gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સાવકા પિતાનું મનોદિવ્યાંગ સગીરા ઉપર દુષ્કર્મ | Stepfather rapes mentally challenged minor

G METRO NEWS by G METRO NEWS
September 10, 2025
in GUJARAT
0 0
0
સાવકા પિતાનું મનોદિવ્યાંગ સગીરા ઉપર દુષ્કર્મ | Stepfather rapes mentally challenged minor
0
VIEWS
Share on FacebookShare on Twitter

– આંકલાવના અંબાવ ગામમાં 

– તબિયત લથડતા હોસ્પિટલ લઈ જતા સગીરાને ગર્ભ રહ્યો હોવાનું ખૂલ્યું

આણંદ : આંકલાવ તાલુકાના અંબાવ ગામે એક સગીરાની માનસિક અસ્થિરતાનો લાભ લઈ સાવકા પિતાએ દુષ્કર્મ ગુજારી સગીરાને ગર્ભવતી બનાવી દેતા આંકલાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

આંકલાવ તાલુકાના અંબાવ ગામે રહેતા ચેતન ઉર્ફે પપ્પુ રમણભાઈ પઢીયારે લગભગ છ માસ પૂર્વે ૧૭ વર્ષની મનોદિવ્યાંગ પાલક દિકરી ઉપર નજર બગાડી સગીરાની માનસિક અસ્થિરતાનો લાભ લઈ તેણીને પટાવી ફોસલાવી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જેથી સગીરાને ગર્ભ રહી ગયો હતો સગીરાની તબિયત લથડતા તેણીને હોસ્પિટલમાં લઈ જતા તેણીને ગર્ભ રહ્યો હોવાનું નિદાન થયું હતું. જેથી આંકલાવ પોલીસે ચેતન ઉર્ફે પપ્પુ રમણભાઈ પઢીયાર વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આચાર્ય લોકેશજીનુ શ્રી અશોક સિંઘલના જન્મ શતાબ્દી વર્ષના ઉદ્ઘાટનમાં સંબોધન
GUJARAT

September 27, 2026
તારંગ શક્તિ 2026 કવાયત: “ભાગીદારીમાં શક્તિ” IAF એ જોધપુર ખાતે ઓપરેશનલ ફેઝ શરૂ કર્યો

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
Next Post
સિયાચેન પર હિમસ્ખલન : ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ, પાંચ ગુમ | Avalanche at Siachen: Three soldiers i…

સિયાચેન પર હિમસ્ખલન : ગુજરાતી સહિત ત્રણ જવાન શહીદ, પાંચ ગુમ | Avalanche at Siachen: Three soldiers i...

બાયડમાં પૂલ નીચેથી કપડવંજ તાલુકાના શખ્સની લાશ મળી | Body of a man from Kapadvanj taluka found under …

બાયડમાં પૂલ નીચેથી કપડવંજ તાલુકાના શખ્સની લાશ મળી | Body of a man from Kapadvanj taluka found under ...

એનડીએના રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, 152 મતોથી જીત્યા | NDA’s Radhakrishnan becomes the countr…

એનડીએના રાધાકૃષ્ણન દેશના નવા ઉપરાષ્ટ્રપતિ, 152 મતોથી જીત્યા | NDA's Radhakrishnan becomes the countr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

90 વર્ષ જુના રેસકોર્સ ક્રિકેટ મેદાનમાં હવે દાંડિયારાસ સહિત બધ્ધુ યોજાશે | Every Events including Dan…

1 year ago
કઠલાલ ઓવરબ્રિજ પાસે ટ્રકની ટક્કરે રિક્ષામાં સવાર માતા, પુત્રીના મોત | Mother daughter killed in rick…

Bihar Election Result 2025: બિહારમાં 150વધુ બેઠકના વલણ જાહેર, NDA આગળ | Bihar Election Result 2025 L…

11 months ago
વરણામા પાસે બ્રિજની પાળી સાથે ટ્રક ભટકાતા કેબિન છૂટું પડી ગયું, ડ્રાઇવરનું રેસ્ક્યુ, ફેવિકોલની રેલમ …

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News