર્સના કર્મચારી યુવકને વિશ્વાસમાં લીધો હતો અને તેની પાસેથી રોકડા રૃા. ૩.૩૦ લાખ લઇ લીધા બાદ મિત્રને હોસ્પિટલમાં ઉતારીને તારા એકાઉન્ટમાં રૃપિયા નાંખીશ કહીને બે ગઠિયા ભાગી ગયા હતા. આ ઘટના અંગે ખોખરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ૐ વિશ્વ મંગલની ઉદઘોષણા માટે છે:પૂ.મોરારિબાપુ માનસ ભારત સ્વસ્તિક યાત્રા”નું ગાન ઓમકારેશ્વર અને ઝાંસીમ…
GUJARAT

October 16, 2026
નવનાદમાં પ્રથમ ‘ૐ કાર’ પ્રણવનાદ, જે ૐકારેશ્વરનો નાદ – શ્રી મોરારિબાપુ

October 15, 2026
“I’M ALWAYS DRAWN TO STORIES THAT HAVE DEPTH AND MEANING”: PRIYANKA CHOPRA JONAS ON BACKING HUNKKAAR…

Next Post
દિવાળીના તહેવારો સુધીમાં સોનું સવા લાખનું

ઉમંગ પટેલનો મિત્ર સાથે દારૃની મહેફિલ માણતો વીડિયો વાયરલ | Video of Umang Patel enjoying a drinking p…

ઉમંગ પટેલનો મિત્ર સાથે દારૃની મહેફિલ માણતો વીડિયો વાયરલ | Video of Umang Patel enjoying a drinking p...

2027-28 સુધીમાં કુલ વાહનોના વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 7 ટકાએ પહોંચશે : ICRA | Electric vehi…

2027-28 સુધીમાં કુલ વાહનોના વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 7 ટકાએ પહોંચશે : ICRA | Electric vehi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નોર્થ ઈસ્ટના રાજ્યોમાં મૂશળધાર વરસાદ, પૂર-ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક 25, જનજીવન ઠપ | Heavy rains land…

1 year ago
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું કચડાઈ જતાં કરણ મૃત્યુ | young man died a…

10 months ago
ભારતીય કંપનીઓ પાંચ વર્ષમાં મૂડી ખર્ચ બમણો કરશે | Indian companies to double capital expenditure in f…

RBI : પૂનમ ગુપ્તા બન્યા રિઝર્વ બૅંકના નવા ડેપ્યુટી ગવર્નર, ત્રણ વર્ષનો રહેશે કાર્યકાળ | RBI New Depu…

2 years ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News