gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે ટ્રકમાં ખીચોખીચ કતલખાને લઇ જવાતા મુંગા પશુઓનો બચાવ | Rescue of animals being taken to slaughterho…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
બે ટ્રકમાં ખીચોખીચ કતલખાને લઇ જવાતા મુંગા પશુઓનો બચાવ | Rescue of animals being taken to slaughterho…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.2 અમદાવાદથી મુંબઇ તરફ જતી બે ટ્રકોને રોકીને આજોડ ટોલનાકા પર તપાસ કરતા ખીચોખીચ ગેરકાયદે કતલખાને લઇ જવાતા ૪૧૪ ઘેટા-બકરા મળતા પોલીસે બંને ટ્રકના ચાલકો સહિત પાંચની અટકાયત કરી પ્રાણી ક્રૂરતાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગૌરક્ષકોને મળેલી માહિતીના આધારે ગઇ સાંજે એક્સપ્રેસ હાઇવેના ટોલનાકા પર વોચ ગોઠવી હતી. દરમિયાન બે ટ્રકો આવતા તેને રોકી તપાસ કરતાં અંદર ગીચોગીચ બેસવા, ઊઠવા તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડે તેવી રીતે મુંગા પશુઓ ભરેલા  હતાં આ પશુઓ માટે ઘાસચારા તેમજ પાણીની  પણ કોઇ સગવડ ન હતી. આ અંગે પોલીસ કંટ્રોલ રૃમને જાણ કરતા મંજુસર પોલીસનો સ્ટાફ સ્થળ પર આવી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે બંને ટ્રકો તેમજ ઘેટા-બકરા કબજે કરી મોહંમદહનીફ અબ્દુલ્લાભાઇ જાજ (રહે.નવલપુર, નવાકૂવા પાસે, તા.મોડાસા), અબ્દુલરહિમ દાઉદભાઇ પટેલ (રહે.રોડલાઇનનગર, મોડાસા), મસ્તુફા હઠીકુલમીત ખાન (રહે.ખવાસપુરા, તા.કિશનપુરા, જિલ્લો શિવાન, બિહાર), જુનેદ યુનુસ મોમીન (રહે.સિધ્ધપુ, સોમીવાસ, જિલ્લો પાટણ) અને રફિક શબ્બીર શેખ (રહે.સેન્ટ્રલ જેલની નજીક, રાણીપ, અમદાવાદ)ની અટકાયત કરી હતી. બંને ટ્રકમાંથી બચાવાયેલા મુંગા પશુઓને મુંબઇ ખાતે કતલખાને લઇ જવાતા હોવાનું જાણવા મળ્યું  હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

Next Post
મકરપુરાના ૨૩ વર્ષના યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | 23 year old youth from Makarpura commits suicide …

મકરપુરાના ૨૩ વર્ષના યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | 23 year old youth from Makarpura commits suicide ...

બાઇક ચાલક પર ટ્રેલરના પૈંડા ફરી વળતા કમકમાટીભર્યુ મોત | Biker dies after trailer wheels roll over hi…

બાઇક ચાલક પર ટ્રેલરના પૈંડા ફરી વળતા કમકમાટીભર્યુ મોત | Biker dies after trailer wheels roll over hi...

આજથી કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક  જીએસટી દરોમાં સુધારાની શક્યતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ-ગાંધીનગર માટે આગામી 3 કલાક ‘અતિભારે’, અનેક વિસ્તારો જળબંબાકાર, 9 જિલ્લામાં રેડ એલર્ટ | ahmed…

8 months ago
PM મોદીએ લોન્ચ કરી દેશની પહેલી ‘મેડ ઈન ઈન્ડિયા’ સેમિકન્ડક્ટર ચીપ, ટેરિફ મુદ્દે પણ આપ્યો જવાબ | /indi…

7 months ago
વડોદરા: ઢગલાબંધ મ્યુલ બેન્ક એકાઉન્ટની હેરાફેરી કરતો ગઠિયો પકડાયો, ઓછા ભણેલા લોકોને કરતો ટાર્ગેટ | Va…

2 months ago
BIG NEWS | લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષ | Opposition May Move…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News