gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે ગઠિયાઓએ લોન અને ક્રેડિટ કાર્ડના નામે રૂ.૨૨ કરોડની છેતરપિંડી આચરી | ahmedabad economics offence wi…

G METRO NEWS by G METRO NEWS
December 5, 2025
in GUJARAT
0 0
0
બે ગઠિયાઓએ લોન અને ક્રેડિટ કાર્ડના નામે રૂ.૨૨ કરોડની છેતરપિંડી આચરી | ahmedabad economics offence wi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શુક્રવાર

શહેરના નિકોલમાં રહેતા એક વ્યક્તિના નામે લોન અને ક્રેડિટ કાર્ડ લઇને ચાર કરોડની છેતરપિંડી કરવાના કેસમાં તપાસ કરી રહેલી આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારીઓને તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો મળી હતી કે છેતરપિંડી આચરનાર બે ગઠિયાઓએ ૨૦ જેટલા વ્યક્તિઓના નામે મોટાપ્રમાણમાં લોન અને ક્રેડિટ  કાર્ડ લઇને ૨૨ કરોડની રકમ સગેવગે કરી હતી.  નિર્દોષ લોકોને ટારગેટ કરીને મેળવવામાં આવતા નાણાંને સગેવગે કરવા માટે આરોપીઓને મૌલિક પટેલ નામનો ચાર્ટડ એકાઉન્ટન્ટ નાણાંકીય સલાહ આપતો હતો. જેના આધારે પોલીસે સીએ મૌલિક પટેલની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

બે ગઠિયાઓએ લોન અને ક્રેડિટ કાર્ડના નામે રૂ.૨૨ કરોડની છેતરપિંડી  આચરી 2 - imageશહેરના નિકોલમાં આવેલા શ્રીનંદ ઇલાઇટ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશભાઇ હીરપરાના એપાર્ટમેન્ટમાં રહેતા વિશાલ વોરાએ ઉછીના નાણાં લેવા માટે દિનેશભાઇના નામે પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ મેળવીને  બેંક એજન્ટ રાહુલ શર્મા (રહે. કલા રેસીડેન્સી, સેટેલાઇટ) સાથે મળીને ચાર કરોડ ઉપરાંતની રકમની છેતરપિંડી આચરી હતી. આ કેસના તપાસમાં આર્થિક ગુના નિવારણ શાખાએ શરૂ કરી હતી. જમાં આરોપી વિશાલ વોરા અને રાહુલ શર્માએ સાથે મળીને કુલ ૨૦ જેટલા વ્યક્તિઓનેિ વિશ્વાસમાં લઇને ૧૭૪ જેટલી લોન અને ૬૦ જેટલા ક્રેડિટ કાર્ડથી કુલ ૨૨ કરોડ જેટલી રકમની ઉચાપત કરી હતી. 

લોનની જમા થતી રકમને અન્ય મળતિયાઓના કે ડમી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને બારોબાર ઉઠાવી લેતા હતા. ત્યારબાદ છેતરપિંડીના આ નાણાંને કાયદેસરની કરવા માટે વિશાલ વોરા ચાર્ટડ એકાઉન્ટન્ટ મૌલિક પટેલ (રહે. સમર્થ હાઇટ્સ, સાયન્સ સીટી રોડ, સોલા)ની  મદદ મળતી હતી. જેના તમામ પુરાવા એકઠા કરીને પોલીસે મૌલિક પટેલની પણ ધરપકડ કરી હતી. આ કેસની તપાસમાં આગામી  સમયમાં બંક સાથે જોડાયેલા શખ્સોની સંડોવણી પણ સામે આવી શકે તેમ છે.આ અંગે આર્થિક ગુના નિવારણ શાખાના ડીસીપી હિમકરસિગે જણાવ્યું કે આ કેસમાં ચાર્ટડ એકાઉન્ટન્ટ મૌલિક પટેલે  તેમની પ્રેક્ટીશના નિયમોનો ભંગ કર્યો છે. જેથી આ અંગે ચાર્ટડ એકાઉન્ટન્ટના એસોશીએશનને રિપોર્ટ કરવામાં આવશે. ખાસ કરીને મૌલિક પટેલ જાણતો હતો કે આરોપીઓ છેતરપિંડીના નાણાંની હેરફેર કરે છે. ત્યારે તેણે પણ આર્થિક હિત માટે ગુનો આચર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…
GUJARAT

મકાઉ દેશમાં નોકરીના નામે સુરતના એજન્ટ દ્વારા રૂા.10 લાખની ઠગાઈ | Surat agent cheats man of Rs 10 lak…

March 27, 2026
ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…
GUJARAT

ચામડીની બીમારીથી કંટાળી જઇ મહિલાનો તળાવમાં ઝંપલાવી આપઘાત | Woman commits suicide by jumping into lak…

March 27, 2026
ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…
GUJARAT

ત્રીજા માળની આગ પંદરમા માળ સુધી ધૂમાડો, શેલાના સ્કાયસિટી બિલ્ડિંગમાં આગ,૫૦ લોકોને સુરક્ષિત ઉતારાયા |…

March 27, 2026
Next Post
૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત

૨૦૨૪માં માર્ગ અકસ્માતમાં દરરોજ ૪૮૫ લોકોનાં મોત

વખારની નવી ચણેલી 10 ફૂટ ઊંચી દીવાલ ધરાશાયી થતાં 2 મજૂરના મોત | 2 laborers die as newly constructed 1…

વખારની નવી ચણેલી 10 ફૂટ ઊંચી દીવાલ ધરાશાયી થતાં 2 મજૂરના મોત | 2 laborers die as newly constructed 1...

ભારત સહિત વિશ્વમાં મેલેરિયાને નાથવામાં ડ્રગ રેઝીસ્ટન્ટનો પડકાર | Drug resistance is a challenge in c…

ભારત સહિત વિશ્વમાં મેલેરિયાને નાથવામાં ડ્રગ રેઝીસ્ટન્ટનો પડકાર | Drug resistance is a challenge in c...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ફિલ્મીઢબે રાત્રે ગાડીનો પીછો કરી પોલીસે દારૃનો જથ્થો ઝડપી પાડયો

ફિલ્મીઢબે રાત્રે ગાડીનો પીછો કરી પોલીસે દારૃનો જથ્થો ઝડપી પાડયો

5 months ago
વડોદરાના દંપતીને બગોદરા પાસે લૂંટી ફરાર થયેલા લૂંટારુ અને કાર લઇ જતી વખતે પોલીસે બે વાહનને ટક્કર માર…

વડોદરાના દંપતીને બગોદરા પાસે લૂંટી ફરાર થયેલા લૂંટારુ અને કાર લઇ જતી વખતે પોલીસે બે વાહનને ટક્કર માર…

3 months ago
તારાપુરના જીચકા ગામમાં તરછોડેલા નવજાતને સગીરાએ જન્મ આપ્યાનું ખૂલ્યું | that a minor girl gave birth …

તારાપુરના જીચકા ગામમાં તરછોડેલા નવજાતને સગીરાએ જન્મ આપ્યાનું ખૂલ્યું | that a minor girl gave birth …

7 months ago
દિવાળીએ સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ, જાણો કેટલું વધી શકે મોંઘવારી ભથ્થું? | government ma…

દિવાળીએ સરકારી કર્મચારીઓને મળી શકે છે મોટી ભેટ, જાણો કેટલું વધી શકે મોંઘવારી ભથ્થું? | government ma…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News