gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

બે વર્ષમાં ચીન સરહદેથી ભારતમાં રૂ. 800 કરોડના સોનાની તસ્કરી | Gold worth Rs 800 crore smuggled into …

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in INDIA
0 0
0
બે વર્ષમાં ચીન સરહદેથી ભારતમાં રૂ. 800 કરોડના સોનાની તસ્કરી | Gold worth Rs 800 crore smuggled into …
0
VIEWS
Share on FacebookShare on Twitter

– એલએસીથી એક હજાર કિલો સોનું ગેરકાયદે ઘૂસાડાયું

– ચીન-ભારતના બે નાગરિક માસ્ટરમાઇન્ડ, 10ની અટકાયત ચીનથી ઘૂસાડેલું સોનું લદ્દાખથી દિલ્હી લવાતું હતું

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચેની સરહદ એલએસી પર સોનાની તસ્કરીના રેકેટનો ખુલાસો થયો છે. આ રેકેટની તપાસ કરી રહેલી કેન્દ્રીય એજન્સી ઇડીએ કહ્યું છે કે વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ દરમિયાન ચીન, તિબેટના નાગરિકો અને કેટલાક સ્થાનિક લોકોએ રૂપિયા ૮૦૦ કરોડના એક હજાર કિલો સોનાની તસ્કરી કરી છે. 

કેન્દ્રીય એજન્સી ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તે આ ક્રિમિનલ પ્રવૃત્તિમાં ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ કાયદો એટલે કે ફેમા હેઠળ કાર્યવાહી કરી રહી છે. ગયા વર્ષે જુલાઇ મહિનામાંં આઇટીબીપીના જવાનોએ ૧૦૮ કિલો વિદેશી સોનાના બાર જપ્ત કર્યા હતા. જે બાદથી ઇડી દ્વારા આ સમગ્ર મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. બોર્ડર ગાર્ડિંગ ફોર્સના જવાનોએ ત્રણ સ્થાનિકોની આ સોના સાથે ધરપકડ કરી હતી.  ઇડીએ જણાવ્યું હતું કે મંગળવારે એનસીઆર અને લદ્દાખમાં આ મામલે દરોડા પાડવામાં આવ્યા હતા અને તપાસ કરાઇ હતી. ડીઆરઆઇએ પણ આ કેસની તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું કે આશરે ૧૦૬૪ કિલો સોનાની તસ્કરી થઇ હતી અને તેની રકમ ક્રીપ્ટોકરંસીમાં થઇ હતી. 

ડીઆરઆઇએ તસ્કરી રોકવા માટેના કાયદા હેઠળ ૧૦ લોકોની અટકાયત કરી હતી. જેઓ હાલ પણ કસ્ટડીમાં છે. ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે ચીનના નાગરિક ભુ-ચુમ દ્વારા ભારતમાં તેંડુ તાશી નામના વ્યક્તિને આ વિદેશી સોનું મોકલવામાં આવી રહ્યું હતું. લદ્દાખથી દિલ્હી સુધી આ ગેરકાયદે સોનું પહોંચાડવામાં માસ્ટરમાઇન્ડ તરીકે તાશીનું નામ સામે આવ્યું છે. તાશીએ જ અન્યોની મદદથી ભારતમાં એક હજાર કિલો સોનું ગેરકાયદે ઘૂસાડયું હતું.  

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…
INDIA

બંગાળ ચૂંટણી : ફોર્મ-6 વિવાદ મુદ્દે EC ઓફિસ બહાર બબાલ, TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે મારામારી | WB Elect…

March 31, 2026
‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…
INDIA

‘બંગાળમાં દિલ્હી-મહારાષ્ટ્ર જેવો ખેલ કરવાનું ભાજપ-ચૂંટણી પંચનું ષડયંત્ર’ TMCએ ડેટા સાથે કર્યો આક્ષેપ…

March 31, 2026
ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…
INDIA

ચારધામ યાત્રા 2026: કેદારનાથ હેલિકોપ્ટર સેવા માટે 8 કંપની ફાઈનલ, જાણી લો ભાડું | chardham yatra 2026…

March 31, 2026
Next Post
સાવકા પિતાનું મનોદિવ્યાંગ સગીરા ઉપર દુષ્કર્મ | Stepfather rapes mentally challenged minor

સાવકા પિતાનું મનોદિવ્યાંગ સગીરા ઉપર દુષ્કર્મ | Stepfather rapes mentally challenged minor

સિયાચેન પર હિમસ્ખલન : ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ, પાંચ ગુમ | Avalanche at Siachen: Three soldiers i…

સિયાચેન પર હિમસ્ખલન : ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ, પાંચ ગુમ | Avalanche at Siachen: Three soldiers i...

બાયડમાં પૂલ નીચેથી કપડવંજ તાલુકાના શખ્સની લાશ મળી | Body of a man from Kapadvanj taluka found under …

બાયડમાં પૂલ નીચેથી કપડવંજ તાલુકાના શખ્સની લાશ મળી | Body of a man from Kapadvanj taluka found under ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુનાહિત ભૂતકાળ ધરાવતા કુણાલ કહારની જામીન અરજી નામંજૂર | Kunal Kahar’s bail application with criminal…

ગુનાહિત ભૂતકાળ ધરાવતા કુણાલ કહારની જામીન અરજી નામંજૂર | Kunal Kahar’s bail application with criminal…

4 days ago
સુરેન્દ્રનગરમાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં અમદાવાદની 4 મહિલાઓના મોત, શક્તિમાતાના દર્શને જતા સમયે…

સુરેન્દ્રનગરમાં ડમ્પર અને કાર વચ્ચે અકસ્માતમાં અમદાવાદની 4 મહિલાઓના મોત, શક્તિમાતાના દર્શને જતા સમયે…

6 months ago
આંકલાવના કહાનવાડીની વિવાદિત જમીનનો મામલો હાઈકોર્ટમાં પહોંચે તેવી સંભાવના | The disputed land case of…

આંકલાવના કહાનવાડીની વિવાદિત જમીનનો મામલો હાઈકોર્ટમાં પહોંચે તેવી સંભાવના | The disputed land case of…

1 year ago
સાત રાજ્યોની આઠ બેઠકોની પેટાચૂંટણી પણ નવેમ્બરમાં થશે

સાત રાજ્યોની આઠ બેઠકોની પેટાચૂંટણી પણ નવેમ્બરમાં થશે

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News