gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મહુવામાં એક પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીધી | Four members of a family consumed poisonous medicine…

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in GUJARAT
0 0
0
મહુવામાં એક પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીધી | Four members of a family consumed poisonous medicine…
0
VIEWS
Share on FacebookShare on Twitter

પાડોશમાં થયેલી ચોરીનો આક્ષેપ લાગતા

ચોરીની શંકાના આધારે પોલીસની કાર્યવાહીથી લાગી આવતા પરિવારે પગલું ભર્યું

મહુવા: મહુવામાં ધાવડી ચોક લુહાર શેરમાં રહેતા એક પરિવારના ચાર સભ્યોએ તેમના પર ચોરીનો આરોપ થતાં થયેલી પોલીસ કાર્યવાહીથી લાગી આવતા આજે સવારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમને પ્રથમ મહુવા બાદ ભાવનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો પ્રમાણે મહુવા શહેરના ધાવડી ચોક લુહાર શેરી ખાતે રહેતા વિનોદભાઈ બાબુભાઈ મકવાણા (ઉ.વ.૫૦), વિલાસબેન કમલેશભાઈ મકવાણા (ઉ.વ.૪૫), સન્નીભાઈ મુળજીભાઈ પરમાર (ઉ.વ.૩૦) અને કમલેશભાઈ મુળજીભાઈ પરમાર (ઉ.વ.૨૭)એ આજે સવારે ૭ કલાકના અરસામાં પોતાના ઘરે ઝેરી દવા પી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમને સારવાર માટે પ્રથમ મહુવાની સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભાવનગરની સર ટી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારના ચાર સભ્યોએ એકી સાથે ઝેરી દવા પીવા મામલે સન્નીભાઈએ જણાવ્યું હતું કે, તેમના ૈંઘરની બાજુમાં ચોરી થઈ હતી. જે ચોરી અમે કરી હોવાનો ખોટો આક્ષેપ થયો હતો. તેથી પોલીસ  અવારનવાર પુછપરછ, મારી અને ઘરે આવી ચોરીનો માલ આપી દો તેવી માંગણી કરતા હતા અને તેનાથી લાગી આવતા તેમણે આ પગલું ભર્યું હતું. જ્યારે આ મામલો તપાસનો વિષય છે અને તપાસ બાદ આગળની કાર્યવાહી થશે તેમ મહુવા પીઆઈએ જણાવ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.- વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા
GUJARAT

August 22, 2026
ગુજરાતી સિનેમા “ડમરુ” ની આગામી રિલીઝ સાથે સિનેમેટિક મનોરંજન આપવા તૈયાર, 23 ઓક્ટોબરે ફિલ્મ થશે રિલીઝ

August 21, 2026
ચુંદડીવાળા માતાજીના આશ્રમ પર 97મો જન્મ દિવસ મહોત્સવ ઉજવાયો

Next Post
રાષ્ટ્રપતિ-રાજ્યપાલને સહી કરવા આદેશ ન આપી શકાય | President Governor cannot be ordered to sign

ખંભાતમાં શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી અને પરિવારને બિભત્સ ફોટા વાઇરલ કરવા ધમકાવીને ખંડણી માંગી | Educat…

ખંભાતમાં શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી અને પરિવારને બિભત્સ ફોટા વાઇરલ કરવા ધમકાવીને ખંડણી માંગી | Educat...

સેન્સેકસ 446 પોઈન્ટ ઉછળી 85632 | Sensex rises 446 points to 85632

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘રાજકારણ પરિવારોની મિલકત નથી’ થરૂરે અનેક નેતાના નામ સાથે વંશવાદ પર સાધ્યું નિશાન | Shashi Tharoor On…

10 months ago
અમદાવાદમાંથી નકલી ક્રીમ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ઘી સહિતના ખાદ્યપદાર્થો બનાવવા કરાતો હતો ઉપયોગ | Factor…

1 year ago
જામનગર શહેર અને કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી વધુ બે મોટરસાયકલ ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police c…

6 months ago
ભારતીયોની સુરક્ષા માટે અમે કટિબદ્ધ, ઊર્જા ક્ષેત્ર પર સરકારની નજર: મિડલ ઈસ્ટ યુદ્ધ અંગે જયશંકરનું સંસ…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News