gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મકરપુરાના ૨૩ વર્ષના યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | 23 year old youth from Makarpura commits suicide …

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
મકરપુરાના ૨૩ વર્ષના યુવકનો ગળા ફાંસો ખાઇને આપઘાત | 23 year old youth from Makarpura commits suicide …
1
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,મકરપુરા વિસ્તારના ૨૩ વર્ષના યુવકે અગમ્ય કારણોસર ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. આપઘાતનું કારણ જાણવા મકરપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ નંદનધામ સોસાયટીમાં રહેતો ઉમેશ કિશનભાઇ પરમાર ( ઉં.વ.૨૩) મકરપુરા જી.આઇ.ડી.સી.ની કંપનીમાં નોકરી કરતો હતો. ભાડાના મકાનમાં રહેતા ઉમેશના મકાન માલિકે ઘરે ગણપતિ બેસાડયા  હોઇ આજે સવારે તેઓ ઉમેશને પ્રસાદ આપવા માટે તેના ઘરે ગયા હતા. તેમણે ઘરનો દરવાજો ખખડાવ્યો હતો. પરંતુ, તેણે દરવાજો નહીં ખોલતા મકાન માલિક જતા રહ્યા હતા. ત્યારબાદ સવારે ૧૧ વાગ્યે તેઓ ફરીથી પ્રસાદ આપવા માટે ગયા હતા. તે વખતે  પણ ઉમેશે મકાનનો દરવાજો ખોલ્યો નહતો. જેથી, તેઓને શંકા જતા બારીનો કાચ તોડીને જોયું તો ઉમેશે પંખાના  હુક પર ઓઢણીથી ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે પોલીસને જાણ કરવામાં આવતા મકરપુરાના એ.એસ.આઇ. વિનોદ શર્માએ સ્થળ પર જઇ કાર્યવાહી  કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસનું એવું તારણ છે કે, ઉમેશે એક દિવસ પહેલા આપઘાત કર્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાલસા લિટલ ફ્લાવર સ્કૂલે 25માં ગૌરવપૂર્ણ વર્ષોની ભવ્ય ઉજવણી કરી
GUJARAT

September 29, 2026
સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે
GUJARAT

સૈન્યમાં અગ્નિવીર ભરતી રેલી યોજાશે

September 29, 2026
URVASHI RAUTELA’S TEAM GOES LEGAL: ₹7,000 CRORE DAMAGES BEING ASSESSED OVER ALLEGED AI EXPLOITATION

Next Post
બાઇક ચાલક પર ટ્રેલરના પૈંડા ફરી વળતા કમકમાટીભર્યુ મોત | Biker dies after trailer wheels roll over hi…

બાઇક ચાલક પર ટ્રેલરના પૈંડા ફરી વળતા કમકમાટીભર્યુ મોત | Biker dies after trailer wheels roll over hi...

આજથી કાઉન્સિલની મહત્ત્વપૂર્ણ બેઠક  જીએસટી દરોમાં સુધારાની શક્યતા

ભારતની પ્રથમ માઇક્રોપ્રોસેસર ચિપ વિક્રમ-32 બિટ લોન્ચ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકામાં મંદીના એંધાણ : કંપનીઓ નાદારીના પંથે | Recession looms in America: Companies on the verge …

1 year ago
પાકિસ્તાનનું નાક દબાવવા લડાઈ નહીં પણ બૌદ્ધિક ઠંડા યુદ્ધના માર્ગે ચાલ્યું ભારત? | Not a war with Paki…

તમિલનાડુમાં અભિનેતા વિજયની રેલીમાં ધક્કામુક્કી, 31નાં મોત | Tamil Nadu: Death Toll Rises To 31 Dead …

બાંગ્લાદેશમાં હિન્દુઓની ક્રૂર હત્યા અવગણી ના શકીએ… વિદેશ મંત્રાલયે કરી યુનુસની ઝાટકણી | Indian gov…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News