gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે દિવસમાં નોટિસનો જવાબ ન અપાતા ઓઢવ સ્મશાનગૃહના કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા તંત્રની કવાયત | No res…

G METRO NEWS by G METRO NEWS
November 8, 2025
in GUJARAT
0 0
0
બે દિવસમાં નોટિસનો જવાબ ન અપાતા ઓઢવ સ્મશાનગૃહના કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા તંત્રની કવાયત | No res…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     બે દિવસમાં નોટિસનો જવાબ ન અપાતા  ઓઢવ સ્મશાનગૃહના કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવા તંત્રની કવાયત 1 - image

  અમદાવાદ,શુક્રવાર,7 નવેમ્બર,2025

ઓઢવ સ્મશાનગૃહ ખાતે ચિતાને અગ્નિદાહ દેતી વખતે
કોન્ટ્રાકટરની બેદરકારીના કારણે ટાયર મુકી અંતિમ સંસ્કાર કરાયાની ચોંકાવનારી ઘટના
થોડા દિવસ રહેલા બની હતી. આ ઘટના પછી તંત્રે આ સ્મશાનગૃહના કોન્ટ્રાકટરને બે
દિવસમાં ખુલાસો કરવા નોટિસ આપી હતી.કોન્ટ્રાકટરે બે દિવસમા પણ કોર્પોરેશનને કોઈ
જવાબ ન અપાતા તેને બ્લેકલિસ્ટ કરવા કવાયત શરુ કરાઈ છે.ભાજપના પૂર્વ કોર્પોરેટર
મનહર સોલંકી આખા પ્રકરણ ઉપર લીપાપોપી કરવા તંત્ર ઉપર સતત દબાણ કરી રહયા હોવાનુ
સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

મુળ ભાજપના સરસપુર વોર્ડના એક સમયના કોર્પોરેટર મનહર
સોલંકીના વિવેકાનંદ ગ્રામ ઉદ્યોગ સેવા સંઘને શહેરના તેર અલગ અલગ સ્મશાનમાં લાકડા
પુરા પાડવાનો કોન્ટ્રાકટ આપવામા આવ્યો છે.વર્ષ-૧૯૯૫ની ટર્મમા મનહર સોલંકી સરસપુર
વોર્ડમાંથી ભાજપના કોર્પોરેટર તરીકે ચૂંટાયા હતા.ભાજપના સત્તાધીશો છેલ્લા વીસ
વર્ષથી તેમના પૂર્વ કોર્પોરેટરને સ્મશાનમાં લાકડા પુરા પાડવાનો કોન્ટ્રાકટ આંખો
મીચીને આપી રહયા હતા. ઓઢવ સ્મશાન ખાતે બનેલી ઘટના પછી ભાજપની પ્રતિષ્ઠા વધુ ખરડાશે
એમ લાગતા તેમને બે દિવસમાં ખુલાસો કરવા નોટિસ અપાઈ હતી.પોતાને મળેલો કોન્ટ્રાકટ
ચાલ્યો ના જાય એ માટે પૂર્વ કોર્પોરેટર તેમના ટેકેદારો સાથે કોર્પોરેશનની દાણાપીઠ
ખાતે આવેલી મુખ્ય કચેરી ખાતે પહોંચી વર્તમાન હોદ્દેદારોને રજૂઆત કરવા માટે
પહોંચ્યા હતા.ભાજપ શું નિર્ણય કરે છે તે જોવુ રહયુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે
GUJARAT

તુલસી જન્મોત્સવના ઉપલક્ષ્યમાં અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં બાપુ કથાગાન કરશે

August 14, 2026
જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…
GUJARAT

જિલ્લા કલેકટર તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં કામરેજ ખાતે જિલ્લાકક્ષાના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ…

August 14, 2026
‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम
GUJARAT

‘ए भोले बाबा’ में भक्ति का तड़का, गोल्डी यादव की आवाज और दामिनी सिंह के अंदाज ने मचाई धूम

August 14, 2026
Next Post
શહેરના ૪૮ વોર્ડમાં આવેલા બે લાખથી વધુ વીજપોલના મેઈન્ટેનન્સ માટે નવુ ટેન્ડર કરાશે+ | Located in the 4…

શહેરના ૪૮ વોર્ડમાં આવેલા બે લાખથી વધુ વીજપોલના મેઈન્ટેનન્સ માટે નવુ ટેન્ડર કરાશે+ | Located in the 4...

ભારતમાં પ્રાઈવેટ ઇક્વિટી FDIનું સૌથી મોટું ચાલક પરિબળ પુરવાર થયું | Private equity proved to be the …

ભારતમાં પ્રાઈવેટ ઇક્વિટી FDIનું સૌથી મોટું ચાલક પરિબળ પુરવાર થયું | Private equity proved to be the ...

મઢાદ ગામમાં બે વ્યક્તિ પર શખ્સનો ધારિયા વડે હુમલો | Man attacks two people with a knife in Madhad vi…

મઢાદ ગામમાં બે વ્યક્તિ પર શખ્સનો ધારિયા વડે હુમલો | Man attacks two people with a knife in Madhad vi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે | 8th pay commission c…

આઠમું પગાર પંચ 2026માં લાગુ નહીં થાય, અમલીકરણ માટે બે વર્ષ સુધી રાહ જોવી પડશે | 8th pay commission c…

1 year ago
ધ્રાંગધ્રામાં ચાઇનીઝ દોરીની 34 રીલ સાથે હળવદના 2 શખ્સ ઝડપાયા | 2 men from Halvad arrested with 34 re…

ધ્રાંગધ્રામાં ચાઇનીઝ દોરીની 34 રીલ સાથે હળવદના 2 શખ્સ ઝડપાયા | 2 men from Halvad arrested with 34 re…

7 months ago
સાળંગપુર મંદિરમાં મહિલાના પર્સમાંથી રૂ.4.50 લાખ ચોરાયા | Rs 4 50 lakh stolen from woman’s purse in S…

સાળંગપુર મંદિરમાં મહિલાના પર્સમાંથી રૂ.4.50 લાખ ચોરાયા | Rs 4 50 lakh stolen from woman’s purse in S…

10 months ago
હરિયાણાના એડીજીપીએ ગોળી મારી આપઘાત કર્યો, IAS પત્ની હાલ CM સૈની સાથે જાપાનમાં ફરજ પર | Haryana ADGP …

હરિયાણાના એડીજીપીએ ગોળી મારી આપઘાત કર્યો, IAS પત્ની હાલ CM સૈની સાથે જાપાનમાં ફરજ પર | Haryana ADGP …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News