gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બે સરકારી નોકરીઓના પરિણામ જાહેર, LRDની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી પણ રિલીઝ | lrd final answer ke…

G METRO NEWS by G METRO NEWS
July 30, 2025
in GUJARAT
0 0
0
બે સરકારી નોકરીઓના પરિણામ જાહેર, LRDની લેખિત પરીક્ષાની ફાઈનલ આન્સર કી પણ રિલીઝ | lrd final answer ke…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Govt Exam: ગુજરાતમાં સરકારી ભરતીને લઈને બે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ, બુધવારે (30 જુલાઈ) લોકરક્ષક દળની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે. આ સિવાય રાજ્યના જુદા-જુદા કેન્દ્રોના ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. 

લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર

રાજ્યમાં લોકરક્ષક સંવર્ગની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પો.કો., જેલ સિપાઈ, SRPF સહિતની 12000 જેટલી જગ્યા પર ભરતી પ્રક્રિયા શરૂ છે, ત્યારે પોલીસ વિભાગ દ્વારા ભરતીની શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. ગત 15 જૂન, 2025ના રોજ 2.37 લાખથી વધુ ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હતી. આ દરમિયાન બુધવારે (30 જુલાઈ) ભરતી બોર્ડે લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી માસ્ટર સેટ પ્રશ્ન પત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરી દીધી છે. આ પહેલાં 20 જૂને તેની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ આવી રીતે ભણશે ગુજરાત : વડોદરાના રૂપાપુરાની સરકારી પ્રાથમિક સ્કૂલના બાળકો બહાર બેસીને ભણે છે

તમામ ઉમેદવારો ફાઇનલ આન્સર કીનો માસ્ટર સેટ મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ તથા ની મુલાકાત લઈ શકે છે. 

ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાનું પરિણામ

વળી, ઇલેક્ટ્રિક સુપરવાઇઝર અને વાયરમેનની પરીક્ષાને લઈને પણ મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. લાયસન્સિંગ બોર્ડ, ઉદ્યોગભવન, ગાંધીનગર દ્વારા રાજ્યના જુદા-જુદા કેન્દ્રો પર વાયરમેનની પરીક્ષાનું આયોજન 2/05/2025 થી 15/05/2025  કરાયું હતું. હવે તેનું પરિણામ આવી ગયું છે, જે ઇલેક્ટ્રિકલ સુપરવાઇઝર ખાતાની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે. 

આ પણ વાંચોઃ ભાવનગર ભાજપમાં ભડકો, મેયરે જાહેરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચાર્યા બાદ લીધો યુ-ટર્ન

તમામ ઉમેદવારો પોતાનું પરિણામ CEICEDના પોર્ટલ પર LOGIN કરી APPLICATION STATUS જઈ 1 ઓગસ્ટ સુધી ડાઉનલોડ કરી શકે છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…
GUJARAT

વિરેન્દ્રગઢ ગામેથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર પકડાયો | Fake doctor practicing without deg…

April 1, 2026
મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…
GUJARAT

મંગળવારે વહેલી સવારે લોકો સફાળા જાગ્યા, નારણપુરામાં પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટથી દોડધામ,પાંચ લોકો દાઝયા…

April 1, 2026
ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …
GUJARAT

ધોરાજીમાં યુવાનની હત્યાના પ્રકરણમાં ભાજપ અગ્રણીનું નામ FIRમાં ગાયબ | BJP leader’s name missing from …

April 1, 2026
Next Post
આવી રીતે ભણશે ગુજરાત : વડોદરાના રૂપાપુરાની સરકારી પ્રાથમિક સ્કૂલના બાળકો બહાર બેસીને ભણે છે | Childr…

આવી રીતે ભણશે ગુજરાત : વડોદરાના રૂપાપુરાની સરકારી પ્રાથમિક સ્કૂલના બાળકો બહાર બેસીને ભણે છે | Childr...

વડોદરાની દાંડિયા બજારમાં મોડી રાતે કુલ્ફીની દુકાનમાં આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | Fire breaks out…

વડોદરાની દાંડિયા બજારમાં મોડી રાતે કુલ્ફીની દુકાનમાં આગ, આસપાસની દુકાનો બચાવી લીધી | Fire breaks out...

જામનગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગઈ રાત્રે બે પાડોશીઓ વચ્ચે તકરાર થયા બાદ ધીંગાણું | Clash between…

જામનગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં ગઈ રાત્રે બે પાડોશીઓ વચ્ચે તકરાર થયા બાદ ધીંગાણું | Clash between...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છત્તીસગઢમાં અંધશ્રદ્ધાના ચક્કરમાં બે લોકોના મોત, ગાંડીતૂર બનેલી નદીમાં કૂદી ગયા હતા | Two Died in Ch…

છત્તીસગઢમાં અંધશ્રદ્ધાના ચક્કરમાં બે લોકોના મોત, ગાંડીતૂર બનેલી નદીમાં કૂદી ગયા હતા | Two Died in Ch…

8 months ago
‘હવામાં ઝૂલતી’ રેસ્ટોરન્ટની ક્રેન થઈ ખરાબ! બે કલાક સુધી 120 ફૂટની ઊંચાઈ પર ફસાયા ટુરિસ્ટ | Kerala Sk…

‘હવામાં ઝૂલતી’ રેસ્ટોરન્ટની ક્રેન થઈ ખરાબ! બે કલાક સુધી 120 ફૂટની ઊંચાઈ પર ફસાયા ટુરિસ્ટ | Kerala Sk…

4 months ago
VIDEO: ‘અમને તારા પર ગર્વ રહેશે…’, લેફ્ટનન્ટ વિનયના દેહને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી પત્ની | Li…

VIDEO: ‘અમને તારા પર ગર્વ રહેશે…’, લેફ્ટનન્ટ વિનયના દેહને જોઈને ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી પત્ની | Li…

11 months ago
જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ડિજિટલ એરેસ્ટ અંગેના 4 કિસ્સા નોંધા…

જામનગર જિલ્લામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ડિજિટલ એરેસ્ટ અંગેના 4 કિસ્સા નોંધા…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News