gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2026
in GUJARAT
0 0
0
બે કરોડની છેતરપિંડીમાં આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર | Anticipatory bail plea of ​​accused in Rs…
2
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : અકોટા વિસ્તારની કરોડોની કિંમતની જમીન હડપવા અને સરકારી
પ્રોજેક્ટનું વળતર મેળવવા માટે આચરવામાં આવેલા કૌભાંડમાં સંડોવાયેલા આરોપીએ આગોતરા
જામીન અરજી મૂકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં
નોંધ્યું હતું કે
, આરોપી વિરુદ્ધ ખોટા પેઢીનામા બનાવી કરોડો
રૃપિયા હડપવાનો ગંભીર આક્ષેપ છે.

અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પાવર
ઓફ એટર્નીનો દુર ઉપયોગ કરી ઇલ્યાસ બાપુ અને અન્ય સહ-આરોપીઓએ જમીન માલિકો સાથે
મળીને ખોટા પેઢીનામા ઉભા કર્યા હતા.  આ
બનાવટી દસ્તાવેજોના આધારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ મળવાપાત્ર રૃા. ૧
,૬૬,૬૧,૨૨૧નું વળતર આરોપી
જુબેરના ખાતામાં મેળવી લેવાયું હતું
, જેમાંથી અન્ય આરોપીઓએ
પણ ભાગ મેળવ્યો હતો.  આમ
,કુલ રૃા. ૨,૦૦,૭૬,૭૯૮ની માતબર રકમનું કાવતરું રચી વિશ્વાસઘાત આચરવામાં આવ્યો હતો.

આ ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા માટે આરોપી ઇલ્યાસ બાપુએ આગોતરા
જામીન અરજી મૂકતા તેની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે
,  આ એક ગંભીર પ્રકારનો આથક ગુનો છે
જેમાં કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશનની સખત જરૃર છે અને આરોપીએ ગુનામાં સક્રિય ભૂમિકા ભજવી
છે.અદાલતે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરતા ચૂકાદામાં
નોંધ્યું હતું કે
,રેકોર્ડ પરથી આરોપીની ગુનામાં સંડોવણી જણાઈ
આવે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાની ઉપસ્થિતિમાં મેરા યુવા ભારત (MY Bharat) જૂનાગઢની જિલ્લા સલાહ…
GUJARAT

July 10, 2026
જૂનાગઢ જિલ્લાના વંથલી ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને નગરપાલિકા વિસ…

જૂનાગઢ ખાતે વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક યોજાઈ

Next Post
મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami…

મૃતક મહિલાના પરિવારને પાંચ લાખનું વળતર ચૂકવવા આદેશ | Order to pay Rs 5 lakh compensation to the fami...

ભારતમાં ૩૦ વર્ષથી ઓછી વયના પાંચમાંથી એક વ્યક્તિ પ્રિ-ડાયાબિટિક | One in five people under 30 in Indi…

ભારતમાં ૩૦ વર્ષથી ઓછી વયના પાંચમાંથી એક વ્યક્તિ પ્રિ-ડાયાબિટિક | One in five people under 30 in Indi...

દેશના 166 મોટા જળાશયોમાં પાણી ઘટયું, બે મહિનામાં 22 ટકાનો ઘટાડો | Water levels in 166 major reservoi…

દેશના 166 મોટા જળાશયોમાં પાણી ઘટયું, બે મહિનામાં 22 ટકાનો ઘટાડો | Water levels in 166 major reservoi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કોવિડના ‘લોકડાઉન’ સામે લડયા તે રીતે યુદ્ધની કટોકટી સામે લડીશું : મોદી | We will fight the crisis of …

4 months ago
માંડલના શ્રી ખંભલાય માતાજીના લલાટ પર થયું ‘સૂર્યતિલક’ | ‘Suryatilak’ done on the forehead of Shri Kh…

3 months ago
જૂનાગઢ નજીક સિંહ પરિવારે મીટર ગેજ ટ્રેક પર અડીંગો જમાવ્યો | LION family takes a stand on meter gauge…

7 months ago
લાલપુરના મેઘપર ગામમાં રહેણાક મકાન પર ઇંગ્લિશ દારૂ અંગે દરોડો : 240 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે મકા…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News