gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદ મેટ્રો નફાના ‘ટ્રેક’ પર દોડી, રૂ. 239 કરોડનો નફો | Ahmedabad Metro Tu…

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in GUJARAT
0 0
0
બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદ મેટ્રો નફાના ‘ટ્રેક’ પર દોડી, રૂ. 239 કરોડનો નફો | Ahmedabad Metro Tu…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad Metro: અમદાવાદ અને ગાંધીનગરના અનેક લોકો માટે હવે ‘લાઈફલાઈન’ બની ચૂકેલી મેટ્રો રેલ સતત બે વર્ષ ખોટ ખાધા બાદ નફાના ટ્રેકમાં દોડવા માંડી છે. નાણાકીય વર્ષમાં મેટ્રોની કુલ આવક 872 કરોડ રૂપિયા નોંધાઈ છે, જ્યારે ટેક્સ બાદનો નફો 238.93 કરોડ રૂપિયા છે. જેની સરખામણીએ પાછલા બે વર્ષમાં મેટ્રોને અનુક્રમે 46.53 રૂપિયા, 320.85 કરોડ રૂપિયાની ખોટ ખાવી પડી હતી.

એક વર્ષમાં 3 કરોડ મુસાફરો નોંધાયા

ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનને નાણાકીય વર્ષ 2023-24માં નાણાકીય ખર્ચ 75.56 કરોડ રૂપિયાનો થયો હતો. જ્યારે ઘસારો 311.75  કરોડ રૂપિયાનો નોંધાયો હતો. વર્ષ 2023-24 સરવૈયા પ્રમાણે 6670.43 કરોડ રૂપિયાના નાણાકીય કામની કામગીરી ચાલી રહી છે. આ સમયગાળામાં ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં 1.99 કરોડ રૂપિયા અને નોર્થ-સાઉથ કોરિડોરમાં 94.18 લાખ એમ કુલ 2.93 કરોડ રૂપિયા મુસાફરો નોંધાયા છે. આવું દરરોજના સરેરાશ 80184 મુસાફરો નોંધાયા હતા.

બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદ મેટ્રો નફાના 'ટ્રેક' પર દોડી, રૂ. 239 કરોડનો નફો 2 - image

મેટ્રોએ મુસાફરી થકી 37.96 કરોડ રૂપિયાની આવક થઈ છે. આ ઉપરાંત ભાડા સિવાયની આવક 2.55 કરોડ રૂપિયા છે. આ કમાણી તેણે મેટ્રો પર બ્રાન્ડની જાહેરખબર થકી મેળવેલી છે. મેટ્રોને કુલ 1820 ફરિયાદો મુસાફર પાસેથી મળી હતી. જેમાં સૌથી વધુ 1329 ફરિયાદ મુસાફરીને લગતી,137 સિવિલને લગતી, 95 સિક્યુરિટીને લગતી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર મેટ્રોનું આ સરવૈયું 2023-24નું છે. 2024-25માં મેટ્રોએ રૂટ વધાર્યા હોવાથી નફાનું પ્રમાણ હજુ પણ વધેલું જોવા મળે તેવી સંભાવના છે.

બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદ મેટ્રો નફાના 'ટ્રેક' પર દોડી, રૂ. 239 કરોડનો નફો 3 - image

આ પણ વાંચો: ગુજરાતમાં બે દિવસ વરસાદનો આંશિક વિરામ, 4 સપ્ટેમ્બરથી ફરી અતિભારે વરસાદનું એલર્ટ

મેટ્રોને મુસાફરોથી થતી આવકમાં દર વર્ષે સરેરાશ 30 ટકા જેટલો વધારો થયો છે. વર્ષ 2023માં મેટ્રોની વાર્ષિક આવક 32.12 કરોડ રૂપિયા હતી અને તે વર્ષ 2024માં વધીને 43.62 કરોડ રૂપિયા થઈ હતી. બીજી તરફ આ વર્ષે પહેલા 6 મહિનામાં મેટ્રોને 27.13 કરોડ રૂપિયાની આવક થયેલી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…
GUJARAT

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

March 29, 2026
ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…
GUJARAT

ગુજરાતમાં ટ્રાફિક નિયમ ભંગ કરનારા વાહનચાલકોએ 17 વર્ષમાં 1400 કરોડથી વધુનો દંડ ભર્યો | Gujarat Traffi…

March 29, 2026
વલસાડના ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક | Magic Mango Tree in Valsa…
GUJARAT

વલસાડના ખેડૂતનો મેજિક આંબો : એક જ આંબા પર દેશવિદેશની 22 જાતની કેરીનો પાક | Magic Mango Tree in Valsa…

March 29, 2026
Next Post
સયલાના ચોરવીરા ગામમાંથી 10 ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ | Accused wanted in 10 crimes arrested from…

સયલાના ચોરવીરા ગામમાંથી 10 ગુનામાં વોન્ટેડ આરોપીની ધરપકડ | Accused wanted in 10 crimes arrested from...

ધોળીધજા ડેમ રોડ પર ગણપતિ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યો | A tank was built for Ganpati immersion …

ધોળીધજા ડેમ રોડ પર ગણપતિ વિસર્જન માટે કુંડ બનાવવામાં આવ્યો | A tank was built for Ganpati immersion ...

વઢવાણના ગુંદીયાળામાં પતિએ પથ્થર અને ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી | Husband kills wife by pelting…

વઢવાણના ગુંદીયાળામાં પતિએ પથ્થર અને ઈંટના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી | Husband kills wife by pelting...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગોધરા તાલુકાના આંગણિયા ગામે ચોરીના ઇરાદે આધેડ મહિલાની હત્યા | godhra taluka anganiya village killed …

ગોધરા તાલુકાના આંગણિયા ગામે ચોરીના ઇરાદે આધેડ મહિલાની હત્યા | godhra taluka anganiya village killed …

5 months ago
રંઘોળામાં ત્રણ શખ્સે યુવાનનું દોરી વડે ગળું દબાવી લાકડીના ઘા ઝીંકી કરી હત્યા | Three men strangled a…

રંઘોળામાં ત્રણ શખ્સે યુવાનનું દોરી વડે ગળું દબાવી લાકડીના ઘા ઝીંકી કરી હત્યા | Three men strangled a…

3 weeks ago
જુનાગઢ: વિવાદિત કીર્તિ પટેલ વિરૂદ્ધ વધુ એક FIR, સાધુ-સંતોની લાગણી દુભાવવાનો આરોપ, પોલીસે શોધખોળ હાથ …

જુનાગઢ: વિવાદિત કીર્તિ પટેલ વિરૂદ્ધ વધુ એક FIR, સાધુ-સંતોની લાગણી દુભાવવાનો આરોપ, પોલીસે શોધખોળ હાથ …

1 month ago
અમરેલીમાં ખેતરમાં તાર ફેન્સિંગના લીધે કરંટ લાગવાથી સિંહણનું મોત, વનવિભાગે 2 લોકોની કરી ધરપકડ | A lio…

અમરેલીમાં ખેતરમાં તાર ફેન્સિંગના લીધે કરંટ લાગવાથી સિંહણનું મોત, વનવિભાગે 2 લોકોની કરી ધરપકડ | A lio…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News