gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે વર્ષના સમય દરમિયાન AMC એ ૧૭ રીઝર્વ પ્લોટ વેચી ૧૩૦૦ કરોડની આવક ઉભી કરી | Over the course of two ye…

G METRO NEWS by G METRO NEWS
November 9, 2025
in GUJARAT
0 0
0
બે વર્ષના સમય દરમિયાન AMC એ ૧૭ રીઝર્વ પ્લોટ વેચી ૧૩૦૦ કરોડની આવક ઉભી કરી | Over the course of two ye…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     બે વર્ષના સમય દરમિયાન  AMC એ ૧૭ રીઝર્વ પ્લોટ વેચી ૧૩૦૦ કરોડની આવક ઉભી કરી 1 - image

  અમદાવાદ,શનિવાર,8 નવેમ્બર,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના રીઝર્વ પ્લોટ પૈકી
૧૭ પ્લોટ વેચી કોર્પોરેશને રૃપિયા ૧૩૦૦ કરોડની આવક ઉભી કરી છે.જે પ્લોટ વેચાયા છે
એમાં ૧૩ પ્લોટ સેલ ફોર કોમર્શિયલ હેતુ તથા ૪ પ્લોટ સેલ ફોર રેસીડેન્શિયલ હેતુ
માટેના હતા.ચાંદખેડાના કોમર્શિયલ હેતુ માટેના પ્લોટના વેચાણથી રુપિયા ૫૨૫ કરોડની
આવક કોર્પોરેશનને થઈ હતી.

જાન્યુઆરી-૨૪થી મે-૨૫ સુધીના સમયમાં શહેરના બોડકદેવ, મકરબા ઉપરાંત
વસ્ત્રાલ
,વટવા,શીલજ,નિકોલ, ચાંદખેડા, થલતેજ સહિતના
અન્ય વિસ્તારમાં આવેલા કોર્પોરેશન  તરફથી
વખતોવખત રીઝર્વ પ્લોટ વેચવા માટે ઈ-ઓકશન કરવામા આવ્યુ હતુ.પ્લોટોના વેચાણ દરમિયાન
સૌથી ઓછી આવક મોટેરામાં આવેલા ૯૬૩ ચોરસમીટર ક્ષેત્રફળના પ્લોટની  રુપિયા એક કરોડ થઈ હતી.આ પ્લોટ માટે પ્રતિ
ચોરસમીટર રુપિયા એક લાખ બેઝ પ્રાઈસ રાખવામા આવી હતી.જેની સામે મહત્તમ ઓફર પ્રતિ
ચોરસમીટર રુપિયા ૧.૪૨ લાખની થઈ હતી.

કયા પ્લોટ કેટલી કિંમતથી વેચાયા

વોર્ડ    ક્ષેત્રફળ મળેલી કિંમત(કરોડમાં)

બોડકદેવ  ૪૬૨૬      ૧૪૮

વટવા  ૨૬૨૩          ૧૦

મકરબા ૬૬૫૭         ૧૦૪

મકરબા ૩૭૪૦           ૭૨

વટવા  ૩૭૧૦           
૪૪

મુઠીયા ૧૯૭૧             ૨

નિકોલ  ૧૮૯૫          ૧૪

નારોલ  ૯૭૦         ૫.૫૦

ઈસનપુર ૧૬૭૨   
૨૬.૨૫

ચાંદખેડા  ૬૬૧૬૮     ૫૨૫

સરખેજ  ૩૭૯૯       ૨૮.૪૯

નિકોલ  ૫૭૪૧        ૪૯.૩૭

બોડકદેવ  ૪૬૫૮      ૧૪૩

ચાંદખેડા ૧૨૨૯૨         ૧૭

મોટેરા   ૯૬૩            
૧

બોડકદેવ ૨૪૮૦      ૪૦.૯૨

બોડકદેવ ૩૯૧૧  
૧૩૪.૦૦

G METRO NEWS

G METRO NEWS

Related Posts

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…
GUJARAT

June 29, 2026
BPCLએ મૂલ્યવર્ધિત બિટ્યુમેન પોર્ટફોલિયો વિસ્તરણ માટે શેલ અને ટીકી ટાર સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

ભાવનગર મંડળના ચાર કર્મચારીઓને ડીઆરએમ સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા સતર્કતા, ફરજનિષ્ઠા અન…

Next Post
ગંભીર-હઠીલી બીમારીના પીડિતો માટે ટ્રમ્પે અમેરિકાના દરવાજા બંધ કર્યા | Trump closes America’s doors t…

ગંભીર-હઠીલી બીમારીના પીડિતો માટે ટ્રમ્પે અમેરિકાના દરવાજા બંધ કર્યા | Trump closes America's doors t...

થાનના તરણેતરના યુવકની લાશ ડેમમાંથી મળી | Body of youth from Thane Tarnetara found in dam

કેન્દ્ર 15 લાખ ટન ખાંડની નિકાસની છૂટ આપી શકે | Centre may allow export of 15 lakh tonnes of sugar

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પીરિયડ્સ આવતા દલિત વિદ્યાર્થિનીને ક્લાસમાંથી કાઢી મૂકી, દરવાજે બેસાડી પેપર લખાવતા વિવાદ | tamilnadu …

1 year ago
‘હું નેહરુ અને રાજીવવાદી છું, પણ રાહુલવાદી નથી’, મણિશંકર અય્યરનું સ્ફોટક નિવેદન | Mani Shankar Aiyar…

4 months ago
તૃણમૂલ ચૂંટણી પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી શકે છે, ભાજપ નેતાના દાવાથી ટેન્શન વધ્યું | Bengal Result…

2 months ago
ઓનલાઇન ઠગોએ એક નહીં પણ ચાર-ચાર એકાઉન્ટ ખોલાવી 1.81 કરોડનો ચૂનો ચોપડયો | Online fraudsters opened not…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News