gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે વર્ષથી નાસતા ફરતો નરોડાનો આરોપી ઝડપાયો, પોલીસે બી.એલ.ઓ. બનીને પિતાને ફોન કર્યો અને ભાંડો ફૂટ્યો |…

G METRO NEWS by G METRO NEWS
November 29, 2025
in GUJARAT
0 0
0
બે વર્ષથી નાસતા ફરતો નરોડાનો આરોપી ઝડપાયો, પોલીસે બી.એલ.ઓ. બનીને પિતાને ફોન કર્યો અને ભાંડો ફૂટ્યો |…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Crime News: અમદાવાદમાં નરોડા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા એક અપહરણના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીના પિતાને B.L.O. તરીકે ઓળખ આપીને ફોન કર્યો હતો અને આ રીતે મહેસાણાથી આરોપીને પકડી પાડવામાં સફળતા મેળવી હતી.

મળતી માહિતી મુજબ, નરોડા પોલીસની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી ચાલી રહી હતી. જે અંતર્ગત વર્ષ 2023માં નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં સગીર દીકરીને ભગાડી જનાર શખ્સની શોધખોળ ચાલી રહી હતી. આ ગુનામાં આરોપી રોહિત ઠાકોર છેલ્લા બે વર્ષથી ફરાર હતો.

પોલીસે પિતાને વિશ્વાસમાં લઈ મેળવ્યો મોબાઈલ નંબર

પોલીસને આરોપી રોહિતના પિતા શનાજી ઠાકોરનો મોબાઈલ નંબર મળ્યો હતો. એક પોલીસ કર્મચારીએ શનાજીને ફોન કરીને જણાવ્યું કે તેઓ કલેક્ટર ઓફિસમાંથી બી.એલ.ઓ. તરીકે બોલી રહ્યા છે અને ચૂંટણી કાર્ડ કઢાવવા માટે ફોર્મ ભરવું પડશે. પોલીસકર્મીએ ઘરમાં સભ્યોની સંખ્યા જેવી વિગતો પૂછીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. બાદમાં, તેમને દીકરા રોહિતના લગ્ન વિશે પૂછપરછ કરી અને તેનો મોબાઈલ નંબર માંગ્યો હતો. આરોપીના પિતાએ તેમના મોબાઈલમાંથી રોહિત ઠાકોરનો નંબર આપી દીધો હતો.

ટ્રુ કોલર અને લોકેશનથી ઝડપાયો આરોપી

પોલીસે શનાજી દ્વારા આપવામાં આવેલો મોબાઈલ નંબર ટ્રુ કોલરમાં નાખ્યો, જ્યાં રોહિત ઠાકોરનું નામ આવતાં પોલીસે કન્ફર્મ કર્યું હતું કે, આ જ વ્યક્તિ સગીરાને ભગાડી ગયો છે. પોલીસે તાત્કાલિક રોહિતના મોબાઈલનું લોકેશન મેળવ્યું, જે મહેસાણાના શોભાસણ ગામ નજીકની નેનો સિરામિક કંપનીનું આવ્યું હતું. નરોડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાત્કાલિક મહેસાણા પહોંચ્યો અને લોકેશનવાળી જગ્યાએથી ભોગ બનનાર સગીરા અને આરોપી રોહિત ઠાકોરને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને ભોગ બનનાર સગીરાને મેડિકલ સારવાર માટે મોકલી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…
GUJARAT

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ પડધરી સામૂહિક આરોગ્ય કેન્દ્રની ઓચિંતી મુ…

October 2, 2026
ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…
GUJARAT

ગાંધીજીના સત્ય-અહિંસાના વિચારોની ગુંજ સાથે ગઢડાની ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ગાંધીજયંતિની ઉજવણ…

October 2, 2026
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

October 2, 2026
Next Post
વડોદરાના સંવેદનશીલ વિસ્તાર સહિત પશ્ચિમ વિભાગમાંથી ઠેર-ઠેર હંગામી દબાણોનો સફાયો | Temporary encroachm…

વડોદરાના સંવેદનશીલ વિસ્તાર સહિત પશ્ચિમ વિભાગમાંથી ઠેર-ઠેર હંગામી દબાણોનો સફાયો | Temporary encroachm...

વડોદરા પોલીસે ગુનામાં કબજે કરેલી 32 લાખની ચીજ વસ્તુઓ લોકોને પરત કરી | Vadodara Police returns items …

વડોદરા પોલીસે ગુનામાં કબજે કરેલી 32 લાખની ચીજ વસ્તુઓ લોકોને પરત કરી | Vadodara Police returns items ...

વડોદરા સેન્ટ્રલ ડેપો ખાતે ગેસ્ટ હાઉસના પલંગમાંથી રિવોલ્વર અને કારતુસ મળ્યા | Revolver and cartridges…

વડોદરા સેન્ટ્રલ ડેપો ખાતે ગેસ્ટ હાઉસના પલંગમાંથી રિવોલ્વર અને કારતુસ મળ્યા | Revolver and cartridges...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુરૂગ્રામમાં જળબંબાકાર, ભૂવા પડતાં અનેક વાહનો પાણીમાં ગરકાવ

ગુરૂગ્રામમાં જળબંબાકાર, ભૂવા પડતાં અનેક વાહનો પાણીમાં ગરકાવ

1 year ago
પોરબંદર-આસનસોલ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Summer special train to be run between Porbandar …

પોરબંદર-આસનસોલ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Summer special train to be run between Porbandar …

1 year ago
VIDEO : મધ્યપ્રદેશમાં ગંભીર દુર્ઘટના, મૂર્તિ વિસર્જન કરવા જઈ રહેલ ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી, 11ના…

VIDEO : મધ્યપ્રદેશમાં ગંભીર દુર્ઘટના, મૂર્તિ વિસર્જન કરવા જઈ રહેલ ટ્રેક્ટર-ટ્રોલી નદીમાં ખાબકી, 11ના…

1 year ago
કન્ટેનરમાં ગુપ્તખાનું : હરિયાણાથી અમદાવાદમાં તરફ ડિલીવરી પહેલા 46 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor…

કન્ટેનરમાં ગુપ્તખાનું : હરિયાણાથી અમદાવાદમાં તરફ ડિલીવરી પહેલા 46 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો | Liquor…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News