gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે લાખની લાંચ કેસમાં સિનિયર ક્લાર્કની જામીન અરજી રદ | Senior clerk’s bail application rejected in Rs…

G METRO NEWS by G METRO NEWS
August 4, 2025
in GUJARAT
0 0
0
બે લાખની લાંચ કેસમાં સિનિયર ક્લાર્કની જામીન અરજી રદ | Senior clerk’s bail application rejected in Rs…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : રેતીનો સ્ટોક રાખવા માટે કરવામાં આવેલી અરજીને મંજૂરી આપવા માટે
રૃા.૨ લાખની લાંચ લેવાના કેસમાં ઝડપાયેલા ખાણ ખનિજ વિભાગના ક્લાર્કે ચાર્જશીટ દાખલ
થયા બાદ જામીન અરજી મૂકતા ન્યાયાધીશે ચાર્જશીટ બાદ સંજોગો બદલાયા નથી તેવી નોંધ
સાથે અરજી નામંજૂર કરી હતી.

ઉલ્લેખનીય છે કે, ફરિયાદીએ 
રેતીનો સ્ટોક રાખવા માટે ઓન લાઇન એપ્લિકેશન કરી હતી અને ત્યાર બાદ તેઓ
ખાણ-ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહને મળતા તેણે લાંચ પેટે રુા.૨ લાખની
માગણી કરી હતી. ત્યાર બાદ લાંચનું છટકુ ગોઠવવામાં આવતાં આરોપી યુવરાજસિંહ અને કિરણ
પરમાર તા.૧૨ મે ૨૦૨૫ના રોજ એસીબીના હાથ ઝડપાઇ ગયા હતા. જ્યારે આ કેસમાં મદદનીશ
ભૂસ્તરશાસ્ત્રી રવિકુમાર કમલેશકુમારમિસ્ત્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત
જીતેન્દ્રકુમાર પટેલની સંડોવણી ખુલતા આ બન્ને શખ્સો લાંબા સમય સુધી ફરાર રહ્યા બાદ
તેની પણ ધરપકડ કરી હતી.

પોલીસ ધરપકડ બાદ જેલમાં રહેલા આરોપી યુવરાજસિંહ દિલીપસિંહ
ગોહિલે આ કેસમાં તપાસ અધિકારીએ ચાર્જશીટ રજૂ કરતા જામીન અરજી મૂકી હતી. સરકાર તરફે
મુખ્ય સરકારી અધિકારી અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે
, અરજદાર લાંચની રકમ લેતા
રંગે હાથ ઝડપાયો છે. તેની સામે પ્રથમદર્શનીય કેસ જણાઇ રહ્યો છે ત્યારે અરજી
નામંજૂર કરવી જોઇએ. ન્યાયાધીશે આરોપી સામે ગંભીર પ્રકારનો ગુનો હોઇ અરજદાર
યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલની જામીન અરજી રદ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 ગ્રામ સોનાની ઉચાપત સાબિત થાય તો ટ્રસ્ટમાંથી રાજીનામું ધરીશું: મહુડી જૈન શ્વેતાબ્મર સંઘ | Mahudi Ja…
GUJARAT

February 15, 2026
અમદાવાદના નારોલમાં કૌટુંબિક ઝઘડાનું લોહિયાળ પરિણામ, જમાઈએ સસરાની કરી હત્યા | Ahmedabad Son in Law At…

વટવામાં AMCનું અણઘડ આયોજન, અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન ગેરકાયદે! |…

Next Post
દશામાની મૂર્તિની વિસર્જનયાત્રામાં થયેલા ઝઘડાની અદાવતે હુમલો

વેબ સાઇટ ડેવલોપરની આગોતરા જામીન અરજી રદ | Website developer’s anticipatory bail application rejected

વેબ સાઇટ ડેવલોપરની આગોતરા જામીન અરજી રદ | Website developer's anticipatory bail application rejected

નર્મદા ડેમના પાંચ ગેટ બંધ કરાયા ૧૦ ગેટમાંથી પણ ઓછું છોડાતું પાણી | Narmada dams five gate close

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની છેતરપિંડી | Surendranagar woman cheated…

4 months ago
વડોદરાના રાવપુરા GPO પાસે તોતિંગ વૃક્ષ ધરાશાયી થતાં લારી, વાહનો દબાયા, એક રાહદારીને ઈજા : રસ્તો બંધ …

7 months ago
જ્ઞાતિના કારણે પિતા-ભાઈએ પ્રેમીની હત્યા કરી, યુવતીએ મૃતદેહ સાથે કરી લીધા લગ્ન; કહ્યું- અમારો પ્રેમ જ…

3 months ago
મહુવામાં એક પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીધી | Four members of a family consumed poisonous medicine…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News